Amul Milk Price In America : અમૂલ દૂધ ભારત ઉપરાંત અમેરિકાના માર્કેટમાં પણ વેચાય છે. અમૂલ દૂધે ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઓળખ પ્રસ્તાપિત કરી ચૂક્યું છે. વર્ષ 2024 માં અમૂલે અમેરિકના માર્કેટમાં તાજા દૂધ લોન્ચ કર્યુ છે. જેનાથી તેની વૈશ્વિક હાજરી વધુ મજબૂત બની છે. શું તમે જાણો છો કે, અમૂલ દૂધ અમેરિકામાં મોટાપ્રમાણમાં વેયાય છે. પરંતું અહીં એક લીટર દૂધની કિંમત તમને ચોંકાવી દેશે.
Amul Price Cut : નવરાત્રિ પહેલાં અમૂલે આપી સૌથી મોટી ભેટ... 700 પ્રોડક્ટના ભાવમાં કર્યો ઘટાડો.. નવો ભાવ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે
અમૂલ અને મધર ડેરીના દૂધ અને દૂધના ઉત્પાદનોના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે. સરકારે GST કાઉન્સિલની બેઠકમાં દૂધને GST મુક્ત કર્યું છે. લાંબા ગાળાના UHT દૂધ પર 5% GST વસૂલવામાં આવે છે, જેને દૂર કરવાથી આ દૂધ સસ્તું થશે.
Amul Dairy : પશુપાલકો માટે ખુશખબર, અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
Amul Milk Price Hike : જનતા પર વધુ એક મોંઘવારીનો માર.. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો... દૂધના ભાવ વધતાં દૂધની તમામ બનાવટો પણ થશે મોંઘી
Amul Milk Price Hike : ગુજરાતની જનતા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમુલ ડેરીએ પોતાના દૂધની કિંમતમાં વધારો કર્યો છે.
Amul Masti Dahi PriceHike : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો ઝીંકાયો, દૂધ બાદ દહીંમાં ચૂપચાપ વધારો ઝીંકી દેવાયો, 5 જૂનથી નવો ભાવવધારો અમલમાં આવી ગયો
Amul Milk Price Hike :ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનોવધારોઝીંકાયો છે.
Amul Milk Price : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના ચેરમેન જયેન મહેતાએ હાલમાં કહ્યું કે, ચોમાસામાં વરસાદ સારો રહ્યા બાદ પણ દૂધ ખરીદીનું કામ સારું થયુ છે... આવામા દૂધના ભાવ વધવાની કોઈ શક્યતા નથી
Milk Price in India:દૂધ ઉત્પાદકતા વધારવા માટે, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સરકાર આબોહવા-સ્થિતિસ્થાપક જાતિઓ પર કામ કરી રહી છે જે આત્યંતિક પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે.
Inflation Rising In India : મોંઘવારીમાં ભડકો... ક્યાં જઈને અટકશે જીવનજરૂરી ચીજવસ્તુઓમાં ભાવવધારો?.... અમૂલ દૂધમાં 13 મહિનામાં ત્રીજી વખત ભાવવધારો... ગરીબ, મધ્યમ વર્ગને રાહત કેમ નથી આપતી સરકાર?... મસાલાના ભાવમાં ભડકાથી ગૃહિણીઓનું બજેટ બગડ્યું... માવઠાંને કારણે શાકભાજી, કઠોળના ભાવ વધ્યા
Amul Milk Price Hike : અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી 3 રૂપિયા સુધીનો કર્યો વધારો... નવો ભાવવધારો આજથી લાગુ...
અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર રૂ. 1થી 3 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, આ ભાવવધારો અમદાવાદ,ગાંધીનગર આણંદ ખેડા અને મહિસાગરમાં ભાવ વધારો લાગુ પડશે.
Amul Masti Dahi PriceHike :દેશના લોકોને માથે મોંઘવારીનો વધુ એક માર... અમૂલ મસ્તીના દહીંમાં 3 રૂપિયાનો વધારો કરાયો... 5 કિલો પાઉચમાં 15 રૂપિયાનો વધારો કરાયો...
Amul Price Hike News: સામાન્ય નાગરિકો માટે એકવાર ફરીથી મોંઘવારીનો માર પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં એકવાર ફરીથી વધારો કર્યો છે. ઓગસ્ટ બાદ ઓક્ટોબરમાં ભાવ વધારો કર્યો છે
હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે સમગ્ર વિશ્વના અનેક સેક્ટર અશાંત અને અસ્થિર થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેનનાં યુદ્ધની ભારતના અનેક સેક્ટર પર ઉંડી અસર પડી રહી છે. અનેક વસ્તુ ઇમ્પોર્ટ થતી અટકી ચુકી છે તો અનેક ચીજ વસ્તુઓ એક્સપોર્ટ નથી થઇ રહી. તેવામાં સૌથી મહત્વની બાબત છે કે, આ સ્થિતિના કારણે મોંઘવારીમાં વધારો થાય તેવી ભીતી નિષ્માંતો વ્યક્ત કરી રહ્યા હતા. જે હવે સાચી ઠરી રહી છે.