close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રેડ

Police raid at Rajkot fireworks market PT2M46S

રાજકોટ ફટાકડા બજારમાં પોલીસની રેડ, જુઓ વીડિયો

દિવાળી તહેવારને લઇને પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડાયેલ જાહેરનામાને અનુલક્ષીને રાજકોટ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં ચાઈનીઝ ફટાકડાના વેચાણને લઇને ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો જોડાયો હતો.

Oct 23, 2019, 11:30 PM IST
Mehsana: Food and drug department raids in donut shops PT49S

મહેસાણા: મીઠાઇની દુકાનોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કડી અને વિસનગર પંથકમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સ્વીટ્સ અને નમકીનની દુકાનોમાં તપાસ કરાઈ હતી. 10 જેટલી જગ્યાએથી વિવિધ ખાણીપીણીની ચીજ વસ્તુના 22 નમૂના લેવાયા છે.

Oct 17, 2019, 12:05 AM IST
Health department raid at Surat PT3M1S

સુરત આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં રેડ

સુરત આરોગ્ય વિભાગે તમામ ઝોન દ્વારા ફરસાણની દુકાનોમાં રેડ પાડવામાં આવ્યા હતા. તેમના દ્વારા ફાફડા અને જલેબીનાં નમૂના લેવાયા. આ નમૂનાને સુરત ફૂડ લેબોરેટરીમાં નમૂના મોકલાશે અને 14 દિવસમાં રિપોર્ટ આવશે.

Oct 7, 2019, 04:50 PM IST

રાજકોટના ક્રિશ્ના વોટરપાર્કમાં પોલીસની દારૂ પાર્ટી પર 'પોલીસની રેડ', 30ની ધરપકડ

એસઓજીના નિવૃત્ત કર્મચારીની પાર્ટી ચાલતી હતી, પાર્ટીમાં 45થી પણ વધારે પોલીસ કર્મચારીઓ હાજર હોવાની ચર્ચા છે, મોટી રાજકીય હસ્તીઓ પણ હાજર હોવાની શક્યતા 
 

Sep 19, 2019, 11:17 PM IST

ભાવનગર: રૂપિયા 30,800ની ડુપ્લીકેટ નોટો સાથે એકની ધરપકડ, પ્રિન્ટિંગ મશીન જપ્ત

જીલ્લામાં વધુ એક વ્યક્તિ ડુપ્લીકેટ નોટ સાથે ઝડપાયો છે. ભાવનગર એલસીબી અને એસઓજીની સંયુક્ત રેડમાં ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા ગામના શખ્શને રૂપિયા 30,8૦૦ની નકલી નોટ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Jul 18, 2019, 11:31 PM IST

સ્ટેટ જીએસટીની ટીમએ ભાવનગરમાં બોગસ બિલિંગના કૌભાંડનો કર્યો પર્દાફાશ

સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરના બે લોકોની આજે ધરપકડ કરતા કરોડોની કરચોરી અને કરોડોના બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અત્યાર સુધી આવા આનેક કૌભાંડો કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ઘુંબો મારવામાં આવ્યો છે અને તેનું પગેરું ભાવનગરમાં નીકળેલું છે.

Jul 9, 2019, 10:50 PM IST

સુરત: બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ પર CBIની લાલ આંખ, 48 સ્થળે દરોડા

બેંકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સીબીઆઈએ ગઈકાલથી મેગા કાર્યવાહી શરુ કરી છે, ગઈકાલે સીબીઆઈએ દેશના 12 રાજ્યો અને સંઘ પ્રદેશોના 48 સ્થળો પર દોરોડા પાડ્યા હતા. સીબીઆઈએ સુરત સહિત 48 સ્થળો પર તપાસ કરી હતી. સીબીઆઈએ બેંક સાથેનાં છેતરપિંડીના 14 કેસ નોંધ્યા છે. મહત્વનું છે કે બેંકો સાથે કરવામાં આવી 5739 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતમાં પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતાં. 
 

Jul 3, 2019, 09:33 PM IST
Heat wave across India including Gujarat PT2M38S

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હિટવેવ, અમદાવાદમાં રેડ એલર્ટ

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં વધુ એક દિવસ કાળઝાળ ગરમી પડતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા, વાત કરીએ તો રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાયું છે,અમદાવાદનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે

Jun 9, 2019, 05:15 PM IST
IT Raid on Kishor Bhajiyawala at Surat PT40S

સુરતમાં કિશોર ભજિયાવાલા પર ઇન્કમટેક્સની રેડ

રૂપિયા 1500 કરોડની ડિમાન્ડ સામે રિકવરી કરવા માટે કિશોર ભજિયાવાલા અને તેની ફેમિલીના સભ્યોના નામે બોલતી 175 જેટલી મિલકતો પર પ્રોવિઝન એટેચમેન્ટ કરવામાં આવ્યુ છે.હવે આ મિલકતો વેચી શકાશે નહીં, કે ટ્રાન્સફર પણ કરી શકાશે નહીં.

May 3, 2019, 11:35 AM IST

અમદાવાદ: શહેરના નામી બિલ્ડર ‘સફલ કન્સ્ટ્રક્શન’ પર આઇટી વિભાગની રેડ

શહેરના જાણીતા બિલ્ડર સફલ કન્સ્ટ્રક્શન પર ઇન્કમટેક્ષના વિભાગના અધિકારીઓએ રેડ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર સફળ કન્સ્ટ્રક્શનની ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગના આશરે 15 જેટલા અઘિકારીઓ સર્ચ કરી રહ્યા છે. સફલ કન્સ્ટ્રક્શનના નાણાકીય વ્યવહારો અંગેની તપાસ કરવામાં આવી રહી છે. 
 

