મિસિંગ

જૂનાગઢનો 7 વર્ષથી ગાયબ મોહિત મુંબઈથી મળ્યો, DYSP જુગલ પુરોહિતે કરેલી તપાસ આખરે રંગ લાવી

માંગરોળના સુખી સંપન્ન પરિવારનો દીકરો 2014 થી અચાનક ગુમ થયો હતો. પણ 7 વર્ષના વહાણ વિત્યા બાદ દીકરો મુંબઈથી મળી આવ્યો છે. ત્યારે જૂનાગઢનો મોહીત મળી આવતા તેના ઘરે હરખની હેલી ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. મોહિત મળી આવતા પરિવાર દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજી ખુશી મનાવી હતી. પરંતુ મોહિતને પરત ઘરે લાવવામા પોલીસનો મોટો રોલ છે. કાયદા પ્રમાણે પોલીસ તેને મૃત જાહેર કરવાની હતી, પરંતુ તે પહેલા જ ડીવાયએસપી જુગલ પુરોહિતે 7 વર્ષ બાદ મોહિતને શોધી કાઢ્યો હતો. 

Sep 24, 2021, 03:52 PM IST

વડાપાઉ લેવા નીકળેલો દ્વારકાનો પોલીસ કર્મચારી અચાનક થઈ ગયો ગુમ

મોડાસાનો એક પોલીસકર્મી અજીબ રીતે ગાયબ થયા છે. રવિવારે ગુમ થયેલ (Missing) પોલીસ કર્મી મામલે ફરિયાદ નોંધાઈ છે. મોડાસાના રવિરાજસિંહ ઝાલા રવિવારે ઘરેથી વડાપાઉ (vada pav) લેવા નીકળ્યા હતા, ત્યાંથી અચાનક ગાયબ થઈ ગયા છે. 

Sep 24, 2021, 08:58 AM IST

‘પિતાને બહેન અને માતાને ભાઈ પસંદ છે, હું કોઈને ગમતી નથી’ ચિઠ્ઠી લખીને સગીરાએ ઘર છોડ્યું

આજના ટીનેજર્સને સાચવવા બહુ જ મુશ્કેલ છે. તેઓ બહુ જલ્દીથી  હાઈપર થઈ જાય છે, આવામાં તેમને યોગ્ય ગાઈડન્સ આપવુ બહુ જ જરૂરી છે. વડોદરામાં એક એવો કિસ્સો બન્યો છે, જે સાંભળીને માતાપિતા પણ ચોંકી ઉઠ્યા. પરિવારથી નારાજ થયેલી સગીરાએ ચિઠ્ઠીમાં લખ્યુ હતું કે, ‘પિતાને બહેન પસંદ છે, માતાને ભાઈ પસંદ છે. હું કોઈને ગમતી નથી, પછી મારે અહીંયાં રહેવાનો શું અર્થ? મને શોધવાનો પ્રયાસ ન કરતા.’

Sep 19, 2021, 04:18 PM IST

વડનગર : ભાજપના પૂર્વ નગરસેવિકા બે સંતાનો સાથે થયા ગુમ 

વડોદરાના સ્વીટી પટેલ મિસિંગ કેસ જેવો કિસ્સો વડનગરમાં બન્યો છે. વડનગર પાલિકાનાં ભાજપનાં પૂર્વ નગરસેવિકા પુત્ર-પુત્રી સાથે ગુમ (Missing) થયા છે. 2 ઓગસ્ટના રોજ બપોરે પૂર્વ નગરસેવિકા બાળકો સાથે ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે  પતિએ આ વિશે વડનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. હાલ વડનગર પોલીસ સ્ટેશન દ્વારા તેમની શોધખોળ શરૂ કરાઈ છે. 

Aug 10, 2021, 12:10 PM IST

સાસરિયાના ત્રાસથી ASI ની પુત્રી ગુમ, પિતાના નામે છોડ્યો હૃદયસ્પર્શી ઓડિયો...

સાસરિયાઓના ત્રાસથી ગુમ થયેલ એએસઆઈના પુત્રી છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે. સુરેન્દ્રનગરની કેનાલ પાસે છેલ્લુ લોકેશન મળ્યા બાદ ભારે તપાસ બાદ પણ તેઓ મળ્યા નથી. પરંતુ એક પિતાના નામે દીકરીએ છોડેલી છેલ્લી ઓડિયો ક્લિપના અંશો સામે આવ્યા છે. જેમાં એક દીકરીએ પિતાના નામે અત્યંત હૃદયદ્રાવક વાત કરી છે.  

