हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વ્હાઇટ હાઉસ
વ્હાઇટ હાઉસ News
prime minister
અમેરિકામાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા ભારતીય સમુદાયમાં થનગનાટ, કરી ખાસ તૈયારી
વોશિંગ્ટન ડીસીમાં આવેલા રોનાલ્ડ રીગન સેન્ટરમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને સંબોધન કરવાના છે...આ કાર્યક્રમમાં સમગ્ર અમેરિકામાંથી ભારતીયો આવવાના છે. પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની આ પહેલી સ્ટેટ વિઝિટ છે.
Jun 20,2023, 21:51 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
US President Election: આ એક શરત પર પોતાની ખુરશી છોડવા માટે રાજી થયા ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન જીતી ચુક્યા છે. તેઓ જીત માટે નિર્ધારિત ઇલેક્ટ્રોલ કોલેજના 270 મતોના આંકડાને પાર કરી ચુક્યા છે. એટલું જ નહીં તેમણે પોતાની નવી કેબિનેટની જાહેરાત કરી દીધી છે.
Nov 27,2020, 12:47 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
જેટલું જણાવ્યું, તેનાથી વધુ ખરાબ હતી ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ, વ્હાઇટ હાઉસ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત થયાના બે દિવસ બાદ આખરે વ્હાઇટ હાઉસે તેમના સ્વાસ્થ્યને લઈને સત્યનો સ્વીકાર કર્યો છે. વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે કહ્યુ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબીયત શુક્રવારે જેટલી જણાવવામાં આવી તેનાથી વધુ ખરાબ હતી.
Oct 4,2020, 19:57 PM IST
કાયલે મેકનેની
વિશ્વમાં સૌથી વધારે કોરોના ટેસ્ટ કરનાર દેશોમાં સામેલ ભારત, વ્હાઇટ હાઉસે કહ્યું...
કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની જાણકારી મેળવવા માટે સૌથી વધુ 4.2 કોરોડ સેમ્પલનું ટેસ્ટિંગ અમેરિકાએ કર્યું છે. ત્યારબાદ સૌથી વધુ 1.2 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ ભારતમાં થયું છે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે.
Jul 17,2020, 11:34 AM IST
mike pences
વ્હાઇટ હાઉસમાં વધુ એક કેસ, ઉપરાષ્ટ્રપતિ પ્રેન્સના પ્રેસ સેક્રેટરીનો કોરોના પોઝિટિવ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ જણાવ્યું કે, માઇક પેન્સની પ્રેસ સેક્રેટરી કોરોનાનો શિકાર બની છે. પરંતુ વ્હાઇટ હાઉસે સત્તાવાર તેની જાહેરાત કરી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે, તે તેના વિશે વધુ જાણતા નથી.
May 9,2020, 7:23 AM IST
White House
થોડા દિવસમાં બદલાયું અમેરિકાનું વલણ? ટ્વીટર પર વ્હાઇટ હાઉસે મોદીને કર્યાં અનફોલો
અમેરિકાના વ્હાઇટ હાઉસે પોતાના ટ્વીટર હેન્ડલ પર થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક ભારતીય ટ્વીટર હેન્ડલને ફોલો કર્યાં હતા. પરંતુ હવે એકવાર ફરી અનફોલો કરી દીધા છે, જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
Apr 29,2020, 9:55 AM IST
donald trump
'Howdy, Modi' માં થશે કંઇક મોટું, PM મોદીએ મને બોલાવ્યો હું જરૂર જઇશ: ટ્રમ
ભારત-ઓસ્ટ્રેલિયા- અમેરિકા મહત્વપુર્ણ ભાગીદારી કરવા જઇ રહ્યું છે ત્યારે અહીં કંઇક મોટી જાહેરાત થાય તેવી શક્યતા
Sep 19,2019, 17:05 PM IST
osama bin laden
ઓસામા બિન લાદેનના પુત્ર હમજા બિન લાદેન ઠાર મરાયો, ટ્રમ્પે કરી પૃષ્ટી
ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા બિન લાદેનનો પુત્ર ઠાર મરાયો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માહિતી આપી. સમાચાર એજન્સી AFP અનુસાર વ્હાઇટ હાઉસે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી કે, અલ કાયદાના સંસ્પાથક ઓસામા બિન લાદેનનો વારસાદ હમજા બિન લાદેન મરાયો છે. તેને અફઘાન-પાક બોર્ડર પર આતંકવાદી વિરોધી દળોની કાર્યવાહી દરમિયાન ઠાર મારવામાં આવ્યો છે.
Sep 14,2019, 21:45 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
ગોલન હાઇટ્સ પર ઇઝરાયેલના કબજાને ટ્રમ્પે આપી માન્યતા, સીરિયાએ કર્યો વિરોધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વિવાદિત ગોલન હાઇટ્સ પર ઇઝરાયેલની સાર્વભૌમત્વને માન્યતા આપવાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા છે. ઇઝરાયેલે 1967માં આ બોર્ડર વિસ્તારને સીરિયા પાસેથી છીનવી લીધુ હતું.
Mar 26,2019, 12:33 PM IST
અમેરીકા
અમેરિકામાં કામકાજ ઠપ, 4 લાખ કર્મચારીઓને નહીં મળે પગાર, જોણો શું છે કારણ
વ્હાઇટ હાઉસના બજેટ નિયામકે કહ્યું કે આ સમસ્યા જાન્યુઆરીમાં નવી કોંગ્રેસના આવવા સુધી રહી શકે છે. અમેરિકન ફેડરેશન ઓફ ગવર્મેન્ટ એમ્પલોયઝે કહ્યું કે 4 લાખથી વધારે ફેડરલ કર્મચારીઓ સોમવારે તેમના કામ પર આવ્યા પરંતુ તેમને તેમનું વેતન મળશે નહીં.
Dec 24,2018, 19:37 PM IST
દિવાળી 2018
અમેરિકાઃ ઓવલ ઓફિસમાં 13 નવેમ્બરે ટ્રમ્પ ઉજવશે દિવાળી, આ છે કારણ
રાષ્ટ્રપતિએ કહ્યું કે, પ્રથમ મહિલા મેલાનિયા એક ખુશ અને યાદગાર દિવાળી મનાવવામાં તેની સાથે છે.
Nov 9,2018, 14:37 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો