રેડમી

શાઓમીના તમામ ફોન પર કંપની આપી રહી છે 70% બાયબેક, જાણો શું છે સ્કીમ

દેશની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર સ્કીમ લઇને આવી છે. તેના હેઠળ કંપની ફોનની 70 ટકા કીંમત આપીને બાયબેક કરી રહી છે.

Nov 5, 2020, 03:19 PM IST

શાઓમી જલદી જ લોન્ચ કરશે 108 મેગા પિક્સલ કેમેરાવાળો ફોન

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી એક એવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે, જેનો કેમેરો 108 મેગાપિક્સલનો હશે અને આ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવનાર સૌથી સસ્તા સ્માર્ટફોનમાંથી એક હશે.

Sep 21, 2020, 11:59 AM IST

Xiaomi 29 સપ્ટેમ્બરે લોન્ચ કરશે Mi Smart Band 5, જાણો કિંમત અને ફીચર્સ

Mi Smart Band 5 ને Xiaomi ના સ્માર્ટર લિવિંગ વર્ચુઅલ ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. આ દરમિયાન બીજા ઘણા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ડિવાઇસિસ પરથી પડદો ઉઠાવી શકે છે.

Sep 18, 2020, 05:39 PM IST

Xiaomi લોન્ચ કરશે રિમૂવેબલ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ એક નવા સ્માર્ટફોનને પેટેન્ટ કરાવ્યો છે. જેની ડિસ્પ્લે દૂર કરી શકાય છે. લેટ્સગો ડિજિટલના રિપોર્ટના અનુસાર બે કંપોનેંટસ ફોન હેઠળ સીએનઆઇપીએ સાથે પેન્ટટ દાખલ કરાવી છે.

Aug 7, 2020, 06:53 PM IST

Redmi એ લોન્ચ કર્યા વાયરલેસ ઇયરબડ્સ, 12 કલાક કરશે કામ અને ઘોંઘાટ પણ કરી દેશે ઓછો

Xiaomi ની બ્રાન્ડ રેડમી (Redmi) એ મંગળવારે ભારતમાં 1,799 રૂપિયાની કિંમતના  વાયસલેસ ઈયરફોન ઈયરબડ્સ (wireless earphone earbuds) એસને લોન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે આ જલ્દી જ બધી દૂકાનો પર પણ ઉપલબ્ધ થઇ જશે. 

May 27, 2020, 01:56 PM IST

Xiaomi એ લોન્ચ કર્યું Redmi Note 8 Pro નું હાર્ડ કેસ, આટલી છે કિંમત

Xiaomi ની Redmi Note સીરીઝ ભારતમાં ખૂબ પોપુલર છે. આ વખતે પણ Redmi Note 8 સીરીઝ આ પ્રકારે જ પોપુલર થઇ છે. તાજેતરમાં જ કંપનીએ Redmi Note 8 અને Redmi Note 8 Pro નું વેચાણ ઓપન સેલમાં કરવાની જાહેરાત કરી છે. 

Dec 31, 2019, 02:37 PM IST

Xiaomi વર્ષ 2020 સુધી પોતાના 20 હજાર રૂપિયાથી મોંઘા ફોનમાં આપશે 5G કનેક્ટિવિટી

Xiaomi ના સીઇઓ લેઇ જૂને 2019ની ચાઇના મોબાઇલ ગ્લોબલ પાર્ટનર કોન્ફ્રેંસમાં કહ્યું કે 285 ડોલર (2000 યુઆન/20 હજાર રૂપિયા)થી વધુ કિંમતવાળા બધા શાઓમી સ્માર્ટફોન્સ 5G કનેક્ટિવિટીથી સજ્જ હશે. ન્યૂઝ પોર્ટલ ગિઝમોચાઇનાએ શુક્રવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કંપનીની પ્રથમ છમાસિકમાં ઓછામાં ઓછા 10  5G વ્યાજબી ભાવના ફોનની જાહેરાત કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

Nov 20, 2019, 10:18 AM IST

NFC સપોર્ટ સાથે Xiaomi Redmi Note 8T લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

થોડા દિવસથી સતત Redmi Note 8T ના લીકના સમાચાર આવી રહ્યા હતા. તાજેતરમાં જ ચીની સ્માર્ટફોન કંપની Xiaomi ने Redmi Note 8 અને Redmi Note 8 Pro એ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યા છે. હવે કંપનીએ આ સીરીઝનો એક નવો સ્માર્ટફોન Redmi Note 8T લોન્ચ કર્યો છે. 

