દુબઈથી પોર્ટુગલ જતો હતો પરિવાર. વિદેશમાં ફસાયેલા પરિવારને સુરક્ષા આપી પરત લાવવાની માંગણી.
શનિ 28 નવેમ્બરે મીન રાશિમાં માર્ગી થઈ ગયા છે. નવા વર્ષ 2026ના પૂર્વાર્ધ સુધી શનિ મીન રાશિમાં માર્ગી રહેશે. આવામાં કેટલીક રાશિના જાતકો પર શનિનો તાંબાનો પાયો પ્રભાવી રહેશે. શનિના તાંબાના પાયાને જ્યોતિષમાં ખુબ શુભ માનવામાં આવે છે.
Blast in Pethapur village: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની પેથાપુર ગામે મકાનમાં બ્લાસ્ટ થયો. પેથાપુરના પટેલ વાસના એક મકાનમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ. આજે વહેલી સવારે બ્લાસ્ટનો ભયંકર અવાજ થતા ગામ લોકોમાં ભયનો માહોલ. ગેસ લીકેજને લઈને ગળતર બાદ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન.
Delhi Blast Case: દિલ્હી કાર બ્લાસ્ટમાં મોટો ખુલાસો થયો છે. આતંકીઓ 4 શહેરોમાં સીરીયલ બ્લાસ્ટની તૈયારીઓ કરી રહ્યા હતા. તેના માટે એક પ્લાન બનાવ્યો હતો, જેમાં 2-2 ના ગ્રુપમાં 4 શહેરોમાં જવાનો હતો. દરેક ગ્રુપ પોતાની સાથે ઘણાં IED લઈ જવાના હતા.
Important decision of Gujarat government: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને રેશનકાર્ડના ઉપયોગની મર્યાદા નક્કી કરી છે. આ પરિપત્ર મુજબ, હવેથી રેશનકાર્ડને ઓળખ (ID) કે રહેઠાણના (Address) પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે રેશનકાર્ડ હવે કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા તરીકે 'અમાન્ય' ગણાશે.
Amreli Video Viral: અમરેલી સિંહબાળ સાથે બિલાડી ના બચ્ચા જેવા વ્યવહાર ના વિડિયો ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ. અમિત નાડ નામની સોશ્યલ મિડિયા આઈડી પર એક વ્યક્તિના સિંહબાળ સાથે સેલ્ફી ફોટા વાયરલ થતા વનવિભાગમાં દોડધામ. ફોટા વીડિયોના આધારે વનવિભાગ આ તપાસ હાથ ધરી. સિંહબાળને વ્યક્તિ એ ખંભા ઉપર બેસાડ્યુ હોય તેવો ફોટો વાયરલ..
આણંદ અંધશ્રદ્ધા કિસ્સો: ઘટનાના 68 ક્લાક બાદ બાળકીનો મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી
VIDEO: તાંત્રિક વિધિના નામે બાળકીની હત્યા કરનાર આરોપીએ બદલ્યા 10 વખત નિવેદન, જુઓ હવે કેસમાં નવો શું વળાંક આવ્યો...
Ambaji Temple: અંબાજી દાંતા વચ્ચે ત્રિશૂલીયા ઘાટમાં પથ્થરો ધસી પડવાની ઘટનાનો વિડિયો વાયરલ થયો છે. વાયરલ વિડિયોને લઈ યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર ટ્રસ્ટના અધિક કલેકટરે વાયરલ વિડિયોને ફેક વિડિયો બતાવી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટમાં પથ્થરો ધસી પાડવાની કોઈ ઘટના બની નથી.
શુક્ર ગ્રહના ગોચરથી 3 રાજયોગ બની રહ્યા છે જેનાથી 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. સૂતેલું ભાગ્ય ઉછાળા સાથે ખુલશે અને લાભ કરાવે તેવા યોગ છે.
Bachu Khabad: મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના દીકરાઓની ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મંત્રી બચુ ખાબડ છેલ્લા કેટલાય સમયથી મંત્રાલયમાં ગેરહાજર રહ્યા છે, ત્યારે હવે આ અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા મંત્રી બચુ ખાબડના હાલ થશે?