Jul 21, 2021, 03:53 PM IST

પાવાગઢના જંગલમાં મળી લાશ, પોસ્ટમોર્ટમ કરવા પહાડ પર ચઢ્યા ડોક્ટરો

 • હાલોલનો યુવક 11 જુલાઈએ રહસ્યમય સંજોગોમાં પાવાગઢ જંગલથી ગુમ થયો હતો
 • મિત્રો સાથે ફરવા ગયેલા યુવકની લાશ આઠ દિવસ બાદ જંગલમાંથી મળી આવી 

Jul 18, 2021, 11:04 AM IST

‘એ મને મરવાની બીક બતાવે છે, હવે મરીને જ બતાવું...’કહીને અમદાવાદના ASI ના પુત્રી ગુમ

મહિલા અત્યાચારના બનાવો વધી રહ્યા છે. તેનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનના એએસઆઈના પુત્રી ‘હું મરવા માટે જઉ છું’ કહીને ગુમ થયા છે. તેમણે પિતાના નામે ઓડિયો ક્લિપ છોડી છે. જેમાં પોતાની સ્થિતિ વર્ણવી હતી. તો બીજી તરફ, પોલીસે તેમના

Jul 17, 2021, 08:14 AM IST

વડોદરા : ગુમ સ્વીટી પટેલને શોધવા કોંગી નેતાનું નામ આવ્યું ચર્ચામાં

વડોદરાની પીઆઈ અજય દેસાઈના પત્નીને ગુમ થઈને 40 દિવસથી વધુ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. તેઓ જીવિત છે કે મૃત છે તે અંગે પણ પોલીસ તપાસમાં જાણી શકી નથી. ત્યારે હવે પોલીસે લિસ્ટ બનાવીને સ્વીટી પટેલ (sweety Patel) ના આસપાસના વર્તુળોની પૂછપરછ શરૂ કરી છે. જેમાં સૌથી પહેલુ નામ એક કોંગ્રેસ નેતાનું છે. 

Jul 17, 2021, 07:43 AM IST

સ્વીટી પટેલ મિસિંગ કેસ : દહેજમાં મળેલા હાડકા યુવા વયના માનવ શરીર હોવાનું તપાસમાં ખૂલ્યું

 • હાડકાં માનવીના હોવાનું બહાર આવતા પોલીસે પી.આઇ. દેસાઇ અને સ્વીટી પટેલ (sweety Patel) ના બે વર્ષના બાળક તથા મળી આવેલા હાડકાંના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા

Jul 14, 2021, 10:46 AM IST

ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?

 • દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગની શોધખોળ કરાતાં મકાનની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં

Jul 11, 2021, 07:34 AM IST

Social Media ની મદદથી પોલીસ ગુમ બાળકના માતાપિતા સુધી પહોંચી

 • સોશિયલ મીડિયાની મદદથી પંચમહાલની કાકણપુર પોલીસે દિશાચૂક થયેલ મુકબધિર બાળકનો પરિવાર સાથે ભેટો કરાવ્યો
 • પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લેતા કિશોરના ફોટા અને પ્રાથમિક વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરી
 • પોતાના મુકબધિર દીકરાને પોલીસની મદદથી હેમખેમ પરત મેળવતા લાલજીભાઈ ભાવવિભોર બન્યા

Jul 9, 2021, 10:38 AM IST

Vadodara : સ્વીટીબેન ગુમ થવામાં પીઆઈ પતિની શંકાસ્પદ ભૂમિકા, અજય ભરૂચ કેમ ગયો હતો?

