રેપ કેસ News

વડોદરામાં હાઈપ્રોફાઈલ રેપ કેસમાં મહિલા સુરક્ષા સમિતિનાં ચેરપર્સને એક નેતાને ફોન પર જ
Sep 26,2021, 8:22 AM IST
વડોદરાની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરી ન્યુડ ફોટા વાયરલ કરવાના કેસમાં નવો વળાંક
વડોદરામાં યુવતીએ સીએ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સામે કરેલા રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. રેપ કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ગોત્રી PI ને  પત્ર લખી અરજી કરી છે. જેમાં તેમણે આરોપ કર્યો છે કે આરોપીઓએ બદનામ કરીને પૈસા પડાવવા માટે બુટલેગર અલ્પુ સિંધીએ ષડયંત્ર કર્યું છે. બુટલેગર અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા છે. સાથે જ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અલ્પુ સિંધીએ જ યુવતીને ખોટી ફરિયાદ કરવા માટે દબાણ કર્યું છે. યુવતીના બેંક ખાતામાંથી લાખોની શંકાસ્પદ એન્ટ્રી મળી આવતા કેસ પર અનેક સવાલો ઉઠ્યા છે.
Sep 23,2021, 11:53 AM IST

Trending news