Feb 12, 2019, 10:04 PM IST
Anand police raid at private farm house, five people arrested that doing alchohol party PT1M27S

આણંદ પોલીસનાં દરોડા, દારૂની મહેફીલ માણતા 5 લોકો ઝડપાયા

Anand police raid at private farm house, five people arrested that doing alchohol party

Jan 4, 2019, 03:40 PM IST

KGF સ્ટાર યશના ઘરે ઇનકમ ટેક્સની રેડ, આ સ્ટાર્સ પર નિશાના પર

સાઉથના સ્ટાર યશની ફિલ્મ કેજીએફ બોક્સ ઓફિસ પર ધુઆંઆર કમાણી કરી રહી છે. હિંદી વર્જનમાં પણ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. આ દરમિયાન ફિલ્મ મેકર્સ અને યશ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીના ઘણા મોટા ચહેરાના ઘરે ઇનકમ ટેક્સની રેડ પડી છે. રિપબ્લિક ટીવીના સમાચાર અનુસાર ફિલ્મ પ્રોડ્યુસર વિજય અને યશ ઉપરાંત સેંડલવુડના બીજા સેલેબ્સ કિચ્ચા સુદીપ, શિવરાજ કુમાર, પુનીત રાજકુમારના ઘરે પણ રેડ પડી હોવાના સમાચાર આવ્યા છે. હાલમાં કોઇ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. 

Jan 3, 2019, 05:02 PM IST
Bhavnagar Municipal Corporation raids plastic factory, 355 plastic seized Zee 24 Kalak PT1M41S

ભાવનગર કોર્પોરેશનનાં પ્લાસ્ટીકની ફેક્ટરીઓ પર દરોડા

Bhavnagar Municipal Corporation raids plastic factory, 355 plastic seized Zee 24 Kalak

Dec 19, 2018, 03:00 PM IST

રાધનપુરના ખોબા જેવડા ગામમાં ચાલતું હતું નકલી નોટો છાપવાનું કામ, પોલીસે પાડી રેડ

પોલીસના ધ્યાને આવતા સમગ્ર કૌભાંડ ઝડપાઇ જવા પામ્યું હતું. હાલમાં પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 1,27 લાખની નકલી નોટો જપ્ત કરી છે

Nov 22, 2018, 11:16 AM IST

પોલીસ રેડ દરમિયાન ફિલ્મી ઢબે સામ-સામે 5 રાઉન્ડ ફાયરિંગ, એકને ગોળી વાગતાં ઘાયલ

સુરત રોડ પર કસબા વિરાવળ ગામ નજીક અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી રેડમાં ફિલ્મી ઢબે સામ-સામે ફાયરીંગ થયું હતું.

Nov 13, 2018, 05:48 PM IST

વડોદરા: બુટલેગરના ઘરે રેડ પાડતા પોલીસને એવું તો શું હાથ લાગ્યું કે ઉડી ગયા હોશ

વડોદરાની ગોત્રી પોલીસે બાતમીના આધારે અકોટામાં આવેલ ફેજુલ્લાની ચાલમાં બુટલેગર મુનાફ શેખના ઘરે રેડ પાડી હતી.

Aug 8, 2018, 05:39 PM IST

ગાંધીનગર: હોટલની આડમાં ચાલતા હુક્કાબાર પર પોલીસની રેડ, જુઓ VIDEO 

ગાંધીનગરની શામિયાના હોટલ પર પોલીસે દરોડા પાડ્યા અને  હોટલની આડમાં ચલાવવામાં આવતા હુક્કાબારને લપેટામાં લીધું .

Aug 3, 2018, 11:21 AM IST

અમદાવાદના છારા નગરમાં રેડ પાડવા ગયેલા પોલીસ કાફલા પર હુમલો, PSI સહિત 3ને ઇજા

સરદાર નગર પોલીસ સ્ટેશનના PSI  મોરી પર છારાનગર વિસ્તારમાં દારૂની રેડ કરવા પોલીસ ટીમ ગઇ હતી તે દરમિયાન આ હુમલો થયો હતો. અસામાજિત તત્વોએ કરેલા હુમલામાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

Jul 27, 2018, 12:08 PM IST

લખનઉ: આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 50 કિલો સોનું, 10 કરોડ કેશ જપ્ત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આવકવેરા વિભાગે રાજા બજાર નિવાસી મોટા પ્રોપર્ટી ડીલર અને સરાફા કારોબારી રસ્તોગી બંધુ કન્હૈયા લાલ રસ્તોગી અને સંજય રસ્તોગીના પાંચ સ્થળો પર દરોડા પાડીને 36 કલાકથી વધુની તપાસ દરમિયાન 50 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યાં.

Jul 19, 2018, 10:29 AM IST

ફિલ્મી ઢબે 24 કલાકમાં 4 શહેરોમાં ACBની રેડ, લાખોની રકમ જપ્ત

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન  દાંતીવાડા, વાપી, રાજકોટ અને ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન રૂા.૧૬ લાખથી વધુની રકમ જપ્ત કરીને ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ સામે કાયદાકીય રાહે પગલાં લેવાશે.

May 24, 2018, 08:54 AM IST