વિજય હજારે ટ્રોફી

કર્ણાટક બન્યું વિજય હજારે ચેમ્પિયન, અભિમન્યુ મિથુનની બર્થડેના દિવસે હેટ્રીક

કર્ણાટકના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને આ મેચમાં હેટ્રીક લઈને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં હેટ્રીક લેનારો તે કર્ણાટકનો પ્રથમ બોલર બન્યો છે. મિથને અંતિમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે સળંગ 3 વિકેટ ઝડપી હતી.

Oct 26, 2019, 09:23 PM IST

Vijay Hazare Trophy: તમિલનાડુને હરાવી કર્ણાટકે ચોથી વખત જીત્યું ટાઇટલ

કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની શાનદાર બેટિંગની મદદથી કર્ણાટકે વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં તમિલનાડુને 60 રને પરાજય આપ્યો છે. 
 

Oct 25, 2019, 05:06 PM IST

અશ્વિને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉપયોગ કર્યો BCCIનો લોગો, ભરવો પડશે દંડ

કર્ણાટક વિરુદ્ધ રમાયેલી ફાઇનલમાં અશ્વિન જ્યારે પોતાની ટીમ તરફથી ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો તો તેણે બીસીસીઆઈના લોગો વાળું હેલમેટ પહેર્યું હતું. 
 

Oct 25, 2019, 04:50 PM IST

વિજય હજારે ટ્રોફીઃ તમિલનાડુ અને કર્ણાટક ફાઇનલમાં, ગુજરાત બહાર

વિજય હજારે વનડે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પરાજય સાથે ગુજરાતની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે તમિલનાડુ અને કર્ણાટકની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

Oct 23, 2019, 08:23 PM IST

વિજય હજારેઃ પાર્થિવની શાનદાર ઈનિંગ, દિલ્હીને હરાવી સેમિફાઇનલમાં ગુજરાત

વિજય હજારે ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પાર્થિવ પટેલ (76)ની શાનદાર ઈનિંગની મદદથી ગુજરાતે દિલ્હીને હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. પાર્થિવની સાથે તેના ઓપનિંગ જોડીદાર પ્રિયાંક પંચાલે પણ 80 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 

Oct 20, 2019, 08:28 PM IST

વિજય હજારે ટ્રોફીઃ મુંબઈના 17 વર્ષીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફટકારી બેવડી સદી

17 વર્ષના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી છે. તે આમ કરનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે આ બેવડી સદી ઝારખંડ વિરુદ્ધ ફટકારી છે. 

Oct 16, 2019, 04:53 PM IST

વિજય હજારે ટ્રોફીઃ અંબાતી રાયડૂ બન્યો હૈદરાબાદની ટીમનો કેપ્ટન

સંન્યાસનો નિર્ણય પરત લીધા બાદ અંબાતી રાયડૂને (Ambati Rayudu) હૈદરાબાદ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અંબાતી રાયડૂ વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ ટીમની આગેવાની કરશે.
 

Sep 14, 2019, 03:19 PM IST

જમ્મૂ કાશ્મીરથી વડોદરામાં શિફ્ટ થશે ક્રિકેટ ટીમનો ટ્રેનિંગ કેમ્પઃ ઇરફાન પઠાણ

ભારતીય ક્રિકેટના ડોમેસ્ટિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. 24 સપ્ટેમ્બરથી વિજય હજારે ટ્રોફીની મેચ રમાશે. 

Sep 4, 2019, 04:30 PM IST

વિજય હજારે ટૂર્નામેન્ટમાં તમિલનાડુની આગેવાની કરશે દિનેશ કાર્તિક

અનુભવી વિકેટકીપર બેટ્સમેન અને આઈસીસી વિશ્વ કપમાં ભારતીય ટીમના સભ્ય રહી ચુકેલા દિનેશ કાર્તિકને તમિલનાડુ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

Aug 26, 2019, 10:16 PM IST

ડોમેસ્ટિક ક્રિકેટઃ પ્રથમ વખત સિઝનમાં 2000+ મેચ, ગત વર્ષ કરતા 51% વધુ, 6471 ખેલાડીઓએ લીધો ભાગ

સિઝનમાં 3,444 મેચ ડે રહ્યાં બીસીસીઆઈએ કહ્યું કે, આ વખતે ડોમેસ્ટિક સિઝન 2017/18ના મુકાબલે ખુબ મોટી રહી. આ સિઝનનું સમાપત રાંચીમાં મહિલા અન્ડર 23 ચેલેન્જર ટ્રોફીના ફાઇનલની સાથે થયું. 

