મોંઘવારી

LPG Price Update: નવા વર્ષનું સ્વાગત કરો મોંઘવારીથી, રાંધણ ગેસના ભાવમાં મસમોટો વધારો, જાણો નવા રેટ

નવા વર્ષની શરૂઆત મોંઘવારીથી થઈ છે. IOCL દર મહિને LPG ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને નવા રેટની જાહેરાત કરે છે. IOC એ રસોડામાં ઉપયોગમાં લેવાતા સબસિડી વગરના  (Non-subsidised) 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ 19 કિલોગ્રામવાળા સિલ્ન્ડરના ભાવ વધાર્યા છે. 

Jan 1, 2021, 11:02 AM IST

ડુંગળી-બટાકા-ટામેટાએ બગાડ્યું બજેટ, છુટક મોંઘવારીમાં 6 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

  • કોરોનાકાળમાં પણ 7 મહિનાથી સતત છુટક મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંકના નક્કી કરાયેલ માપદંડથી ઉપર જોવા મળ્યો છે.
  • છૂટક મોંઘવારી દરમાં સતત વધારો થતા વ્યાજ દરમાં માફીની આશાને ઝટકો લાગ્યો છે.

Nov 13, 2020, 09:59 AM IST

બટાટાનો સંગ્રહ કરનારા વેપારી-ખેડૂતો માટે સોનાનું વર્ષ સાબિત થયું, પહેલીવાર આવી આટલી તેજી

જે વેપારીઓ અને ખેડૂતોના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે, તેમને આ ભાવ વધારો વેપારીઓને સોનાના સૂરજ સમાન લાગતાં તેમને મોટો ફાયદો થઈ રહ્યો છે

Oct 21, 2020, 03:20 PM IST

અર્થવ્યવસ્થાને ડબલ ઝટકો, મોંઘવારી વધી, ફેક્ટરીઓનું ઉત્પાદન ઘટ્યું

બુધવારે અર્થવ્યવસ્થાને બેવડો ઝટકો લાગ્યો છે. ન માત્ર મોંઘવારી વધી છે, પરંતુ આઈઆઈપીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 
 

Feb 12, 2020, 06:54 PM IST

LPG Cylinder Price: ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો, ચૂંટણી બાદ મોંઘવારીનો માર

મોંઘવારીનો માર સહી રહેલ આમ જનતાના માથે ગેસ સિલિન્ડરે વધુ ભડકો કર્યો છે. એલપીજી ગેસ સિલિન્ડર માટે હવે અંદાજે 150 રૂપિયા વધુ ચુકવવા પડશે. 

Feb 12, 2020, 12:57 PM IST

Budget 2020: બજેટમાં શું થયું સસ્તું, શું થયું મોંઘું, જુઓ યાદી

શનિવારે દેશનું સામાન્ય બજેટ 2020-21 (Budget 2020-21) રજૂ કરવામાં આવ્યું. મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલા લોકોને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી. રોજિંદા વસ્તુઓને લઇને લોકોની ખાસ નજર રહે છે. 2020-21 ના સામાન્ય બજેટમાં ઘણી એવી જાહેરાત કરી છે.

Feb 1, 2020, 02:22 PM IST

એક ફેબ્રુઆરીથી થઇ રહ્યા છે આ જરૂરી ફેરફાર, તમારા ખિસ્સા પર મોટી પડશે અસર

એક ફેબ્રુઆરી 2020ના રોજ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટમાં એકવાર આવકવેરા છૂટને વધારવાની આશા છે. નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2020-21ના બજેટ (Budget 2020)માં તમારા માટે ઘણી મોટી રાહતોની જાહેરાત કરી શકે છે. જોકે એક ફેબ્રુઆરીથી એવી વસ્તુઓ બદલાઇ રહી છે જે તમારા ખિસ્સા પર અસર નાખશે. આવો જાણીએ આ ફેરફારો વિશે. 

Jan 28, 2020, 03:44 PM IST
EDITOR'S POINT: Neighboring Country Pakistan Leading The Way To Destruction PT6M17S

EDITOR'S POINT: પાડોશી દેશ પાકિસ્તાન વિનાશના માર્ગે અગ્રેસર

કહેવત છે કે પાડોશી સારો હોય તો સુખ-દુ:ખમાં કામ આવે... ભારત વિકાસના રસ્તે આગળ વધી રહ્યો છે.. તો પાડોશી દેશ પાકિસ્તાન વિનાશના માર્ગે અગ્રેસર થઈ ગયો છે... ભારત સાથે દુશ્મની કરીને આજે તે રાતા પાણીએ આંસુ સારી રહ્યો છે... કરે પણ શું?.. કેમ કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારીમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ મળતો નથી... આતંકવાદ સાથેની દોસ્તીએ પાકિસ્તાનને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે અને તેની સ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે... મોંઘવારીના કારણે પાકિસ્તાનના લોકો પહેલાંથી જ પરેશાન છે... હવે આતંકિસ્તાનમાં લોટની ખોટ વર્તાઈ રહી છે... ત્યારે લાગી રહ્યું છે કે હવે રોટલી માટે પણ તરસી જશે પાકિસ્તાન...

