યૂપી પોલીસ

હાથરસ કાંડઃ 'ફેક નક્સલ ભાભી' થઈ વાયરલ, લોકો પૂછી રહ્યું છે- આખરે આ કોણ છે?

Hathras case news: પોલીસ એક શંકાસ્પદ મહિલાને શોધી રહી છે જે હાથપસ પીડિતાના ઘરમાં સંબંધી બનીને રહેતી હતી. ટ્વિટર પર #FakeNaxalBhabhi હેશટેગની સાથે યૂઝરો આ વિશે ટ્વીટ કરી રહ્યાં છે. 
 

Oct 10, 2020, 04:31 PM IST

હાથરસ કેસમાં પીડિતાની સાથે નથી થયો રેપ કે ગેંગરેપ, આ રિપોર્ટમાં થયો દાવો

હાથરસની પીડિતાના મોત પહેલા તેના પરિવારે આરોપીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તે હજુ પણ પોલીસની કાર્યવાહીથી સહમત નથી. 

Oct 4, 2020, 10:02 PM IST

હાથરસ ગેંગરેપ પર રાજકારણ ગરમાયું, સીએમ યોગીનો પલટવાર- તોફાનો કરાવવા ઈચ્છે છે વિપક્ષ

ચારેતરફ આલોચનાથી સરકાર ઘેરાઇ તો હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ પર પલટવાર કર્યો છે. સીએમ યોગીએ રવિવારે કહ્યુ કે, વિપક્ષી દળ દેશ અને પ્રદેશમાં જાતીય, સાંપ્રદાયિક તોફાનો કરાવવાનું ષડયંત્ર કરી રહ્યાં છે. 
 

Oct 4, 2020, 09:35 PM IST

હાથરસ કેસ: CM યોગીએ પીડિતાના પિતા સાથે કરી વાત, વળતરની જાહેરાત

દરિંદગીનો શિકાર થયેલી હાથરસની પીડિતા (Hathras Victim)ના પરિવાર સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) વીડિયો કોલિંગ દ્વારા વાત કરી છે.

Sep 30, 2020, 10:06 PM IST

હાથરસ કેસ સાથે જોડાયેલા 10 વીડિયો 'સબૂત' શું પોલીસ છુપાવી રહી છે ઘટનાનું સત્ય?

ભારતીય સંસ્કૃતિનું સૂત્રવાક્ય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા. એટલે કે જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. ત્યાં દેવાઓનો નિવાસ થાય છે. આપણી પરંપરા મહિલાઓનું સન્માન કરવાનું શિખવે છે.

Sep 30, 2020, 08:08 PM IST

હાથરસ કેસ-બોડી ખરાબ થઇ રહી હતી,પરિવારની સહમતિથી કર્યા અંતિમ સંસ્કાર: પોલીસ

હાથરસ (Hathras) જિલ્લામાં છોકરી સાથે સામૂહિક રેપ અને હત્યા બાદ આંગળી ચિંધતા યૂપી પોલીસે (UP Police)હવે પોતાની સ્પષ્ટતા જાહેર કરી છે.

Sep 30, 2020, 06:29 PM IST

લુટેરી દુલ્હનઃ 10 વર્ષમાં 8 વૃદ્ધો સાથે કર્યાં લગ્ન, દરેક જગ્યાએ લૂંટ ચલાવી ફરાર

ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ પોલીસે એક એવી લુટેરી દુલ્હન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જે વૃદ્ધ લોકોને નિશાન બનાવતી હતી. તેની ઓળખ મોનિકા મલિકના રૂપમાં થઈ છે. 
 

Sep 5, 2020, 01:00 PM IST

વિકાસ દુબે મામલે UP પોલીસનો મોટો ખુલાસો, ગેંગસ્ટરના કોલ રિકોર્ડથી ખુલ્યું આ રહસ્ય

હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, દુબે ગેંગમાં પોલીસના બે બરતરફ કરેલા જવાનો પણ સામેલ હતા. આ વાતનો ખુલાસો યૂપી પોલીસ અને એસટીએફની તપાસમાં થયો છે.

Jul 19, 2020, 11:42 PM IST

કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના સાથીઓએ કર્યું આ દુષ્ટ કામ, પોલીસે લીધી નિષ્ણાતોની મદદ

સૂત્રોના જણાવ્યા અનુસાર સમાચાર છે કે કાનપુર પોલીસ હત્યાકાંડ મામલે તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) અને તેના સાથીઓએ પોલીસના હાથમાં આવતા પહેલા જ પોતાના મોબાઇલનો સંપૂર્ણ ડેટા ડિલીટ કર્યો હતો. હવે યૂપી પોલીસ નિષ્ણાતોની મદદથી તેમનો ડેટા ફરીથી મેળવીને પુરાવા ભેગા કવાનો પ્રયત્ન કરી રહી છે.

Jul 17, 2020, 03:10 PM IST

કાનપુર ગોળીકાંડની તપાસ માટે એસઆઈટીની રચના, 31 જુલાઈ સુધી સોંપવાનો રહેશે રિપોર્ટ

કાનપુરમાં આઠ પોલીસકર્મિઓની ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથિઓએ હત્યા કરી હતી. હવે કાનપુર ગોળીકાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. 