Gujarat By Elections : મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપ-કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે.
AMC Bulldozer Operation: કાળી કમાણીનો કિંગ મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારી ગેરકાયદેસર રીતે ફાર્મ હાઉસ બનાવ્યું હતું. તેણે ગેરકાયદેસર ભારત આવતા બાંગ્લાદેશીઓને ફાર્મહાઉસમાં આશરો આપતો હતો. તે ફાર્મ હાઉસમાં ગેરકાયદે પ્રવૃતિ ચલાવતો હતો. આલિશાન ફાર્મ હાઉસમાં મહિલાઓનું શોષણ કરતો હતો.
Haunted Places in Gujarat :ગુજરાતમાં હરવા અને ફરવાની જગ્યાઓ ઓછી નથી પણ તમે ફરવા જાઓ તો અહીં જતાં પહેલાં થોડીવાર વિચારી લેજો કારણ કે આ સ્થળો એ હોન્ટેડ પ્લેસ ગણાય છે. આમ તો ગુજરાતનું સૌથી ફેમસ અને મોટું શહેર છે,જ્યાં ભૂલેચૂકે કોઈ જવા માંગતું નથી. જાણો આવી જ સુરતની એકજગ્યાઓ વિશે....
Gautam Gambhir Death Threat Email: ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ સંસદ સભ્ય ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરે મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી આપી છે. આ ખબર પર મોટા ઘટસ્ફોટ થયો છે.
કાળજુ કંપાવી દેતા અને સરકારના સબસલામતના પોકળ દાવાની પોલ ખોલતા આ શબ્દો છે, જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા સુરતના મૃતકશૈલેષ કળથિયાની પત્ની શિતલબેનેના...
આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ત્રણેય ગુજરાતીઓને અંતિમ વિદાય આપવામાં આવી છે. ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી, તો સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ હાજર રહ્યા હતા.પરિવારોએ ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી.
Surat News: આતંકવાદીઓ જોઈ લે, આ એક મર્યો છે ને હવે એકના બદલે લાખો મરશે. મૃતક શૈલેષભાઈના પત્ની, પતિને ગોળી મારવામાં આવી તે નજરે જોનાર શૈલેષભાઈના પત્નીએ જ્યારે આપવીતી વર્ણવી ત્યારે સૌ કોઈની આંખમાં આંસું આવી ગયા હતા.
Hemophilia Patients in Gujarat: ગુજરાતમાં હાલ 7 હજારથી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે. હિમોફિલિયાએ લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું ન હોવાથી રક્તસ્ત્રાવ થાય છે. આ રોગનો કાયમી ઈલાજ નથી એટલે તેને નિયંત્રણમાં રાખવો અને દર્દીઓને સમયસર સારવાર આપવી જરૂરી હોય છે.
Trending Quiz : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી વખતે સામાન્ય જ્ઞાનનો ભંડાર વધારવો પણ એટલો જ જરૂરી છે. અમે તમને કેટલાક એવા સવાલોના જવાબ જણાવીશું જે તમારું સામાન્ય જ્ઞાન વધારવામાં તમને મદદરૂપ થશે. અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેમના જવાબો પણ લાવ્યા છીએ, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં GK પ્રશ્નો ઉકેલવામાં મદદ કરી શકે છે.
CNG-PNG prices : સીએનજી અને પીએનજીના ભાવ વધી શકે છે કારણ કે 16 એપ્રિલથી APM ગેસની ફાળવણી ઘટી જશે. IGL અને MGL જેવી કંપનીઓએ કિંમતોની સમીક્ષા કરવી પડશે.
hmedabad Tourist Places: જો તમે ગુજરાતના કોઈપણ શહેરમાં રહો છો, તો એવી જગ્યા પસંદ કરો કે જે તમને ઉનાળાની ગરમીમાં તમારું ઉનાળુ વેકેશન ગાળવા માટે ઠંડીનો અહેસાસ કરાવે.