Jan 22, 2020, 10:45 PM IST
EDITOR'S POINT: Pakistan Is Known By World As Terrorism PT6M33S

EDITOR'S POINT: પાકિસ્તાનને દુનિયા આતંકિસ્તાનના નામથી ઓળખે છે

પાકિસ્તાનને દુનિયા આતંકિસ્તાનના નામથી ઓળખે છે.. પરંતુ ટૂંક સમયમાં તે સમય આવવાનો છે. જ્યારે પાકિસ્તાનને કંગાળીસ્તાનના નામથી ઓળખવામાં આવશે.. કેમ કે દુનિયાભરમાં ટેરર ફંડિગ અને મની લોન્ડરિંગ પર નજર રાખનારી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી શકે છે... ચીનની રાજધાની બીજિંગમાં પાકિસ્તાન FATFને જણાવશે કે તેણે આતંકવાદ સામેના માપદંડોને પૂરા કર્યા છેકે નહીં.. જો પાકિસ્તાન તે સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડશે... તો FATF તેને 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી પેરિસમાં થનારી મીટિંગ પછી બ્લેક લિસ્ટ કરી નાંખશે...

Jan 22, 2020, 10:45 PM IST
EDITOR'S POINT: Imran Khan Wants Kashmir PT4M33S

EDITOR'S POINT: રોટલી માટે તડપતા ઈમરાનને જોઇએ છે કાશ્મીર

આજે વાત કરીશું પાકિસ્તાનમાં રોટીના સંકટની... પહેલાં આતંકવાદને પાળી પોષીને મોટો કર્યો અને પછી આખી દુનિયામાં આતંક મચાવ્યો... આજે તે સ્થિતિનું નિર્માણ થયું છે કે પાકિસ્તાનના લોકો સતત મોંઘવારીના મારથી હેરાન-પરેશાન છે... ભારત સાથે તમામ દ્વિપક્ષીય સંબંધો તોડીને પાડોશી દેશ રાતા પાણીએ રડી રહ્યો છે... હજુ પણ નાપાક દેશ પોતાની અકડ નહીં છોડે તો દુનિયાના નકશામાંથી તેનું નામોનિશાન મટી જશે...કેવી રીતે મુશ્કેલીના વમળમાં ફસાઈ ગયું છે પાકિસ્તાન? જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...

Jan 22, 2020, 10:40 PM IST
EDITOR'S POINT: Pakistan Does Not Have Bread, Clothes Or House For Its Citizens PT5M4S

EDITOR'S POINT: પાકિસ્તાનને પોતાના નાગરિકો માટે નથી રોટી-કપડાં-મકાન

પાકિસ્તાનમાં લોકોની ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે... દેશમાં મોંઘવારીના કારણે મચી ગયો છે હાહાકાર... પરંતુ કંગાળીના રસ્તે આગળ વધી રહેલા પાકિસ્તાનને પોતાના નાગરિકો માટે રોટી-કપડાં-મકાન નહીં... કાશ્મીર જોઈએ છે... ઈમરાન ખાન ફરી એકવાર કાશ્મીરના મુદ્દે ટ્રંપ સામે ઘૂંટણિયે પડી ગયા... સ્વિટ્ઝરલેન્ડમાં બંને નેતાઓની મુલાકાત થઈ... મિયા ઈમરાને કાશ્મીરનો રાગ આલાપ્યો.. તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના એવા ટ્રંપે ફરી કહ્યું કે હું મદદ માટે તૈયાર છું...

Jan 22, 2020, 10:35 PM IST
EDITOR'S POINT Live: Inflation In Pakistan Has Led To Outrage PT22M13S

EDITOR'S POINT: પાકિસ્તાનમાં મોંઘવારીએ મચાવ્યો હાહાકાર

મોદી સરકારના બીજા કાર્યકાળમાં એવા નિર્ણયો લેવામાં આવ્યા કે જેનાથી નાપાક દેશની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. નવું વર્ષ બધા માટે સારા સમાચાર લઈને આવે છે. પરંતુ પાકિસ્તાન માટે તો સ્થિતિ જૈસે થી જેવી જ રહી. ભારત સાથે દુશ્મની કરી પાકિસ્તાને પોતાના પગ પર કુહાડો માર્યો હતો. આતંકવાદને પોષીને દુનિયામાં આતંક મચાવનાર દેશ, આજે મોંઘવારીના આતંકથી હેરાન-પરેશાન થઈ ગયો છે. તે તારીખ પણ નક્કી છે, જ્યારે પાકિસ્તાનને દુનિયામાંથી આવતી સહાય પણ બંધ થઈ જશે. તે તારીખ છે 20 ફેબ્રુઆરી 2020.

