Who is Tina Kandelaki : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન દુનિયાભરમાં તેમના આકરા તેવર માટે પ્રખ્યાત છે. ઈન્ટરનેશનલ મંચ પર પણ મોટામાં મોટા નેતા તેમની સામે બોલતા અચકાય છે. જોકે, એક ઈવેન્ટ પપર તેમની એક એવી હસીના આવી ગઈ, જેને જબરદસ્તીથી પુતિનનો હાથ પકડી લીધો હતો. આ મહિલાએ રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલયમાં જે કર્યું, તેના બાદ રાષ્ટ્રપતિનો ચહેરો જોવાલાયક બન્યો હતો. તેઓ શરમથી લાલચોળ થઈ હતા. તો બીજી બાજુ આ હસીનાની હિંમત જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા.
US Russia News: ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જ્યાં યુએસ આર્મીએ આ ટેન્કર જપ્ત કર્યું, ત્યાં રશિયાની એક સબમરીન અને વોરશિપ પણ જોવા મળ્યા. અમેરિકન હોમ ડિપાર્ટમેન્ટે આ ઓપરેશન સાથે જોડાયેલો વીડિયો શેર કર્યો છે.
Russia Volcano Eruption 2025: રશિયામાં હાલમાં જ 8.8ની તીવ્રતાનો મહાભૂકંપ આવ્યો હતો, જેનાથી ખળભળાટ મચી ગયો હતો. હવે રશિયાના કમચાટકા પ્રદેશમાં 450 વર્ષ પછી ક્રેશેનીનિકોવ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. આટલા વર્ષો પછી જ્વાળામુખી ફાટવાથી વૈજ્ઞાનિકો અને સ્થાનિક વહીવટીતંત્ર બન્નેને હેરાન કરી દીધા છે.
Russia Tsunami: રશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માત્ર 32 મિનિટમાં એક પછી એક ત્રણ શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે, આ ત્રણમાંથી સૌથી શક્તિશાળી ભૂકંપ 7.4નો હતો.
Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે રશિયાએ પોતાના સૈનિકોને હાઈ એલર્ટ પર રહેવાની ચેતવણી આપી છે. રક્ષા મંત્રી આન્દ્રે બેલોસોવે કહ્યું કે સામૂહિક પશ્ચિમ સાથેના મુકાબલામાં રશિયા માટે નિર્ણાયક ક્ષણ આવી ગઈ છે.
Kazan Drone Attack: વ્લાદીમીર પુતિનનું રશિયા જે યુક્રેનની સાથે છેલ્લાં 3 વર્ષથી યુદ્ધ કરી રહ્યું છે. યુક્રેને રશિયાની ધરતી પર એવું પરાક્રમ કરી બતાવ્યું છે જેની દુનિયાને આશા નહોતી.
vladimir putin daughter : TSN દાવો કરે છે કે એલિઝાવેતાની માતાનું નામ સ્વેત્લાના ક્રિવોનોગીખ છે જે હવે એક સફળ બિઝનેસવુમન બની ગઈ છે. આ પહેલા તે લાંબા સમય સુધી પુતિનની પાર્ટનર હતી
Russia India Relations : શક્તિશાળી બોમ્બર ખરીદશે ભારત? રશિયાએ ઓફર કર્યુ શક્તિશાળી બોમ્બર... ચીન-પાકિસ્તાનના શહેરો આવશે રેન્જમાં... ઓપરેશનલ ખર્ચ રાફેલ કરતાં છે વધારો... 12,000 કિમીની ભરી શકે છે ઉડાન.. સુપરસોનિક સ્પીડ બનાવે છે શક્તિશાળી... ભારતને TU-160થી થશે મોટો ફાયદો
War: કેટલાક યુદ્ધો એવા પણ હતા જેણે લોકોને ધ્રૂજવા અને મરવા માટે મજબૂર કર્યા હતા. આ બધી તકરારમાં પાણીની જેમ એટલા પૈસા ખર્ચાયા કે તમે કલ્પના પણ નહીં કરી શકો. કોઈપણ રીતે, જાનહાનિના ચોક્કસ આંકડા આપવાની પરંપરાને કોઈ અનુસરતું નથી.
Russia Ukraine War: હાલ બે દેશો વચ્ચે ચાલી રહ્યું છે ભયંકર યુદ્ધ...આ એવા દ્રશ્યો છે જેને દુનિયા 2001માં અમેરિકામાં જોઈ ચૂકી છે... જ્યારે અમેરિકાની શાન સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના રોજ સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો...
