યુવતીની છેડતી

Blows About Molestation Of Girl In H K College Of Ahmedabad PT3M45S

અમદાવાદ: યુવતીની છેડતી બાબતે H K કોલેજમાં બબાલ, ઘટના CCTVમાં કેદ

અમદાવાદની HK કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી અને મારામારી બાબતે નવરંગપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

Dec 11, 2019, 12:40 PM IST
Girl Molestation In Kalavad Road At Rajkot PT4M1S

રાજકોટના કાલાવડ રોડ પર યુવતીની છેડતી, 2 યુવકની ધરપકડ

ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત રહી નથી. ક્યાંક દુષ્કર્મ, તો ક્યાંક છેડતી... સતત વધી રહેલા આ બનાવો અંગે મહિલા સલામતી જોખમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં યુવતીની છેડતીની ઘટના સામે આી છે. ગઈકાલે રાજકોટના કાલાવડ રોડ પર મોડી રાત્રે એક યુવતી સાથે છેડતીની ઘટના બની હતી. જોકે, યુવતીએ બહાદુરી દાખવીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં બે યુવકોની અટકાયત કરી હતી. ત્યારે રાજકોટના ભરચક એવા કાલાવાડ રોડ પર થયેલી છેડતીની ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે.

Dec 10, 2019, 03:20 PM IST

રાજકોટ : GJ03 KH 2978 નંબરની કારમાં સવાર 3 યુવકોએ યુવતીની છેડતી કરીને તેને બિભત્સ ગાળો આપી

ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત રહી નથી. ક્યાંક દુષ્કર્મ, તો ક્યાંક છેડતી... સતત વધી રહેલા આ બનાવો અંગે મહિલા સલામતી જોખમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં યુવતીની છેડતીની ઘટના સામે આી છે. ગઈકાલે રાજકોટના કાલાવડ રોડ પર મોડી રાત્રે એક યુવતી સાથે છેડતીની ઘટના બની હતી. જોકે, યુવતીએ બહાદુરી દાખવીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં બે યુવકોની અટકાયત કરી હતી. ત્યારે રાજકોટના ભરચક એવા કાલાવાડ રોડ પર થયેલી છેડતીની ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે.

Dec 10, 2019, 01:46 PM IST

રાજકોટ : યુવતી વિશે અભદ્ર ટિપ્પણી કરીને યુવકોએ પરિવારજનો સાથે પણ કરી મારામારી

રાજકોટ (Rajkot) માં ગઈકાલે રાત્રીના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલમાં મારામારીની ઘટના સામે આવી હતી. એક યુવતી પોતાના પરિવારજનો સાથે ફિલ્મ જોવા આવી હતી. આ સમયે કેટલાક શખ્સોએ યુવતી વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેના બાદ યુવતીના પરિવારજનો અને અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો અને તરુણીના પરિવારજનો વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

Nov 22, 2019, 03:09 PM IST

ઇડરમાં યુવતીની છેડતીને લઇ જૂથ અથડામણ, 8 લોકોની ધરપકડ

ઇડરમાં યુવતીની છેડતી કરવા બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી. જેમાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ ઇડર પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે 14 સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધી છે.

Jun 8, 2019, 03:13 PM IST

અપહરણનો પ્રયાસ: YMCA કલબ પાસે યુવતીની છેડતી, જાનથી મારી નાખવાની આપી ધમકી

અમદાવાદનાં એસજી હાઈવે પાસે યુવતી સાથે કેટલાક શખ્સો દ્વારા છેડતી અને અપહરણ કરવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. YMCA કલબ પાસે બનેલા આ બનાવમાં MLA લખેલી કાર સાથે ત્રણેક કારમાં આવેલા 10થી વધુ શખ્સોએ આ યુવતીનો અપહરણ કરવાનો પ્રયાસ પણ કયો હતો.

Jun 8, 2019, 08:32 AM IST

ભાઇએ ટ્વિટર પર રેલ મંત્રીને કરી અપીલ, કહ્યું- પ્લીઝ મારી બહેનને બચાવી લો

વિશાખાપટ્ટનમથી નવી દિલ્હી જઇ રહેલી ટ્રેન સંખ્યા નં-22415 સુપરફાસ્ટ એસી એપી એક્સપ્રેસમાં એક યુવતી ભોપાલથી નવી દિલ્હી માટે મુસાફરી કરી રહી હતી. ટ્રેનના 3 એસી કોટમાં 5-6 યાત્રીઓ દારૂના નશામાં યુવતી સાથે છેડછાડ કરી રહ્યા હતા

Mar 13, 2019, 10:43 AM IST