Nov 7, 2019, 04:37 PM IST

લીક થયો Redmi Note 8Tનો ફોટો, જાણો શું છે ખાસ

લીક પિક્સર જોઈને કહી શકાય છે કે આ ફોન વાઇટ કલરના બોક્સમાં આવશે. બોક્સના ફ્રન્ટમાં ફોનના તમામ કલર વેરિયન્ટને હાઈલાઇટ કરવામાં આવ્યા છે. ફોનનું નામ બોક્સની નીચે અને સાઇડમાં આપવામાં આવ્યું છે.
 

Oct 27, 2019, 04:29 PM IST

Realme X2 Pro ભારતમાં આગામી મહિને થઇ શકે છે લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

ફોનમાં 1080x2400 પિક્સલ રિઝોલ્યૂશન સાથે 6.5 ઇંચની ફૂલ એચડી+ સુપર AMOLED ફ્લૂઇડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે અને આ 90Hz ના રિફ્રેશ રેટની સાથ આવે છે. ફોનનો સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 91.7 ટકા છે.

Oct 21, 2019, 03:05 PM IST

ટેકનોલોજી : 108MP કેમેરા સાથે આવશે Xiaomi Mi CC9 Pro, જાણો શું હશે ખાસ

ટેકનોલોજી : લીક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Mi CC9 Pro માં વોટરડ્રોપ નોચની સાથે 6.4 ઇંચનો HD+ એમોલેડ ડિસ્પ્લે હશે. સ્માર્ટફોનમાં ઇન-ડીસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે. રિપોર્ટ અનુસાર ફોનમાં 4,000 mAh ની બેટરી હશે, જોકે 20W+ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.

Oct 21, 2019, 02:46 PM IST

Redmi Note 8 Pro સાથે ભારતમાં 16 ઓક્ટોબરે લોન્ચ થશે MIUI 11

Redmi Note 8 Pro ને ચીનમાં MIUI 10 ની સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતમાં આ ડિવાઇસ આઉટ-ઓફ-ધ-બોક્સ જ MIUI 11 સાથે લોન્ચ થઇ શકે છે. આ રોમને અપડેટ દ્વારા પણ રોલઆઉટ કરી શકાય છે.

Oct 12, 2019, 03:16 PM IST

આજે લોન્ચ થશે Xiaomi નો ધાંસૂ ફોન Mi A3, લોન્ચ પહેલાં જાણો ફીચર્સ

આ ઉપરાંત ફોનને શાઓમી ઓફલાઇન અને ઓનલાઇન સ્ટોર પરથી પણ ખરીદી શકો છો. કંપનીએ અમેઝોન ઇન્ડીયા પર ફોનની લિસ્ટિંગ કરી દીધી છે. લિસ્ટિંગ અનુસાર આ ત્રણ કલર વેરિએન્ટ More than White, Kind of Grey અને Not Just Blue માં ઉપલબ્ધ હશે.

Aug 21, 2019, 04:17 PM IST

Samsung અને Xiaomi એ મળીને લોન્ચ કર્યો દુનિયાનો પહેલો 108MP કેમેરા સેન્સરવાળો ફોન

એચએમએક્સ સેંસરમાં સેમસંગની ટ્રેટાસેલ અને ISOCELL ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની મદદથી બ્રાઇટ અને બિગ પિક્સલ 27 મેગાપિક્સલ ફોટો પ્રોસેસ કરવામાં આવી શકે છે. આ સેંસર સ્ટીલ ફોટોગ્રાફી ઉપરાંત 6K (6016x3384 પિક્સલ) વીડિયો રેકોર્ડિંગ પણ 30fps પર સપોર્ટ કરે છે. 

Aug 14, 2019, 02:55 PM IST

Redmi લોન્ચ કરવા જઇ રહી છે આ સ્માર્ટફોન, હશે 64MP કેમેરો

શાઓમી (Xiaomi)ની સબ બ્રાંડ રેડમી (Redmi) હવે એક ઇંડિપેંડેંટ બ્રાંડ બની ચૂકી છે. શાઓમીથી અલગ થયા બાદ રેડમીએ ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. હાલ Redmi 7 ત્યારબાદ Redmi K20 સીરીઝને લોન્ચ કરવામાં આવ્યો. ટૂંક સમયમાં રેડમી વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. લીક અનુસાર તેનો કેમેરો 64 મેગાપિક્સલનો હશે. 