PM Modi Ukraine Tour: પીએમ મોદીનો આ પ્રવાસ કેમ મહત્વનો છે? અને કેમ પીએમ મોદી યુદ્ધગ્રસ્ત દશમાં આ પ્રવાસ કરી રહ્યા છે તેના પર આખી દુનિયાની નજર છે...
World News: આ દેશો વૈશ્વિક તેલ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમની ઉત્પાદન ક્ષમતા વૈશ્વિક તેલ બજાર પર ઊંડી અસર કરે છે. આ દેશોની ઉત્પાદન નીતિઓ અને ક્ષમતાઓ સમગ્ર વિશ્વમાં તેલના ભાવ અને પુરવઠાને પ્રભાવિત કરે છે.
યુક્રેનનું નામોનિશાન ભૂસાઈ જતું મોદીએ અટકાવ્યું, ખુદ મહાસત્તા ગણાતાઅમેરિકાએ સામેથી આ વાતની કરી કબૂલાત. વૈશ્વિક ફલક પર પણ વાગે છે ભારતનો ડંકો,એમ ને એમ દુનિયા નથી કહેતી કે મોદી ઈઝ ધ બોસ...
Vibrant Gujarat Summit: વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ માટે ગુજરાત સરકારે અભૂતપૂર્વ તૈયારીઓ કરી છે. આ કાર્યક્રમમાં લગભગ 1 લાખ મહેમાનો આવવાની અપેક્ષા છે. ગુજરાત સરકારે 600 રૂમ બુક કરાવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરની ફાઈવસ્ટાર હોટલો બુક થઈ ગઈ છે.
શ્રીલંકન કેબિનેટે ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના પ્રવાસીઓ માટે તાત્કાલિક અસરથી મફત પ્રવેશને મંજૂરી આપી છે. આ દેશોના પ્રવાસીઓ શ્રીલંકા જવા માટે કોઈપણ ફી વિના વિઝા મેળવી શકશે.
Facts About Ukraine: રશિયા જેવા શક્તિશાળી દેશ દ્વારા હુમલો કરાયા પછી યુક્રેનનો મુદ્દો આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે. જોકે ક્ષેત્રફળની દ્રષ્ટિએ યુરોપના સૌથી મોટા દેશોમાંથી એક યુક્રેન એની અનેક ખાસિયતો માટે દુનિયાભરમા જાણીતો છે. આવો જાણીએ આ ખાસ દેશ વિશે કેટલીક વાતો.
યુક્રેનથી હેમખેમ પરત આવેલા એક વિદ્યાર્થીએ કહ્યુ કે, હુ ગર્વ અનુભવુ છુ કે હુ ભારતીય છું. કારણ કે, ભારતીય હોવાને કારણે અમને ત્યાં વધુ તકલીફ ન થઈ અને સરળતાથી ત્યાંથી નીકળી શક્યા
Ukraine Russia Conflict :દમણના દુનેઠા વિસ્તારમાં રહેતા શર્મા પરિવારની માનસી શર્મા નામની વિદ્યાર્થીની પણ યુક્રેનમાં ફસાઈ છે. બંને દેશ વચ્ચે યુદ્ધ શરું થતાં માનસી અને અહી દમણમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે
રશિયા અને યુક્રેનની વચ્ચે તણાવની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કે, યુક્રેનની સરહદ પર રશિયાએ પોતાના સેનાનો અભ્યાસ પૂરો કરી લીધો છે. રશિયાએ જાહેરાત કરી કે, તેમની સેના સરહદ પરથી પરત ફરી રહી છે. સમાચાર એજન્સી AFP એ આ માહિતી આપી છે. આ પહેલા રશિયાએ મંગળવારે કહ્યુ હતુ કે, સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ રહેલ સૈન્ય ટુકડીઓને પરત બોલાવી લીધી છે. સૈનિકોની ટુકડીઓ પોતાના સૈન્ય અડ્ડા પર પરત ફરી રહી છે. જોકે, હવે પશ્ચિમી દેશો પર નજર રાખનારા જાણકારોનુ માનવુ છે કે, રશિયા કોઈ પણ ક્ષણે યુક્રેન પર હુમલો કરી શકે છે.
Russia-Ukraine Crisis : સાયબર એટેકને કારણે ઓછામાં ઓછા 10 યુક્રેની વેબસાઈટે કામ કરવાનુ બંધ કરી દીધુ છે. તેમાં રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને યુક્રેનની બે સૌથી મોટી સરકારી બેંક સામેલ છે
જો બાઈડેને (Joe Biden) સ્પષ્ટ કહ્યુ કે, તેઓ રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ નથી ઈચ્છતા. જેથી રશિયા પર પણ અમેરિકા (America) ની ધમકીની અસર દેખાઈ રહી છે