Jul 11, 2020, 07:31 PM IST

CM યોગી પર પ્રિયંકા ગાંધીનો હુમલો, દિનેશ શર્મા બોલ્યા- ભગવાનું મહત્વ સમજે ગાંધી પરિવાર

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ભગવા કપડા અને હિન્દુત્વ વિરુદ્ધ પ્રિયંકા ગાંધીનું નિવેદન વિવાદાસ્પદ છે. 

Dec 30, 2019, 05:57 PM IST

રામ, કૃષ્ણ, શિવની જાન.. પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથ, યૂપી પોલીસ પર કર્યા પ્રહાર

પ્રિયંકા ગાંધી બોલ્યા કે લખનઉના દારાપુરીમાં 77 વર્ષના નિવૃત ઓફિસરની ઘરેથી ધરપકડ કરવામાં આવી, જે આંબેડકરવાદી હતા. 
 

Dec 30, 2019, 04:31 PM IST

અયોધ્યા કેસ: યોગી સરકારે 30 નવેમ્બર સુધી રદ કરી અધિકારીઓની રજા, તહેનાત કરાશે વધારાની ફોર્સ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યા મામલે સંભવિત નિર્ણયને ધ્યાનમાં રાખી તમામ પોલીસ તંત્રના અધિકારીઓની રજાઓ રદ કરી છે. યોગી સરકારે 30 નવેમ્બર સુધી તમામ અધિકારીઓની રજાઓ રદ કરવાની જાહેરાત કરી હતી

Oct 16, 2019, 03:09 PM IST

સોનભદ્ર નરસંહારનો વીડિયો આવ્યો સામે, હુમલા બાદ લોહીથી લથપથ જોવા મળ્યા લોકો

સોનભદ્રમાં 17 જુલાઇના જમીન વિવાદના કારણે થયેલા નરસંહારનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ખેતરમાં જમીન વિવાદને લઇને મોટી સંખ્યામાં લોકો લાકડી ડંડાથી અન્ય લોકોને માર મારી રહ્યાં હતા

Jul 22, 2019, 03:50 PM IST

અલીગઢમાં સપા નેતાની ગોળી મારી હત્યા, ઘટના સ્થળ પર પોલીસ હાજર

અલીગઢના હરદુઆગંજમાં સમાજવાદી પાર્ટીના નેતા રાકેશ યાદવની મંગળવાર (30 એપ્રિલ 2019)ની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

May 1, 2019, 11:16 AM IST

લખનઉ એરપોર્ટ પર અટકાવ્યા અખિલેશ યાદવને, કાફલા સાથે જવા માગે છે પ્રયાગરાજ

અખિલેશ યાદવ અલાહાબાદ યૂનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઇ રહ્યાં હતા. જોકે અત્યાર સુધી આ વાતની જાણકારી મળી નથી કે અખિલેશ યાદવને યૂપી પોલીસે કયા કારણોસર અટકાવ્યા છે.

Feb 12, 2019, 11:51 AM IST

યૂપી-ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી 88 લોકોના મોત, દરોડાનો દોર શરૂ

રૂડકી, સહારનપુર અને કુશીનગરમાં સંયુક્ત રીત 88 લોકોએ ઝેરી દારૂ પીવાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રૂ઼ડકીમાં 31 લોકોના મોત થયા છે. ત્યારે સહારનપુરમાં 46 અને કુશીનગરમાં 11 લોકોના મોત થયા છે.

Feb 10, 2019, 11:21 AM IST

યૂપીનો શરમજનક કિસ્સો: મહિલાને નિર્વસ્ત્ર કરી દોડાવવામાં આવી, લોકોએ બનાવ્યો વીડિયો

આ મામલામાં પીડિતા પક્ષની સામે પણ મારપીટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ યાદવેન્દ્ર યાદવે આજે જણાવ્યું કે ગોપીગંજ વિસ્તારમાં એક ગામમાં 32 વર્ષીય એક મહિલા બુનકર શનિવારે બુનકરો માટે જાહેર કરવામાં આવેલા શિલ્પી કાર્ડ બનાવવા ગઇ હતી.

Dec 30, 2018, 05:17 PM IST

નોઇડા: જુમાની નમાઝથી પહેલા સેક્ટર-58ના પાર્કમાં પોલીસે કહી કિલ્લા બંધી

નોઇડા પોલીસે સેક્ટર 58માં હાજર કંપનિઓને આદેશ આપ્યો છે કે તેઓ તેમના કર્મચારીઓને પાર્કમાં નમાઝ પઢવાથી રોકવામાં આવે. આ આદેશ બાદ આજે (28 ડિસેમ્બર) પહેલો શુક્રવાર છે. જુમાની નમાઝ માટે લોકોનું ટોળું એકત્રિત ન થાય તેના માટે પોલીસે કડક વ્યવસ્થા કરી રાખી છે.

Dec 28, 2018, 05:25 PM IST

નશામાં હતો અભિજીત, બોલી રહ્યો હતો અપશબ્દ, માતાએ દુપટ્ટાથી દબાવ્યું ગળું, જાણો સંપૂર્ણ ઘટના

સોમવારે સવારે પુત્રની હત્યાના ગુનામાં માતાની ધકપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર અભિજીતની માતાએ તેના પુત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી છે.

Oct 22, 2018, 12:33 PM IST