Jan 15, 2020, 10:40 PM IST
Presentation To Congress Governor On Children Death, Inflation And Unemployment PT3M8S

બાળકોના મોત, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસની રાજ્યપાલને રજૂઆત

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં બાળકોના મૃત્યુ ને રોકવાના પ્રયત્નો કરવામાં આવે તેવી માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યો સહિતની પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું.

Jan 8, 2020, 08:20 PM IST

નવા વર્ષે પાકિસ્તાનમાં મોંઘવારીનો માર, પેટ્રોલથી માંડીને લોટ સુધ્ધાં 'મોંઘો'

પહેલાંથી જ કમરતોડ મોંઘવારીનો શિકાર પાકિસ્તાન (Pakistan)ના લોકોએ નવા વર્ષના પહેલાં દિવસે જ મોંઘવારીનો આંચકો લાગ્યો છે. પેટ્રોલ (Petrol), ડીઝલ (Diesel), રસોઇ ગેસ (LPG) તથા લોટના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં 2 રૂપિયા 61 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેનો ભાવ વધીને 116 રૂપિયા 60 પૈસા પ્રતિ લીટર થઇ ગયો છે. 

Jan 2, 2020, 09:41 AM IST
 Non-Subsidised LPG Becomes More Expensive From Today; Price Up Rs 140/Cylinder Since August PT5M6S

નવા વર્ષે લોકોને પડ્યો મોંઘવારીને માર, ગેસ સિલિન્ડર અને ટ્રેનના ભાડામાં વધારો

નવા વર્ષની શરૂઆત દેશની જનતા માટે અનોખી રહી. નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો વધુ માર ગેસ સિલિન્ડરના ભાવ અને ટ્રેનના ભાડાના ભાવમાં વધારા સાથે થયો. 2019ના વર્ષમાં ડુંગળી, લસણ, તેલ, શાકભાજીના વધેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યુ. અને હવે શરૂઆત પણ કઈક આવી જ થઈ છે.

Jan 1, 2020, 09:00 PM IST

સુરતમાં લાવવામાં આવી ટર્કીશ ડુંગળી, ભારતીય ડુંગળી કરતા વેચાઈ રહી છે સસ્તી

કમોસમી અને ભારે વરસાદના કારણે ડુંગળી ના ભાવો હજી પણ ચોથા આસમાને છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી બજારમાં 140 થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે (onion price) વેચાણ થઈ રહી છે. જે સામાન્યથી લઈ ગરીબ વર્ગ માટે ખરીદી કરવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે સામે સામાન્ય વર્ગ ડુંગળી ખરીદી કરી શકે તે માટે માર્કેટમાં તુર્કી નામની ડુંગળી (turkish onion) આવી છે. જે સાઈઝમાં ઘણી મોટી છે. જે હોલસેલ ભાવમાં પ્રતિ 60 થી 65 રૂપિયા કિલો વેચાઈ રહી છે. પરંતુ સાઈઝમાં તુર્કી ડુંગળી મોટી હોવાના કારણે અને સ્વાદમાં પણ તીખાશ અથવા મીઠાશ ન હોવાથી લોકો આ ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યાં છે. 

Dec 30, 2019, 02:27 PM IST
Opinion of Vadodara women regarding inflation PT5M28S

મોંઘવારીમાં થઈ રહેલા વધારા વિશે વડોદરાની મહિલાઓની દિલની વાત

મોંઘવારીમાં થઈ રહેલા વધારા વિશે વડોદરાની મહિલાઓની દિલની વાત

Dec 27, 2019, 06:30 PM IST
Opinion of Ahmedabad women regarding inflation PT3M49S

મોંઘવારીમાં સતત વધારા વિશે અમદાવાદની મહિલાઓનો સ્પષ્ટ અભિપ્રાય

મોંઘવારીમાં સતત વધારા વિશે અમદાવાદની મહિલાઓનો સ્પષ્ટ અભિપ્રાય

Dec 27, 2019, 06:30 PM IST

સાવધાન! જાન્યુઆરીમાં વધવાની છે ભયંકર મોંઘવારી

આવતા વર્ષની શરૂઆતથી સામાન્ય લોકો પર મોંઘવારી (Inflation)નો જબરદસ્ત માર પડવાનો છે. રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં કંપની વધારો કરી રહી છે.

Dec 22, 2019, 01:09 PM IST

હાય રે....મોંઘવારી! છૂટક પછી હવે જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ થયો વધારો!!!

નવેમ્બર મહિનામાં(November Month Inflation) ખાવા-પીવાની ચીજ-વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારીનો દર (Wholesale Price Index-WPI) 7.65 ટકાથી વધીને 9.02 ટકા થઈ ગયો છે. આ દરમિયાન શાકભાજી (Vegetables), ખાસ કરીને ડુંગળી(Onion) અને દાળોના(Pulses) ભાવમાં મોટો વધારો નોંધાયો છે.
 

Dec 16, 2019, 10:43 PM IST