हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મકરસંક્રાતિ
મકરસંક્રાતિ News
Beauty Tips
ધાબા પર ચઢતા પહેલા આ રીતે કરી લેજો સ્કિન કેર, તડકાના કારણે સ્કીન નહીં થાય ડેમેજ
Beauty Tips: ઠંડીની ઋતુમાં ધાબા પર તડકામાં બેસવાની મજા તો આવે છે પરંતુ તેનાથી સ્કીનને નુકસાન પણ થઈ શકે છે. તેથી તડકામાં જો કલાકો સુધી રહેવાનું હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તડકામાં જતા પહેલા જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી ત્વચાને તડકાના કારણે કોઈ નુકસાન નહીં થાય.
Jan 13,2024, 12:12 PM IST
kec chho
કેમ છો ફિલ્મના સ્ટાર કાસ્ટ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત
કેમ છો ફિલ્મના સ્ટાર કાસ્ટ સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત
Jan 14,2020, 23:25 PM IST
Uttarayan 2020
અમદાવાદ, વડોદરામાં લોકોએ ફટાકડા, ડીજે અને ડાન્સની સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
અમદાવાદ, વડોદરામાં લોકોએ ફટાકડા, ડીજે અને ડાન્સની સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Jan 14,2020, 22:35 PM IST
Uttarayan 2020
અમિત શાહે સામાન્ય વ્યક્તિની જેમ ઉત્તરાયણ ઉજવીઃ જીતુ વાઘાણી
અમિત શાહે સામાન્ય વ્યક્તિની જેમ ઉત્તરાયણ ઉજવીઃ જીતુ વાઘાણી
Jan 14,2020, 22:25 PM IST
જામનગર
જામનગરમાં ઉત્તરાયણના તહેવાર પર લોકોએ ઊંધિયાની મજા માણી
જામનગરમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણીને લઇને શહેરના જુદા જુદા સ્ટોલ પર ઊંધિયા ના વેચાણમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
Jan 14,2020, 21:00 PM IST
cm vijay rupani
રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી જુઓ સુપરફાસ્ટ ન્યૂઝ
રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી જુઓ સુપરફાસ્ટ ન્યૂઝ
Jan 14,2020, 21:00 PM IST
cm vijay rupani
સીએમ રૂપાણી, ગૃહપ્રધાન અમિત શાહે કરી ઉત્તરાયણની ઉજવણી જુઓ સમાચાર ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મનાવી ઉત્તરાયણ. આનંદનગરમાં જનતા અને ભાજપના કાર્યકરો વચ્ચે ચગાવ્યો પતંગ. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.
Jan 14,2020, 20:20 PM IST
cm vijay rupani
રાજ્યભરમાં ઉત્તરાયણના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની શાનદાર ઉજવણી... ડીજેના તાલે અગાસી પર જામી ઉત્તરાયણની પાર્ટી...
Jan 14,2020, 20:00 PM IST
અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ઉત્તરાયણની કરી ઉજવણી, આકાશમાં કર્યો સરકારનો વિરોધ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પણ અમદાવાદમાં પતંગબાજીની મજા માણીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આજના દિવસે કોંગ્રેસે આકાશમાં સરકારનો વિરોધ કર્યો હતો. સરકારનો વિરોધ કરવા માટે કોંગ્રેસે ખાસ પતંગો તૈયાર કરાવી હતી.
Jan 14,2020, 20:00 PM IST
cm vijay rupani
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિ ઉજવી
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા રાજકોટ પહોંચ્યા છે. 12 મિત્રો નું ડર્ટી ડઝન ગૃપ વર્ષે એક સાથે મળી ઉજવે છે મકરસંક્રાંતિનું પર્વ.
Jan 14,2020, 17:55 PM IST
cm vijay rupani
પતંગ મહોત્સવ અને નવરાત્રી એ ગુજરાતના તહેવારની બ્રાન્ડ છેઃ વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા રાજકોટ પહોંચ્યા છે. સીએમે કહ્યું કે, પતંગ મહોત્સવ અને નવરાત્રી એ ગુજરાતના તહેવારની બ્રાન્ડ છે.
Jan 14,2020, 17:55 PM IST
Kirtidan Gadhvi
જુઓ, ગુજરાતી સેલિબ્રિટીઓની સાથે ઉત્તરાયણનો રંગ
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની શાનદાર ઉજવણી... ડીજેના તાલે અગાસી પર જામી ઉત્તરાયણની પાર્ટી. ત્યારે ગુજરાતના સેલિબ્રિટીઓએ પણ આ તહેવારની ઉજવણી કરી હતી.
Jan 14,2020, 17:15 PM IST
Uttarayan 2020
સુરતમાં પતંગના દોરાથી એક બાળકનું ગળું કપાયું
સુરતમાં પતંગના દોરાથી બાળકનું ગળું કપાયું છે. ચલથાણનો ચાર વર્ષીય શિવમ ઇજાગ્રસ્ત થયો છે. કોર્ટ પાસેથી બાઈક પર પરિવાર જઈ રહ્યો હતો. આ દરમિયાન તેના ગળામાં દોરો ભરાય ગયો હતો.
Jan 14,2020, 16:35 PM IST
Uttarayan 2020
ઉત્તરાયણ 2020: જામનગરમાં 3 પક્ષીના મોત, 7 પક્ષીને ઈજા
જામનગરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થયા છે. અત્યાર સુધી 7 પક્ષીઓ ઘાયલ થયા તો ત્રણના મોત થયા છે. ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.
Jan 14,2020, 16:35 PM IST
Kirtidan Gadhvi
ગાંધીધામ ખાતે લોકગાયક કીર્તિદાન ગઢવીએ કરી ઉત્તરાયણની ઉજવણી
ગાંધીધામ ખાતે લોક ગાયક કિર્તીદાન ગઢવી પોતાના સાસરીયા પ્રથમ વખત મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી સહ પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી આ સમયે તેમના ધર્મપત્ની સોનલબેન અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ પણ સાથે રહી પતંગોત્સવ ઉજવ્યો હતો
Jan 14,2020, 16:25 PM IST
Uttarayan 2020
રાજકોટમાં ઉત્તરાયણની ધમાકેદાર ઉજવણી
રાજકોટમાં ઉત્તરાયણની ધમાકેદાર ઉજવણી
Jan 14,2020, 16:20 PM IST
પ્લાસ્ટિક દોરી
રાજ્ય સરકારે ચાઈનીઝ તુક્કલ, માંઝા અને પ્લાસ્ટિકની દોરી પર પ્રતિબંધ મુક્યો
ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારને લઈને રાજ્ય સરકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા અને પ્લાસ્ટિકની દોરી પર પ્રતિબંધ મુક્યો છે.
Jan 2,2020, 20:10 PM IST
અકસ્માત
રાજ્યમાં ઉતરાયણના દિવસે જ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત
રાજ્યમાં ઉતરાયણના દિવસે બે અકસ્માતમાં ટોટલ સાત લોકોના મોત થયા છે. જેથી પાવી જેતપુરના જેંશીંગપૂરા ગામ પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત થતા ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમેને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Jan 14,2019, 22:04 PM IST
ઉતરાયણ
યુવતીઓએ આ રીતે ટેટૂ કરાવી ઉત્તરાયણને લઇ આપ્યો આવો સંદેશ
Girls makes tattos of save birds save environment on Uttarayan fetival
Jan 14,2019, 0:20 AM IST
ઉતરાયણ
ઉત્તરાયણની અનોખી ઉજણી: યુવતીઓએ આ રીતે ટેટૂ કરાવી આપ્યો આવો સંદેશ
ઉતરાયણ પર્વને લઇને યુવક યુવતીઓમાં ખાસ પ્રકારની ઉમંગ જોવા મળતી હોય છે. ત્યારે વડોદરાની કેટલીક યુવતીઓ ઉતરાયણ પર્વને લઇને અલગ અલગ મેસેજ આપતી થીમ પર ટેટૂ કરવી રહી છે. વડોદરાની યુવતીઓ દરેક તહેવારને લઈને ફેશન માટે પણ ખૂબ જાણીતી છે, ઉતરાયણના પર્વની લઇને દરેક લોકો અલગ-અલગ પ્રકારની તૈયારીઓ કરતા હોય છે. કેટલાક લોકો પોતાના ધાબા પર રાત ન પડે ત્યાં સુધી પતંગ ચગાવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે કેટલાક લોકો મ્યુઝિક સાંભળીને આનંદ કરે છે ત્યારે વડોદરાની યુવતીએ અલગ-અલગ મેસેજ આપતી થીમ પર ટેટુ બનાવડાવી ઉતરાયણની તૈયારીઓ કરી છે.
Jan 13,2019, 22:33 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