white house

America ના રાષ્ટ્રપતિના ઘરનું નામ White House કેમ છે? જાણો કઈ રીતે રખાયું હતું વ્હાઈટ હાઉસનું નામ

1814માં બ્રિટિશ આર્મીએ વોશિંગટન ડીસીમાં કેટલીક જગ્યા પર આગ લગાવી દિધી હતી. જેમાં વ્હાઈટ હાઉસમાં પણ આગ લગાવી દિધી હતી. આગના કારણે વ્હાઈટ હાઉસની દિવાલોની ચમક જતી રહી હતી. જે પછી વ્હાઈટ હાઉસને વધુ આકર્ષિત બનાવવા માટે ઈમારતને સફેદ રંગથી રંગવામાં આવ્યું. અને ત્યાર પછી તેને વ્હાઈટ હાઉસ નામ આપવામાં આવ્યું.  વર્ષ 1901માં અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે અધિકારિક રૂપથી અમેરિકી રાષ્ટ્રપતિ નિવાસસ્થાનને વ્હાઈટ હાઉસ નામ આપ્યું. 

Mar 4, 2021, 02:07 PM IST

ખતમ થઇ નથી Donald Trump ની રાજકીય સફર, 2024 ના Presidential Election માં નસીબ અજમાવવાના આપ્યા સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં કોન્ફ્રેંસમાં હાજર લોકોને પૂછ્યું કે 'શું તમે મને મિસ કરો છો? ટ્રમ્પે 2024ની પોતાની યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોને ખબર કે હું ડેમોક્રેટ્સને ત્રીજીવાર હરાવવાનો નિર્ણય પણ લઇ શકું છું.

Mar 1, 2021, 10:33 AM IST

હાથમાં લાખોનું પર્સ લઈને વ્હાઈટ હાઉસમાંથી નીકળી હતી મેલેનિયા ટ્રમ્પ

  • આ પર્સની કિંમતમાં તો સામાન્ય માણસો ઘર અને ગાડી બંને ખરીદી શકે છે
  • મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડાના માર-આ-લાગો એસ્ટેટમાં પોતાની આગળની જિંદગી વિતાવશે

Jan 22, 2021, 09:54 AM IST

White House ની નવી વેબસાઇટ માટે વેકેન્સી, આ 'સીક્રેટ મેસેજ' બદલી શકે છે તમારી જીંદગી

અમેરિકામાં જો બાઇડેનએ બુધવારે 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. જો બાઇડેનના શપથ લેવાની સાથે જ વ્હાઇટ હાઉસ (White House) ની વેબસાઇટમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે કે નવા પ્રેસિડેન્ટ સાથે જ હવે વ્હાઇટ હાઉસની વેબસાઇટ પણ નવી ડિઝાઇનમાં છે. આ વેબસાઇટમાં સૌથી ખાસ 'સીક્રેટ મેસેજ'. આ સીક્રેટ મેસેજને સમજનાર અને આપવામાં આવેલા ટાસ્કને પુરો કરનાર સીધા US Digital Service થી જોડાઇ શકે છે. 

Jan 21, 2021, 03:50 PM IST

Joe Biden પોતાની મનગમતી 'પેલોટોન' બાઈક White House લઈ જઈ શકશે નહીં, ખાસ જાણો કારણ

વાત જાણે એમ છે કે સુરક્ષા એજન્સીઓને ડર છે કે વ્હાઈટ હાઉસની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પડી શકે છે. 

Jan 21, 2021, 03:11 PM IST

PM મોદીએ રાષ્ટ્રપતિ Biden ને આપી શુભેચ્છા, કહ્યું- સાથે કામ કરવા માટે ઉત્સાહિત

આજે જો બાઈડન (Joe Biden) એ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. નવા રાષ્ટ્રપતિ જો બાઈડને શપથ ગ્રહણ કરવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરી અમેરિકી રાષ્ટ્રપતિને શુભેચ્છા આપી છે.