Apr 30, 2019, 09:13 PM IST

દિલ્હીને હરાવી મુંબઈ ત્રીજી વખત બન્યું વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયન

ફાઇનલમાં 71 રન ફટકારનાર મુંબઈનો વિકેટકીપર આદિત્ય તારે મેન ઓફ ધ મેચ બન્યો હતો. 

Oct 20, 2018, 05:16 PM IST

વિજય હજારે ટ્રોફીઃ શ્રેયસ અય્યર-પૃથ્વી શોની અડધી સદીની મદદથી મુંબઈ ફાઇનલમાં

વીજેડી પદ્ધતિથી ત્યારે જીત માટે મુંબઈનો સ્કોર બે વિકેટ પર 96 રન હોવાની જરૂર હતી. 
 

Oct 17, 2018, 06:52 PM IST

વિજય હજારે ટ્રોફીઃ બિહારને 9 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું મુંબઈ

દેશપાંડેએ 23 રન આપીને પાંચ અને સ્પિનર શમ્સ મુલાનીએ 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. 

Oct 14, 2018, 03:28 PM IST

બિહારે બનાવ્યો વિજય હજારે ટ્રોફીમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ

બિહારે વિજય હજારે ટ્રોફીમાં સતત પાંચમી જીત મેળવી છે. તે 6 મેચોમાં 22 અંક લઈને પ્લેટ ગ્રુપમાં પ્રથમ સ્થાને છે. 

Sep 30, 2018, 11:25 PM IST

વિજય હજારે ટ્રોફી માટે પંજાબની ટીમમાં થઈ યુવરાજ સિંહની વાપસી

આ વર્ષે ન્યૂઝીલેન્ડમાં રમાયેલા અન્ડર-19 વિશ્વકપ ટીમના ત્રણ ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.
 

Sep 18, 2018, 03:21 PM IST

વિજય હજારે ટ્રોફીઃ રિષભ પંત દિલ્હીની વનડે ટીમમાં સમાવેશ, ગંભીર કેપ્ટન

ગંભીરને એક વર્ષના સમયગાળા બાદ સુકાન સોંપવામાં આવ્યું છે. પંતનો ચાર ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી વેસ્ટઈન્ડિઝ સામેની શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન મળવાની આશા છે. 

Sep 16, 2018, 03:31 PM IST

VIDEO: વિજય હજારે ટ્રોફી, સૌરાષ્ટ્રનું ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળાયું, કર્ણાટકનો વિજય

કર્ણટક આ જીત સાથે ત્રીજી વાર વિજય હજારે ટ્રોફી કબજે કરી છે. 

Feb 27, 2018, 05:38 PM IST

વિજય હજારે ટ્રોફીઃ આંધ્ર પ્રદેશને હરાવી સૌરાષ્ટ્ર પ્રથમવાર ફાઈનલમાં પહોંચ્યું, હવે કર્ણાટક સામે ટક્કર

વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. ચેતેશ્વર પૂજારાની આગેવાનીમાં સૌરાષ્ટ્રની ટીમ આંધ્ર પ્રદેશને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. 

Feb 25, 2018, 04:53 PM IST

વિજય હજારે ટ્રોફીઃ ક્વાર્ટર ફાઈનલમાં દિલ્હી હાર્યું, આંધ્ર પ્રદેશ સેમિફાઈનલમાં

ફાસ્ટ બોલર શિવ કુમારે 29 રન આપીને ચાર, ભાર્ગવ ભટ્ટે 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેથી દિલ્હીની ટીમ પ્રથમ બેટિંગ કરતા 32.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

Feb 22, 2018, 07:06 PM IST

વિજય હજારે ટ્રોફીની મેચમાં બરોડાની ટીમે બનાવી દીધો સૌથી મોટી જીતનો રેકોર્ડ

ભારતના ઘરેલૂ ક્રિકેટ ઈતિહાસમાં એ શ્રેણીના મેચોમાં કોઈ ટીમે આટલા અંતરથી મેચ જીતી નથી. 

Feb 16, 2018, 07:25 PM IST