 • પીઆઇ દેસાઇની વર્તણૂક અંગે સીડીએસ ટેસ્ટ કરાવવા બુધવારે પીઆઇને લઇ પોલીસ ગાંધીનગર પહોંચી
 • સ્વીટી પટેલ ગુમ થયા બાદ પીઆઈ અજય દેસાઈ પણ ભરૂચ ગયા હોવાનું તપાસમાં ખુલ્યું

Jul 9, 2021, 09:07 AM IST

વડોદરા : PI ની ગુમ પત્નીને શોધવા પોલીસે દહેજના ગામો ખૂંદ્યા, રોજના 40 જેટલા ફોન આવે છે

 • રોજના પોલીસને 40થી વધુ ફોન મળી રહ્યા છે, જેમાં લોકો સ્વીટી પટેલ વિશે અલગ અલગ માહિતી આપી રહ્યાં છે
 • છેલ્લાં દહેજમાં જોવા મળ્યા હોવાના સમાચાર મળતા પોલીસે દહેજના ગામો ખૂંદવાનું શરૂ કર્યું છે

Jul 8, 2021, 08:28 AM IST

વડોદરામાં SOG પીઆઈના પત્ની એક મહિનાથી ગુમ, શોધવા પેમ્ફ્લેટ પણ છપાવ્યા

 • પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યારે કેમ તેઓ પોતાના માસુમ દીકરા અને પતિને છોડીને જતા રહ્યા
 • સ્વીટીબેનના ગાયબ થયાની રિપોર્ટ તેમના ભાઈએ લખાવી હતી. જોકે, આ મામલો અનેક શંકાઓ પેદા કરે છે

Jul 6, 2021, 08:10 AM IST

11 જાન્યુઆરીથી મિસિંગ બોરસદની હીરલ પટેલની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી

કેનેડામાં રહેતી ગુજરાતી યુવતીની કચડાયેલ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવતી હિરલ પટેલ (Heeral Patel) બોરસદના પામોલ ગામની વતની હતી. ત્રણ વર્ષ પહેલાં જ હીરલ પટેલ કેનેડામાં સ્થાયી થઈ હતી. તેના લગ્ન લગ્ન બોરસદના કિંખલોડ ગામના યુવક સાથે થયા હતા. હીરલ 11 જાન્યુઆરીના રોજથી ગુમ હતી, જેના બાદ આખરે તેની લાશ મળી આવી છે. 

Jan 16, 2020, 02:53 PM IST

કરોડોના કારોબાર છોડીને હોટલમાં વાસણ ધોનાર ગુજરાતી યુવકને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપી એક ઓફર

પિતાનો કરોડોનો કારોબાર છોડીને વડોદરાનો યુવક શિમલાની એક હોટલમાં વાસણ ધોવાનું કામ કરતો હતો. 22 દિવસ બાદ આ યુવકનો પરિવાર સાથે ભેટો થયો હતો. આ સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. આ યુવક ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) ને કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વડોદરાના આ યુવકને નોકરીની ઓફર આપી છે. હાલ સોશિયલ મીડિયા (Social Media) પર આનંદ મહિન્દ્રાની વડોદરા (Vadodara) ના યુવકને કરાયેલી આ ઓફર વાયરલ થઈ છે.

Nov 13, 2019, 09:25 AM IST

કરોડપતિ ખાનદાનનો યુવક આખરે કેમ સિમલાની હોટલમાં વાસણ ધોતો હતો?

વડોદરા (Vadodara) ના પાદરા તાલુકાનો 19 વર્ષીય કરોડપતિ ખાનદાનનો યુવક થોડા સમય પહેલા રહસ્યમ સંજોગોમાં ગુમ (Missing) થયો હતો. ત્યારે આ યુવક સિમલા (Simla) ની એક હોટલમાં વાસણ ધોતો મળી આવ્યો હતો. પાદરા પોલીસ મથકે ફરજ બજાવતા સંજયસિંહ ગોહિલે યુવકને સિમલામાંથી શોધી કાઢ્યો હતો. ત્યારે આખરે કેમ અને કેવી રીતે આ યુવક સિમલા પહોંચ્યો તે જોઈએ. 

Nov 6, 2019, 02:48 PM IST

વડોદરાની માયુષી ભગત છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્કમાં મિસિંગ, કોઈ અત્તોપત્તો નથી

વડોદરાની 24 વર્ષની માયુષી ભગત નામની યુવતી અમેરિકાના ન્યૂયોર્કમાં છેલ્લા એક મહિનાથી લાપતા છે. માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલના રોજ જોવા મળી હતી. જેના બાદથી તે ક્યાંય દેખાઈ નથી. હાલ ન્યૂયોર્ક પોલીસ પણ તેને શોધી રહી છે.

Jun 2, 2019, 11:48 AM IST