Jan 20, 2021, 11:07 PM IST

ભારતની પુત્રીએ રચ્યો ઈતિહાસ, અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા Kamala Harris

કમલા હેરિસ પ્રથમ અશ્વેત મહિલા છે જે અમેરિકામાં આ ટોપ પદ પર પહોંચ્યા છે. હેરિસ અમેરિકાની રાજનીતિમાં એક જાણીતું નામ રહ્યા છે અને ભારત સાથે તેમનો ગાઢ સંબંધ છે. 

Jan 20, 2021, 10:38 PM IST

અમેરિકામાં Kamala Harris એ રચ્યો ઈતિહાસ, જાણો નવા ઉપરાષ્ટ્રપતિ વિશે 10 ખાસ વાતો

 ભારતીય મૂળના કમલા હેરિસ આજે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પદે શપથ લીધા છે. તેઓ આ પદ પર પહોંચનાર પ્રથમ અશ્વેત મહિલા છે. 
 

Jan 20, 2021, 09:45 PM IST

US Inauguration Day: ડોનાલ્ડ ટ્રમ્પે જતા-જતા ચીન પર કર્યો કટાક્ષ, જો બાઈડેન માટે મુક્યો પત્ર, કહ્યું- અમે પરત આવીશું

Donald Trump Last Speech: ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પોતાના છેલ્લા ભાષણમાં ચીન પર કટાક્ષ કર્યો અને બાઈડેનનું નામ ન લીધું. વાંચો તેમના છેલ્લા ભાષણની ખાસ વાતો.

Jan 20, 2021, 09:17 PM IST

US President Joe Biden Inauguration: અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા જો બાઈડેન, કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ

અમેરિકા માટે આજનો દિવસ ખુબ મહત્નવો છે. જો બાઈડેન (Joe Biden) આજે 46મા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે લીધા છે. તો કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થી ગઈ છે.

Jan 20, 2021, 07:30 PM IST

USનું એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ થયું લીક, ભારતને લઇને કહી આ વાત

આ 10 પાનાના દસ્તાવેજને અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયન (Robert O'Brien)એ સાર્વજનિક કર્યું હતું કે હવે તેને વ્હાઇટ હાઉસ (White House)ની વેબસાઇટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે.

Jan 14, 2021, 10:35 AM IST

શપથ પહેલા જ આ મામલે વિવાદોમાં ઘેરાયા જો બાઈડેન, ટ્રમ્પ સમર્થકોએ ખોલ્યા મોરચા

અમેરિકા (America)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સત્તા સંભાળતા પહેલા જ વિવાદોમાં ઘેરાયા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાઈડેનની પત્ની માટે વ્હાઈટ હાઉસ (White House)માં 1.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 9 કરોડ રૂપિયાના ખર્ચથી ટોયલેટ બનાવવામાં આવી રહ્યાં છે. આ ખુલાસાએ ટ્રમ્પ સમર્થકોને નવા રાષ્ટ્રપતિ પર હુમલો બોલવાની તક આપી છે. તેમનું કહેવું છે કે ટોયલેટ પર આટલો ખર્ચો કરવા સીધી રીતે કરદાતાઓના પૈસા બરબાદ કરવા છે. જો કે, આ મુદ્દા પર બાઈડેન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Jan 11, 2021, 02:12 PM IST

US: હિંસા બાદ ટપોટપ રાજીનામા પડ્યા, Donald Trump ને પણ તાબડતોબ પદેથી હટાવવાની તૈયારી!

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસીને જોરદાર હોબાળો કર્યો અને તોડફોડ કરી. અમેરિકી સંસદમાં થયેલી બબાલની અસર હવે જોવા મળી રહી છે અને હિંસાને કારણે ગુરુવારે ટ્રમ્પ પ્રશાસનના અનેક મહત્વપૂર્ણ લોકોએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા. 

Jan 7, 2021, 12:12 PM IST

અમેરિકા ગુજરાતીનો ડંકો વાગ્યો, કડીના વેદાંત પટેલ જો બાઇડેનની ટીમમાં સામેલ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારે વ્હાઇટ હાઉસ (White House) કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફની જાહેરાત કરી છે. બાઇડેનની આ ટીમમાં ગુજરાતી મૂળના વેદાંત પટેલને પણ સ્થાન મળ્યું છે.

