વિસ્ફોટ

8 Workers Kills In AIMS Company Blast Of Vadodara PT8M13S

બેદરકારીનો ધડાકો: AIMS કંપની બ્લાસ્ટમાં 8 કર્મીઓના મોત, જવાબદાર કોણ?

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. જેમાંથી 4 મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે 2 મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધે તેવી ભીતિ છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં.

Jan 11, 2020, 06:55 PM IST
Super Fast Top 100 News: 6 Killed In AIMS Company Blast Of Vadodara PT22M51S

સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: AIMS કંપની બ્લાસ્ટમાં 6ના મોત, વધી શકે છે મોતનો આંક

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. જેમાંથી 4 મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે 2 મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધે તેવી ભીતિ છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં.

Jan 11, 2020, 06:15 PM IST

કેરળમાં મોટી કાર્યવાહી: આલિશાન ગેરકાયદેસર ઈમારતો વિસ્ફોટથી જમીનદોસ્ત કરાઈ, જુઓ VIDEO

કેરળ (Kerala) ના કોચ્ચિ સ્થિત મરદુ નગરપાલિકામાં બનેલી બહુમાળી ગેરકાયદેસર ઈમારતોને આજે સવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તોડી પાડવામાં આવી.

Jan 11, 2020, 03:55 PM IST
6 People Died In Blast At AIMS Company Of Vadodara PT26M49S

બેદરકારીનો ધડાકો: વડોદરાની AIMS કંપનીમાં બ્લાસ્ટ, વધુ એક વ્યક્તીનું મોત

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. જેમાંથી 4 મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે 2 મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધે તેવી ભીતિ છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં.

Jan 11, 2020, 03:45 PM IST
Blast At AIMS Company In Gavasad Of Vadodara, 5 Killed PT11M56S

બેદરકારીનો ધડાકો: વડોદરાની AIMS કંપનીમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત

વડોદરાના ગવાસદની AIMS કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. જેમાંથી 4 મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે 2 મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધે તેવી ભીતિ છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં.

Jan 11, 2020, 02:40 PM IST

સોમાલિયામાં આત્મઘાતી હુમલાખોરે બોમ્બથી પોતાનું વાહન ઉડાવ્યું, ભીષણ વિસ્ફોટમાં 90ના મોત 

સોમાલિયા (Somalia) ની રાજધાની મોગાદિશુ (Mogadishu) માં આજે એક તપાસ ચોકી પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (Car Bomb Blast) માં ઓછામાં ઓછા 90 લોકોના દર્દનાક મોત થયાં. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાં મુજબ સરકારના પ્રવક્તા ઈસ્માઈલ મુખ્તાર ઉમરે કહ્યું કે અફગોઈ રોડ પર એક પોલીસ તપાસ ચોકીની પાસે આત્મઘાતી હુમલાખોરે પોતાના વાહનને ઉડાવી દીધુ. 

Dec 28, 2019, 04:00 PM IST

ફ્રીજ પર રાખેલો મોબાઈલ લઈને યુવક ધાબે ગયો, ત્યાં તો ધૂમાડા નીકળવા માંડ્યા અને...

દિલ્હી (Delhi) ના બુરાડી વિસ્તારમાં આજે સવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે એક વિદ્યાર્થીના મોબાઈલ (Mobile) માં જોરદાર વિસ્ફોટ થયો અને તે ફાટ્યો. જે સમયે મોબાઈલ ફાટ્યો ત્યારે તે ચાર્જિંગમાં નહતો. રાહતની વાત માત્ર એ હતી કે મોબાઈલ ફાટવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને એક મોટો અકસ્માત ટળ્યો. આ ઘટના બાદ પરિવારની સાથે સાથે પાડોશી પણ સ્તબ્ધ છે. 

Dec 4, 2019, 09:46 PM IST

કાશ્મીરઃ શ્રીનગરમાં યુનિવર્સિટી ઓફ કાશ્મીરના ગેટની બહાર વિસ્ફોટ, બે ઘાયલ

પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે, આ કેવા પ્રકારનો વિસ્ફોટ હતો. શું કોઈએ પેટ્રોલ બોમ્બ ફેંકીને દહેશત ફેલાવા પ્રયાસ કર્યો હતો કે પછી ગ્રેનેડ વિસ્ફોટ કરાયો હતો?

Nov 26, 2019, 04:36 PM IST

J&K: અખનૂર સેક્ટરમાં રહસ્યમય વિસ્ફોટ, સેનાનો એક જવાન શહીદ અને 2 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકવાદીઓએ નાપાક હરકત કરી છે. આ વખતે તેમણે ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

Nov 17, 2019, 06:05 PM IST

આતંકવાદી હુમલાથી માલી ધણધણી ઉઠ્યું, 53 સૈનિક શહીદ, 1 નાગરિકનું મોત

માલીમાં આતંકવાદી હુમલો થયો છે જેમાં 53 સૈનિક શહીદ થયા છે તો એક નાગરિકનું મોત થયાનું સામે આવ્યું છે. 

