મચ્છર

હવે તમને કોરોનાથી બચાવશે ડેંગ્યૂના મચ્છર, વિશ્વાસ ન થતો હોય તો આ સમાચાર વાંચો

પ્રોફેસર મિગુએલ નિકોલેલિસનું કહેવું છે કે જો આ સાચું સાબિત થઇ જાય છે તો આ પરિકલ્પનાનો અર્થ એ હોઇ શકે છે કે ડેંગ્યૂ સંક્રમણ અથવા ડેંગ્યૂ વેક્સીનથી કોરોના વાયરસ વિરૂદ્ધ એક હદ સુધી પ્રતિરક્ષાત્મક સુરક્ષા ઉત્પન્ન થઇ શકે છે. 

Sep 23, 2020, 06:01 PM IST

શું મચ્છરોથી કોરોના વાયરસ ફેલાય છે? શોધકર્તાઓએ શોધ્યો આનો જવાબ

કોરોના વાયરસને લઈને અનેક રિસર્ચ અને સ્ટડી થઈ રહ્યાં છે કે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કેવી રીતે કોરોના (coronavirus) ફેલાઈ રહ્યો છે. કયા કયા માધ્યમથી સંક્રમણ ફેલાઈ શકે છે. તેને લઈને અમેરિકાની કન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં પણ એક રિસર્ચ થયું છે. આ રિસર્ચમાં મળેલ પરિણામ રાહત આપનારું છે. હકીકતમાં, યુનિવર્સિટીની એક ટીમે રિસર્ચ કર્યું હતું કે, શું મચ્છરથી કોરોના વાયરસ (Transmission) ફેલાય છે. શું તે માણસોના શરીરમાં પહોંચી શકે છે. રિસર્ચમાં આ સવાલોનો પોઝિટિવ જવાબ મળ્યો છે. 

Jul 19, 2020, 10:18 AM IST

મચ્છરોના ત્રાસથી ખોરવાયું 32 કરોડનું ટર્ન ઓવર, અચોક્કસ મુદતની હળતાલનો આજે ત્રીજો દિવસ

રાજકોટ બેડી માર્કેટ યાર્ડ એ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું મોટું માર્કેટ યાર્ડ છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસના કારણે વેપારીઓ અને મજૂરો દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. યાર્ડમાં હડતાલના કારણે રોજ 8 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું છે આમ 4 દિવસની હડતાલના પગલે કુલ 32 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું છે

Feb 20, 2020, 12:31 PM IST
Vadodara: 953 Dengue Case positive in this month PT3M3S

વડોદરામાં ડેન્ગ્યુનો કહેર યથાવત, વધુ 20 દર્દીઓના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

વડોદરામાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ડેન્ગ્યુના વધુ 20 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધી 953 દર્દીઓને ડેન્ગ્યુ થયો છે. ડેન્ગ્યુ વધતા આરોગ્ય વિભાગે વિવિધ જગ્યા પર તપાસ કરી રહી છે. આરોગ્ય વિભાગે 70 બાંધકામ સાઇટને નોટિસ ફટકારી છે.છે. 414 ઘરોમાંથી 1621 મચ્છર ઉત્પત્તિ સ્થાનો મળ્યા હતા.

Nov 22, 2019, 10:35 AM IST
Ahmadabad Dengue PT8M12S

અમદાવાદમાં મચ્છર જન્ય રોગનો ફાટ્યો રાફડો, 9ના મોત

અમદાવાદમાં મચ્છર જન્ય રોગનો ફાટ્યો રાફડો, જુઓ વીડિયો

Nov 12, 2019, 10:40 PM IST

રાજ્યભરમાં મચ્છરજન્ય રોગોનો ભરડો, દમણમાં ડેન્ગ્યુથી બેના મોત

રાજ્યભરમાં ડેન્ગ્યુ રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે દમણમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી બેના મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. દમણના સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક કંપનીમાં કામ કરતા બે યુવા કામદારોના શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયા છે. 

Sep 18, 2019, 09:55 PM IST

એક નાનકડા જીવે પાકિસ્તાનને કરી નાખ્યું છે હેરાન પરેશાન!, મુક્તિ માટે માંગી રહ્યું છે દુઆ

હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લોકો માખીઓના આતંકથી ખુબ પરેશાન છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે આ મામલો માત્ર વિધાનસભામાં તો ઉઠ્યો જ પરંતુ સાથે સાથે આ માખીઓથી મુક્તિ મેળવવા માટે ખાસ દુઆ કરવાની પણ માંગણી ઉઠી. અખબાર 'જંગ'ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. 

Aug 28, 2019, 09:33 AM IST

હવામાન બદલાતાં ફેલાયછે મલેરિયા, આજે જ ઘર પર કરો આ ઉપાય

સતત વાતાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે. ક્યારેક વરસાદ તો ક્યારેક ઠંડી તો ક્યારેક એકદમ ગરમી લોકોને મુશ્કેલી થઇ રહી છે. બદલાતા હવામાનના લીધે લોકોને મોટાભાગે ડેંગ્યૂ, મલેરિયા જેવી બિમારીઓનો સામનો કરવો પડે છે. કારણ કે આ હવામાનમાં સૌથી વધુ મચ્છર ઉત્પદન થાય છે. જો એકવાર કરડી લે તો શરીરને બિમારીઓથી ઘેરી લે છે. 

Jun 25, 2019, 08:38 AM IST

ધરતી પર નહી રહે મચ્છરનું નામોનિશાન, ગૂગલના આઇડિયા પર દુનિયાની નજર

મચ્છર દુનિયાના ખતરનાક જીવોમાં સામે છે. મચ્છરથી થનાર બિમારીના લીધે દુનિયાભરમાં દર વર્ષે લગભગ દસ લાખ લોકો મૃત્યું પામે છે. આખી દુનિયામાં મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ મળી આવે છે. વિચારો જો દુનિયામાંથી મચ્છરોનો ખાત્મો કરી દેવામાં તો કેવું રહેશે? જો તમે પણ મચ્છરોથી થનાર બિમારીઓથી ભય હેઠળ જીવો છો, તો તમારા માટે સારા સમાચાર છે.

Dec 31, 2018, 12:51 PM IST

વિમાનમાં મચ્છર મામલે મારા-મારી, એર હોસ્ટેસે કહ્યું- આખા દેશમાં મચ્છર છે, દેશ છોડીને જતા રહો'

ઇંડિયોની ફ્લાઇટમાં લખનઉથી બેંગલુરૂ માટે સવારી કરી રહેલા સ્પેશાલિસ્ટ ડો. સૌરભ રાયે જ્યારે ફ્લાઇટમાં મચ્છર હોવાની ફરિયાદ કરી, તો તેમને ફ્લાઇટમાંથી ધક્કા મારીને ઉતારી દેવામાં આવ્યા. મામલો અહીં શાંત થયો નહી. ડોક્ટરની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી 

Apr 10, 2018, 11:19 AM IST