Jul 26, 2019, 01:12 PM IST

ટૂંક સમયમાં લોન્ચ થશે 108MP કેમેરાવાળો સ્માર્ટફોન, ક્લિક થશે શાનદાર ફોટોઝ

સ્માર્ટફોન કંપનીઓ સતત પોતાના ફોન્સ અને કોમ્પોનેન્ટ અપગ્રેડ કરી રહ્યા છે. ફોનમાં કેમેરા એક એવું કોમ્પોનેટ છે જેના પર કંપનીઓ ધ્યાન આપે છે. હાલમાં સ્માર્ટફોન્સમાં 48 મેગાપિક્સલના કેમેરા સેન્સર ખૂબ ટેંડ કરી રહ્યા છે. આગામી દિવસો આપણને સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર (Smartphone With 108MP Camera) જોવા મળી શકે છે. 

Jul 18, 2019, 04:14 PM IST

Realme એ લોન્ચ કર્યા બે નવા સસ્તા સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

સ્માર્ટફોન બનાવનાર અગ્રણી કંપની રિયલમી (Realme) એ પોતાના બે નવા સ્માર્ટફોન રિયલમી એક્સ (Realme X) અને રિયલમી 3આઇ (Realme 3i)ને લોન્ચ કર્યા છે. રિયલમી એક્સ કંપનીનો પહેલો પોપઅપ કેમેરાવાળો ફોન છે. રિયલમી એક્સની ડિઝાઇન ગ્રાહકોને લેટેસ્ટ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ ટેક્નોલોજી સાથે સૌથી વ્યાજબી, ટ્રુ ફુલ-વ્યૂ આપવા માટે વિકસિત કરવામાં આવ્યો છે. તેમાં સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસર અને 3765 mAhની બેટરી છે. તેમાં 20 વોતની વીઓઓસી 3.0 ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી છે. 

Jul 16, 2019, 04:36 PM IST

Xiaomi 15 જુલાઇના રોજ લોન્ચ કરશે વાયરલેસ હેન્ડસેટ, જાણો તેના ફીચર્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi એ તાજેતરમાં જ Mi Beard Trimmer લોન્ચ કર્યો છે. કંપની હવે વધુ એક પ્રોડક્ટ લોન્ચ કરવાની છે. આ પ્રોડક્ટનું નામ છે વાયરલેસ હેન્ડસેટ. આ વાતની જાણકારી કંપનીએ તાજેતરમાં જ ઇ-કોમર્સ વેબસાઇટ Amazon પર આવેલા ટીઝર દ્વારા મળી છે. જોકે 15 જુલાઇથી શરૂ થઇ રહેલા Amazon Prime Days સેલમાં આ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી શકે છે.

Jul 1, 2019, 04:38 PM IST

Xiaomi CC9 અને CC9e smartphone 2 જુલાઇએ થશે લોન્ચ, જાણો શું હશે ખાસિયત

Xiaomi એ તાજેતરમાં જ પોતાની CC સીરીઝની જાહેરાત કરી છે, જેને જલદી લોન્ચ કરવામાં આવશે. કંપનીએ આ સીરીઝને યંગ અને ક્રિએટિવ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. કંપની આ સીરીઝમાં સૌથી પહેલાં CC9 અને CC9eને માર્કેટમાં લોન્ચ કરશે. IANS ના રિપોર્ટ અનુસાર હવે શાઓમીએ CC series ની લોન્ચિંગ ડેટનો ખુલાસો ચીનની સોશિયલ સાઇટ Weibo દ્વારા કર્યો છે. આ પોસ્ટ અનુસાર કંપની CC9 series ને 2 જુલાઇએ લોન્ચ કરશે. અમે તમને અહીં Xiaomi CC9 અને CC9e ન સ્પેસિફિકેશન્સ  અને ફીચર્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ. 

Jun 25, 2019, 12:47 PM IST

Xiaomi એ ઘટાડ્યો આ મનપસંદ સ્માર્ટફોનની ભાવ, હવે આટલામાં મળશે

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) પોતના ફ્લેગશિપ સ્માર્ટફોન પોકો એફ1 (Poco F1)ને અત્યારે ડિસ્કાઉન્ટ સાથે ફ્લિપકાર્ટ પર 17,249 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. જોકે કંપનીએ તેને પોતાના પોર્ટલ પર 17,249 રૂપિયાની કિંમતમાં લિસ્ટ કર્યો છે, પરંતુ યૂજર્સ Axis Bank કાર્ડ દ્વારા પેમેન્ટ કરતાં અથવા EMI કરાવતાં તેનાપર ફ્લેટ 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ કિંમત સ્માર્ટફોનના 6GB રેમ અને  64GB સ્ટોરેજવાળા વેરિએન્ટ માટે છે. Poco F1 સ્માર્ટફોનને ઓગસ્ટ 2018 માં 20999 રજૂ કરવામાં આવ્યો હતો. 

Jun 24, 2019, 06:05 PM IST