Nov 2, 2019, 03:01 PM IST

સાઉદીના જેદ્દાહ બંદર પાસે ઈરાની ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ, આતંકી હુમલાની આશંકા

સાઉદી અરબ(Saudi Arab)ના જેદ્દાહ બંદર (Jeddah Port) પાસે શુક્રવારે એક ઈરાની ઓઈલ ટેન્કરને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું.

Oct 11, 2019, 01:43 PM IST
A Sudden Explosion In The Electricity Pole In Mumbai PT1M39S

મુંબઇ: વીજ પોલમાં અચાનક વિસ્ફોટ, સર્જાયો અફરાતફરીનો માહોલ

મુંબઇમાં વીજ પોલના વાયરમાં અચાનક વિસ્ફોટની અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં મુંબઈના શુભમ સોની નામનો યુવક ગંભીર રીતે ઘવાયો છે. ત્યારે શનિવારે બનેલી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

Sep 23, 2019, 04:10 PM IST

અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ચૂંટણી રેલીમાં વિસ્ફોટ, 24નાં મોત

રાષ્ટ્રપતિના(President) ચૂંટણી અભિયાનના પ્રવક્તા હામિદ અઝીઝે જણાવ્યું કે, વિસ્ફોટ થયો એ સમયે રાષ્ટ્રપતિ ગમી ઘટનાસ્થળે હાજર હતા, પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.
 
Sep 17, 2019, 04:32 PM IST

ગુરદાસપુર વિસ્ફોટ: મૃતકોની સંખ્યા 23 થઈ, CM કેપ્ટન અમરિન્દર સિંહ આજે બટાલા જશે

પંજાબના ગુરદાસપુરના બટાલામાં બુધવારે સાંજે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે. જ્યારે 27 જેટલા લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે.

Sep 5, 2019, 08:36 AM IST

પંજાબઃ ગુરદાસપુરમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 15નાં મોત, 50થી વધુ ઘાયલ

પંજાબના ગુરદાસપુર ખાતે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે અહીં કામ કરતા અસંખ્ય કારીગરો અંદર ફસાઈ ગયા છે.
 
Sep 4, 2019, 05:10 PM IST

મહારાષ્ટ્ર: ધુલેમાં કેમિકલ ફેક્ટ્રીમાં ભીષણ વિસ્ફોટ, 13નાં મોત, 50થી વધુ ઘાયલ

મહારાષ્ટ્રનાં ધુલે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટ્રીમાં સિલિન્ડર ફાટવાના કારણે 13 લોકોનાં મોત નિપજ્યા. જ્યારે 58થી વધારે લોકો ઘાયલ થયા છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. પોલીસે જણાવ્યું કે, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મરનારાઓની સંખ્યા વધી શકે છે. ઘટના સમયે કેમિકલ ફેક્ટ્રીમાં ઓછામાં ઓછા 100 લોકો કામ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રનાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રત્યેક મૃતક પરિવાર વાળાને 5 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

Aug 31, 2019, 07:28 PM IST

મહારાષ્ટ્રના ધુલેમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ

મહારાષ્ટ્રના ધુલેમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો 13ના મોત થયા છે અને 35થી વધુ લોકો ઘાયલ થયા છે. 

Aug 31, 2019, 11:37 AM IST

આતંકવાદઃ બલુચિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, 5 મોત અને 15 ઘાયલ

રાજ્યની રાજધાની ક્વેટાની નજીક આવેલા શેહમાં ટાઈમ બોમ્બ દ્વારા આ વિસ્ફોટ કરાયો છે. અત્યાર સુધી કોઈએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. 

Aug 16, 2019, 05:43 PM IST

ટાન્ઝાનિયામાં અકસ્માત બાદ ઓઈલ ટેન્કર પલટી ગયું, ભીષણ વિસ્ફોટમાં 57 લોકોના મોત

ટાન્ઝાનિયામાં આજે મોટી દુર્ઘટના ઘટી જેમાં 57 લોકોના મોત થયાં. મળતી માહિતી મુજબ દેશના મોરોગોરોમાં એક રોડ અકસ્માત બાદ ઓઈલ ટેન્કરમાં થયેલા ભીષણ વિસ્ફોટના કારણે 57 લોકોએ જીવ ગુમાવ્યાં.

Aug 10, 2019, 04:22 PM IST

આસિયાન સમિટ દરમિયાન બેંગકોકમાં 3 જગ્યાએ 6 બોમ્બ વિસ્ફોટ, પોલીસે એક બોમ્બ નિષ્ક્રિય કર્યો

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આજે 3 જગ્યાઓ પર કુલ 6 બોમ્બ વિસ્ફોટ થયા છે. સમાચાર એજન્સી રોયટર્સે બેંગકોકના એક પોલીસ અધિકારીના હવાલે કહ્યું છે કે શહેરમાં કુલ 3 જગ્યાઓ પર 6 બોમ્બ વિસ્ફોટ થયા છે.

Aug 2, 2019, 09:18 AM IST