हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાવાઝોડું ત્રાટકશે
વાવાઝોડું ત્રાટકશે News
gujarat weather forecast
અંબાલાલે કીધું એટલે ફાઈનલ! ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું! ક્યાં કેટલી કરી શકે છે અસર?
Cyclone Prediction In Gujarat: હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં 31 જૂનથી ચોમાસું બેસશે, જ્યારે ગુજરાતમાં આવતી 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. બીજી બાજુ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.
May 21,2024, 15:24 PM IST
gujarat weather forecast
100-120 કિ.મીની ઝડપે પવન ફંકાશે! ચક્રવાત નહીં ફંટાય તો ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ
Gujarat Weather Forecast: ગુજરાતમાં માવઠા સાથે ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં માત્ર વરસાદની આગાહી કરી છે.
May 23,2024, 11:47 AM IST
breaking news
ગુજરાતના આ તાલુકામાં મીની વાવાઝોડાએ કાળો કહેર વરસાવ્યો, ઘરોના છાપરાએ ઉડાડી દીધા!
Gujarat Forecast: કુદરતની મારનો શિકાર બનેલા આ પરિવારોની આજે વલસાડ લોકસભાના ઉમેદવાર અને ભાજપની નેતા ધવલ પટેલે મુલાકાત લઈ તેમની સ્થિતિ જાણી હતી અને સરકારમાંથી વહેલામાં વહેલી સહાય મળે એ આશ્વાસન પણ આપ્યું હતું.
May 18,2024, 19:35 PM IST
gujarat weather forecast
છાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદ
Gujarat Monsoon 2024: ગુજરાતના લોકોએ હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચી શકે છે તેવી જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગરમી સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે.
May 23,2024, 13:07 PM IST
gujarat weather forecast
ફરી ગુજરાતીઓની ચિંતા વધી! વધુ એક ચક્રવાતના ભણકારા, શું આ વિસ્તારોમાં થશે તહસનહસ?
Gujarat Weather Forecast: ભયાનક વાવાઝોડું આજે તમિલનાડુના દરિયા કિનારે ટકરાયું છે. ત્યારે બંગાળની ખાડીમાં ઉદભવેલા આ વાવાઝોડાની સીધી સાયક્લોનિક અસર ગુજરાત પણ જોવા મળવાની છે. ગુજરાતમાં પણ આ વાવાઝોડાને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Dec 5,2023, 17:07 PM IST
Trending news
ICC T20 World Cup 2024
5 પોઈન્ટમાં સમજો કે કેવી રીતે ભારત T-20 વર્લ્ડ કપ જીતી શકે છે, બસ કરવા પડશે આ કામ
Gujarar
ગરમી વચ્ચે ગુજરાત STમાં ચાલે છે પરબ; સ્વખર્ચે બસ કંડક્ટર કરે છે ઠંડું પાણી પાઇ સેવા
SHORT TERM STOCK IDEAS
રેકોર્ડ હાઈ બજારમાં ખરીદો આ 2 Stocks, શોર્ટ ટર્મમાં કરાવશે કમાણી
gujarat
હરવા-ફરવા માટે સ્વર્ગ સમાન છે ગુજરાત નજીક આ સ્થળ, પણ છેલ્લા 3 વર્ષથી પડે છે મુશ્કેલી
Navsari news
ગુજરાતમાં અનોખું પુસ્તકાલય; મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ખોવાઈ જાય છે આ દુનિયામાં
Life Insurance
એકવાર રોકાણ કરો જીવનભર પેન્શન મેળવો, LIC ની આ સ્કીમમાં તમને દર મહિને મળશે પૈસા
gujarat weather forecast
ભૂપેન્દ્ર 'દાદા'ની આ વાત સાંભળી કે નહીં! ગુજરાતના દરેક લોકોની છે ચિંતા, ટ્વીટ કર્યું
Lok Sabha election 2024 phase 6
ભાજપ માટે કરો યા મરો જંગ : 8 રાજ્યની 58 બેઠકો જીતવાની લડાઈ, ઘટતું જતું મતદાન
gujarat
રાજુ બાપુ કથા નહીં કરે તો આ સ્કૂલને તાળાં મારવા પડશે, ભણવા-જમવાના પડશે બાળકોને ફાંફા
Ahmedabad News
ગાંધીનગરવાસીઓ માટે સૌથી મોટા ખુશખબર! 4 જૂન બાદ PM મોદી આપી શકે છે સૌથી મોટી ભેટ