close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રેસિપી

21 થી 30 જૂન દરમિયાન અવધની રાજાશાહી વાનગીઓની યાદ પુનઃજીવીત કરશે

“ઝાયકાએ નવાબ“ એક જૂની પરંપરા છે કે એ સમયના રોયલ આહાર સાથે જોડાયેલી છે અને એક આગવી ઓળખ ધરાવે છે નવાબી વાનગીઓ એટલે માત્ર સામગ્રી જ નથી  પણ એને જે નિષ્ણાત હાથ મારફતે પ્રકારે રાંધવામાં આવે છે તે તથા વાનગીની  રજૂઆતનો સમાવેશ થાય છે.

Jun 21, 2019, 02:38 PM IST
Zee na zayka, Popcorn and Bhajiya speciality video PT15M27S

અમદાવાદના ઝાયકા : આ પોપકોર્ન અને ભજીયા જોઈને મોઢામાં પાણી આવી જશે

ઝીના ઝાયકામાં જુઓ અમદાવાદમાં મલતા પોપકોર્ન અને ભજીયાની રેસિપી

Feb 5, 2019, 03:35 PM IST

આજે ઘરે બનાવો સ્વાદિષ્ટ શ્રીલંકન રેસિપી: બ્રીન્જલ મોજુ

એકવાર ચીરીઓ ફ્રાય થઈ જાય એટલે નાની ડુંગળીને તેલમાં મુકી એક મિનીટ સુધી ફ્રાય કરો. તે પછી લીલાં મરચાં એક મિનીટ સુધી ફ્રાય કરો.

Feb 5, 2019, 11:58 AM IST

ફૂડ ફેસ્ટિવમાં રજૂ કરાશે 1200થી વધુ આંતરરાષ્ટ્રીય વ્યંજનો, માસ્ટર શેફ આપશે ઉપયોગી ટિપ્સ

પ્રખ્યાત નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શોએ કહ્યું છે કે ‘આહાર પ્રત્યેના પ્રેમથી વધુ ગંભીર પ્રેમ કોઈ જ ના હોઈ શકે.’ શોની આ ઉક્તિને આહારપ્રેમી અમદાવાદના નાગરિકો સિવાય કોણ યથાર્થ પુરવાર કરી શકે! ઉત્તમ આહાર માટેના શહેરીજનોના અનહદ પ્રેમને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફૂડ ફેસ્ટિવ 2018 આગામી 21-23 ડિસેમ્બર, 2018થી જીએમડીસી ગ્રાઉન્ડની ઉત્સવ લોન ખાતે શરૂ થવા જઈ રહ્યો છે.

Dec 15, 2018, 12:30 PM IST

થાઈ ફૂડ રેસીપી: પોર પીયા થોડ મેનફ્રેંગ

સામાન્ય રીતે આપણને ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડીયન જેવી પ્રાદેશિક વાનગીઓ બનાવવાની રીત ખૂબ સરળતાથી મળી જતી હોય છે. પરંતુ જ્યારે થાઇ રેસિપી એ પણ ગુજરાતીમાં મળવી ખૂબ મુશ્કેલ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક થાઇ રેસિપી લઇને આવ્યા છીએ. આજે અમે તમને સોમ તમ થાઈ (થાઇ સલાડ) બનાવતાં શિખવાડીશું .

Dec 13, 2018, 08:37 AM IST

થાઈ ફૂડ રેસીપીઝ: સોમ તમ થાઈ

સોમ તુમ થાઈ એ લીલા પપૈયાનું સલાડ છે, જેમાં 4 સ્વાદ (ખાટો, મીઠો, મસાલેદાર અને ખારો) સ્વાદનો સમાવેશ થાય છે. 

Dec 4, 2018, 03:02 PM IST

Navratri 2018 : ફટાફટ બનાવો ફરાળી ઢોકળાં, આ રહી રીત

સ્વાદિષ્ટ વાનગી હોય તો નવરાત્રિનો ઉત્સાહ ડબલ બની જાય છે. તો આજે જાણો વ્રતવાળા ભાતના ઢોકળાં બનાવવાની રીત...

Oct 12, 2018, 06:20 PM IST

Navratri 2018 : એનર્જી અને પોષકતત્વોથી ભરપુર છે બનાના વોલનટ લસ્સી

આના સેવનથી રાત્રે ગરબાં રમવાની એનર્જી જળવાઈ રહે છે

Oct 11, 2018, 04:46 PM IST