Dec 21, 2020, 04:43 PM IST

જો બાઇડેનના પત્ની જીલ અમેરિકામાં રચશે ઈતિહાસ, 231 વર્ષમાં પ્રથમવાર કરશે આ કામ

Joe Biden Wife Jill Biden: જો બાઇડેનની શાનદાર સફળતા બાદ તેમના પત્ની જીલ બાઇડેને યોજના બનાવી છે કે તેઓ પોતાના શિક્ષકનો વ્યવસાય જારી રાખશે. જીલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રથમ એવા મહિલા છે જે રાષ્ટ્રપતિ નિવાસ વાઇટ હાઉસથી બહાર વેતનની સાથે નોકરી કરશે.
 

Nov 8, 2020, 06:05 PM IST

US Elections: જો બિડેને ટ્રમ્પને પછાડી નિર્ણાયક સ્ટેટ પેન્સિલ્વેનિયામાં આગળ

વ્હાઇટ હાઉસ રેસ માટે નિર્ણાયક એવા પેન્સિલવેનિયા રાજ્યમાં નવ વાગ્યે (ઇએસટી) જો બિડેને (Joe Biden) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને પછાડ્યા છે. બિડેન હવે 5,587 મતો સાથે આગળ છે અને મતપત્રોની ગણતરી હજી બાકી છે. જો બિડેન પેન્સિલ્વેનિયા જીતે છે, તો તેમના માટે વ્હાઇટ હાઉસનો માર્ગ સ્પષ્ટ થઈ જશે અને તે રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election)માં વિજય મેળવશે. તે જ સમયે, ચૂંટણીની રેસમાં ટકી રહેવા માટે ટ્રમ્પે આ રાજ્ય જીતવું પડશે. વિજેતાને રાજ્યમાં 20 ઇલેક્ટોરલ મત મળશે.

Nov 6, 2020, 11:45 PM IST

કોરોના સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વ્હાઈટ હાઉસ પહોંચ્યા...દાખવી મસમોટી બેદરકારી, જુઓ PHOTOS

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે મેરીલેન્ડના વોલ્ટર રીડ નેશનલ મિલેટ્રી મેડિકલ સેન્ટરમાંથી રજા મળ્યા બાદ વ્હાઈટ હાઉસ શિફ્ટ થયા. જો કે વ્હાઈટ હાઉસ પહોંચતાની સાથે જ તેમણે મોટી બેદરકારી દાખવી દીધી. 

Oct 6, 2020, 10:24 AM IST

US: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી મળી રજા, હવે ઘરે થશે સારવાર 

કોરોના પીડિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કરીને આપી. ડૉક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રમ્પની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે. 

Oct 6, 2020, 07:33 AM IST

જેટલું જણાવ્યું, તેનાથી વધુ ખરાબ હતી ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ, વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું સત્ય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત થયાના બે દિવસ બાદ આખરે વ્હાઇટ હાઉસે તેમના સ્વાસ્થ્યને લઈને સત્યનો સ્વીકાર કર્યો છે. વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે કહ્યુ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબીયત શુક્રવારે જેટલી જણાવવામાં આવી તેનાથી વધુ ખરાબ હતી. 
 

Oct 4, 2020, 07:57 PM IST

રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે આગામી 48 કલાક મહત્વના, 'આ' ખાસ દવા અપાઈ જે બજારમાં ઉપલબ્ધ જ નથી!

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે શનિવારે કહ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે 'ખુબ ચિંતાજનક' દોરમાંથી પસાર થયા છે અને આગામી 48 કલાક તેમના સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વપૂર્ણ રહેશે. ટ્રમ્પની એક સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. શુક્રવારે હોસ્પિટલ લઈ જતા પહેલા વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને ઓક્સિજન અપાયો હતો. આ ખુલાસા બાદ ટિપ્પણી આવી હતી.

Oct 4, 2020, 06:52 AM IST