हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વૃદ્ધો
વૃદ્ધો News
Post office
પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ...બપ્પર વ્યાજની સાથે દર મહિને 9000 રૂપિયાની કમાણી, આ રીતે.
Post Office Monthly Income Scheme: પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં માત્ર પૈસા જ સુરક્ષિત રહેતા નથી, પરંતુ બેંકોની તુલનાએ વ્યાજ પણ વધારે મળે છે. તમે 5 વર્ષ રોકાણ માટે આ સ્કીમમાં સિંગલ અથવા તો જોઈન્ટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો.
Oct 21,2023, 13:47 PM IST
જામનગર
જામનગર: કોરોનાના ભય ને પગલે વૃદ્ધો પરેશાન
જામનગરમાં કોરોના વાયરસના ભયના પગલે વૃદ્ધોમાં પરેશાની જોવા મળી રહી છે. પોસ્ટ ઓફિસમાં પૈસા લેવા માટે વૃદ્ધોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સામૂહિક ભેગા થવાની મનાઈ હોવા છતાં વૃદ્ધો મજબુર છે. વૃદ્ધોમાં કોરોના વાઇરસ ફેલાય તો જવાબદાર કોણ.
Mar 20,2020, 12:55 PM IST
Lok Sabha
ઘરમાં વડીલો, વૃદ્ધોનું અપમાન કરો છો? તો જેલમાં જવા થઈ જાઓ તૈયાર
માતા પિતા અને સીનિયર સિટીઝન્સના ભરણપોષણ અને કલ્યાણ માટે કેન્દ્ર સરકાર એક બિલ લાવી છે. જેમાં સંબંધોની વ્યાખ્યા નક્કી કરાઈ છે. આ સંબંધો માતા-પિતા અને વડીલોની દેખભાળ માટે જવાબદાર રહેશે. સામાજિક અધિકારત્વ અને ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતે સદનમાં આ બિલ આજે રજુ કર્યું. બિલમાં જોગવાઈ છે કે જો કોઈ પુત્ર કે પુત્રી, વહુ કે જમાઈ, દત્તક કે જૈવિક પુત્ર-પુત્રી પોતાના માતા પિતા કે ઘરના વડીલોનું અપમાન કરે કે તેમને છોડી દે કે પછી અપશબ્દો કહે કે શારીરિક રીતે પરેશાન કરે તો તેમને 3 મહિનાથી લઈને 6 મહિના સુધીની જેલની સજા કે 10,000 રૂપિયાનો દંડ કે બંને થઈ શકે છે.
Dec 12,2019, 22:25 PM IST
india
ચિંતા વધારનારા સમાચાર: ભારત નહી રહે યુવાનોનો દેશ, વધી જશે વૃદ્ધોની સંખ્યા
અન્ય એક આંકડા અનુસાર 60 વર્ષીય લોકોની વસ્તીમાં 8.6થી 15.4 ટકા સુધીનો વધારો થશે
Jul 14,2019, 17:45 PM IST
પાઈલટ
પાઈલટ બન્યાં બાદ આ યુવકે કર્યું એવું કામ, ગામના વૃદ્ધોની આંખો છલકાઈ ગઈ
કોઈ વ્યક્તિ ડોક્ટર બને તો પોતાના ગામમાં હોસ્પિટલ ખોલવાનું સપનું જોતી હોય છે, કોઈ એન્જિનિયર બનીને પોતાના ગામ માટે કઈંક નવું કરવાની ચાહત રાખે છે.
Oct 10,2018, 15:25 PM IST
Trending news
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય
surat police
સુરત પોલીસ થઈ સક્રિય, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા, કરી કાર્યવાહી
health
10 વર્ષ વધુ આયુષ્ય લંબાવવા માંગો છો, તો જાણો શું છે વધુ જીવવાનું સિક્રેટ
lifestyle
White Hair: માથાના સફેદ વાળને આ 3 રીતથી કરો કાળા, વાળ થશે હીરોઈન જેવા સુંદર
Gautam Adani
25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિત; શું છે આગળનો પ્લાન?
gujarat police
પોલીસની મંજૂરી વગર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનાર સામે થશે કાર્યવાહી, DGP એ આપ્યો આદેશ
Kumbh Mela
ગુજરાતથી કુંભ મેળામાં જવા માટે મળશે આ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત
vitamin k
આ પાંદડાઓમાં ભરપૂર માત્રામાં હોય છે વિટામિન K, ખાતા જ શરીરમાં થશે સ્ફૂર્તિ અહેસાસ!
gujarat
પોલીસ વિભાગ માટે 'નવું વર્ષ' ફળ્યું; 240 ASI ને PSI તરીકે બઢતી, કર્મચારીગણમાં આનંદ