vijay hazare trophy

કર્ણાટક બન્યું વિજય હજારે ચેમ્પિયન, અભિમન્યુ મિથુનની બર્થડેના દિવસે હેટ્રીક

કર્ણાટકના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને આ મેચમાં હેટ્રીક લઈને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં હેટ્રીક લેનારો તે કર્ણાટકનો પ્રથમ બોલર બન્યો છે. મિથને અંતિમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે સળંગ 3 વિકેટ ઝડપી હતી.

Oct 26, 2019, 09:23 PM IST

Vijay Hazare Trophy: તમિલનાડુને હરાવી કર્ણાટકે ચોથી વખત જીત્યું ટાઇટલ

કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની શાનદાર બેટિંગની મદદથી કર્ણાટકે વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં તમિલનાડુને 60 રને પરાજય આપ્યો છે. 
 

Oct 25, 2019, 05:06 PM IST

વિજય હજારે ટ્રોફીઃ તમિલનાડુ અને કર્ણાટક ફાઇનલમાં, ગુજરાત બહાર

વિજય હજારે વનડે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પરાજય સાથે ગુજરાતની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે તમિલનાડુ અને કર્ણાટકની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

Oct 23, 2019, 08:23 PM IST

વિજય હજારેઃ પાર્થિવની શાનદાર ઈનિંગ, દિલ્હીને હરાવી સેમિફાઇનલમાં ગુજરાત

વિજય હજારે ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પાર્થિવ પટેલ (76)ની શાનદાર ઈનિંગની મદદથી ગુજરાતે દિલ્હીને હરાવીને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. પાર્થિવની સાથે તેના ઓપનિંગ જોડીદાર પ્રિયાંક પંચાલે પણ 80 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 

Oct 20, 2019, 08:28 PM IST

એકસમયે મુંબઇમાં પાણીપુરી વેચતો આ બેટ્સમેન, વિજય હજારે ટ્રોફીમાં ફટકારી બેવડી સદી

આ ઇનિંગ સાથે 17 વર્ષીય જૈસવાલ લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર નવમા ભારતીય બેટ્સમેન બની ગયા છે. ભારતીય બેટ્સમેન દ્વારા લિસ્ટ-એમાં ફટકારેલી નવમી બેવડીમાંથી પાંચ વનડેમાં ફટકારવામાં આવી છે.

Oct 17, 2019, 09:42 AM IST

વિજય હજારે ટ્રોફીઃ મુંબઈના 17 વર્ષીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફટકારી બેવડી સદી

17 વર્ષના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારી છે. તે આમ કરનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે આ બેવડી સદી ઝારખંડ વિરુદ્ધ ફટકારી છે. 

Oct 16, 2019, 04:53 PM IST

દિલ્હીને હરાવી મુંબઈ ત્રીજી વખત બન્યું વિજય હજારે ટ્રોફીમાં ચેમ્પિયન

ફાઇનલમાં 71 રન ફટકારનાર મુંબઈનો વિકેટકીપર આદિત્ય તારે મેન ઓફ ધ મેચ બન્યો હતો. 

Oct 20, 2018, 05:16 PM IST

વિજય હજારે ટ્રોફીઃ શ્રેયસ અય્યર-પૃથ્વી શોની અડધી સદીની મદદથી મુંબઈ ફાઇનલમાં

વીજેડી પદ્ધતિથી ત્યારે જીત માટે મુંબઈનો સ્કોર બે વિકેટ પર 96 રન હોવાની જરૂર હતી. 
 

Oct 17, 2018, 06:52 PM IST

વિજય હજારે ટ્રોફીઃ બિહારને 9 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું મુંબઈ

દેશપાંડેએ 23 રન આપીને પાંચ અને સ્પિનર શમ્સ મુલાનીએ 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. 

Oct 14, 2018, 03:28 PM IST

બિહારે બનાવ્યો વિજય હજારે ટ્રોફીમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ

બિહારે વિજય હજારે ટ્રોફીમાં સતત પાંચમી જીત મેળવી છે. તે 6 મેચોમાં 22 અંક લઈને પ્લેટ ગ્રુપમાં પ્રથમ સ્થાને છે. 

Sep 30, 2018, 11:25 PM IST

વિજય હજારે ટ્રોફી માટે પંજાબની ટીમમાં થઈ યુવરાજ સિંહની વાપસી

આ વર્ષે ન્યૂઝીલેન્ડમાં રમાયેલા અન્ડર-19 વિશ્વકપ ટીમના ત્રણ ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે.
 

Sep 18, 2018, 03:21 PM IST

VIDEO: વિજય હજારે ટ્રોફી, સૌરાષ્ટ્રનું ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળાયું, કર્ણાટકનો વિજય

કર્ણટક આ જીત સાથે ત્રીજી વાર વિજય હજારે ટ્રોફી કબજે કરી છે. 

Feb 27, 2018, 05:38 PM IST

વિજય હજારે ટ્રોફીઃ ક્વાર્ટર ફાઈનલમાં દિલ્હી હાર્યું, આંધ્ર પ્રદેશ સેમિફાઈનલમાં

ફાસ્ટ બોલર શિવ કુમારે 29 રન આપીને ચાર, ભાર્ગવ ભટ્ટે 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેથી દિલ્હીની ટીમ પ્રથમ બેટિંગ કરતા 32.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

Feb 22, 2018, 07:06 PM IST

વિજય હજારે ટ્રોફીઃ કર્ણાટક અને મહારાષ્ટ્ર સેમીફાઈનલમાં પહોંચ્યા

નવી દિલ્હીઃ કર્ણાટકે મયંક અગ્રવાલ (140) અને રવિકુમાર સમર્થની (125) સદીઓ બાદ શાનદાર બોલિંગને કારણે વિજય હજારે ટ્રોફીના પ્રથમ ક્વાર્ટર ફાઈનલમાં હૈદરાબાદને 103 રને પરાજય આપ્યો. જ્યારે મજબૂત ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે બીજી ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈને સાત વિકેટે પરાજય આપતા મહારાષ્ટ્રએ અપસેટ સર્જયો હતો.

Feb 22, 2018, 02:07 PM IST

વિજય હજારે ટ્રોફીની મેચમાં બરોડાની ટીમે બનાવી દીધો સૌથી મોટી જીતનો રેકોર્ડ

ભારતના ઘરેલૂ ક્રિકેટ ઈતિહાસમાં એ શ્રેણીના મેચોમાં કોઈ ટીમે આટલા અંતરથી મેચ જીતી નથી. 

Feb 16, 2018, 07:25 PM IST

ઈશાન કિશને ફટકારી આટલી સિક્સ, તોડી નાખ્યો ધોનીનો રેકોર્ડ

આ મેચ ઝારખંડ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાયો હતો, પરંતુ ઝારખંડનો પરાજય થયો હતો. 

 

Feb 12, 2018, 07:25 PM IST

શુભમન ગિલની ફરી તોફાની સદી: કર્ણાટકનો 4 રને પરાજય થયો

શુભમનગિલ વર્લ્ડકપ દરમિયાન પણ આક્રમક પ્રદર્શ કરી ચુક્યો છે: શુભમને 6 છગ્ગા ફટકારીને યુવરાજ અને હરભઝનનાં રેકોર્ડની બરાબરી કરી

Feb 11, 2018, 09:58 PM IST