શાકિબ અલ હસન

ક્રિકેટર શાકિબે કોલકત્તામાં કરી કાલી પૂજા, કટ્ટરપંથીઓની ધમકી પર માગી માફી

શાકિબ પાછલા સપ્તાહે કોલકત્તા પહોંચ્યો હતો, જ્યાં બેલીઘાટમાં તેણે કાલી માતાની પૂજા કરી હતી. શાકિબના બાંગ્લાદેશ પરત ફર્યા બાદ સિલહટ શહેરના મોહસિન તાલુકદારે ફેસબુક લાઇમાં કહ્યુ કે, આ ક્રિકેટરે મુસ્લિમોનું અપમાન કર્યુ છે. 
 

Nov 17, 2020, 05:15 PM IST

બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને લાઇવ ચેટમાં મળી જાનથી મારવાની ધમકી

મોહસિન તાલુકતાર નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લાઇવ વીડિયો દરમિયાન શાકિબને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેણે પોતાનો ગુસ્સો આ ક્રિકેટર પર કાઢ્યો અને આદરમિયાન ખુબ ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો હતો.

Nov 16, 2020, 11:23 PM IST

શાકિબની ખુલી પોલ, ICC જાહેર કરી બુકી સાથે થયેલી સંપૂર્ણ વાતચીત

જાન્યુઆરી 2018, શાકિબને બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રિકોણીય સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના અને અગ્રવાલ વચ્ચે વોટ્સએપ પર વાત થઈ હતી. 
 

Oct 30, 2019, 05:22 PM IST

IND vs BAN: શાકિબ પર પ્રતિબંધ લાગતા બાંગ્લાદેશની ટીમ બદલાઇ, આ ખેલાડી બન્યો કેપ્ટન

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 નવેમ્બરથી યોજાનાર ટી-20 સીરીઝ પહેલા ટીમના પૂર્વ ઘોષિત કેપ્ટન શાકિબ અલ હસન પર બે વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આ સીરીઝ માટે નવા કેપ્ટનની પસંદગી કરવી પડી છે

Oct 30, 2019, 10:14 AM IST

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો, શાકિબ પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 

Oct 29, 2019, 06:25 PM IST

IND vs BAN: શાકિબ અલ હસનની મુશ્કેલીઓ વધી, ભારત પ્રવાસમાંથી થઈ શકે છે આઉટ

શાકિબને બાંગ્લાદેશી ટી20 ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ મુજબ જ્યારથી શાકિબને કારણ બતાવો નોટિસ મળી છે  ત્યારથી તેણે ટીમના અભ્યાસ સત્રમાં ભાગ લીધો નથી.

Oct 29, 2019, 10:23 AM IST

બાંગ્લાદેશ: ખેલાડીઓ સમક્ષ નમ્યું ક્રિકેટ બોર્ડ, સ્વીકારી 11 માગ, હડતાળનો અંત

બાંગ્લાદેશ ક્રિકેટ (Bangladesh) ના ભારત પ્રવાસ પહેલા આવેલું સંકટ દૂર થયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ હડતાળ પર જઈ રહેલા ક્રિકેટરોની 13માંથી 11 માગણીઓ સ્વીકારી છે. આ સાથે ક્રિકેટરોએ તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે

Oct 24, 2019, 01:02 PM IST

બાંગ્લાદેશના ભારત પ્રવાસ પર સંકટના વાદળો, ખેલાડી કરી શકે છે હડતાળ

બાંગ્લાદેશની ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ટીમના કેપ્ટન શાકિબ અલ હસને પણ બોર્ડના આ વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. હસને હાલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ખેલાડીઓને દબાવવામાં આવી રહ્યાં છે અને તેની સાથે સારો વ્યવહાર થવો જોઈએ. 
 

Oct 21, 2019, 03:48 PM IST

Afg vs Ban: અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 25 રને હરાવ્યું, નબીના અણનમ 84 રન

બાંગ્લાદેશમાં રમાઇ રહેલી ત્રિકોણીય સિરીઝની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાને યજમાન બાંગ્લાદેશને 25 રને હરાવી સતત બીજો વિજય મેળવ્યો છે. 

Sep 15, 2019, 10:43 PM IST

T20I tri-series: બાંગ્લાદેશની ટીમ જાહેર, શાકિબ કેપ્ટન, સૈફુદ્દીનની વાપસી

ઓલરાઉન્ડર આરિફુલ હક, ફાસ્ટ બોલર અબુ હૈદર, સ્પિનર નજમુલ ઇસ્લામ અને બેટ્સમેન મુહમ્મદ મિથુનને પણ ટી-20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. 
 

Sep 10, 2019, 09:00 PM IST

ટેસ્ટઃ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 224 રને હરાવ્યું, રાશિદ ખાને બનાવ્યો રેકોર્ડ

આ મેચમાં અફઘાનિસ્તાનની જીતનો હીરો કેપ્ટન રાશિદ ખાન રહ્યો છે. તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ તો બીજી ઈનિંગમાં છ વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
 

Sep 9, 2019, 05:40 PM IST

ચટગાંવ ટેસ્ટઃ બાંગ્લાદેશ પર ઐતિહાસિક જીતથી ચાર ડગલા દૂર અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ અહીં જોહુર અહમજ ચૌધરી સ્ટેડિયમમાં યજમાન બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મેળવવાથી માત્ર ચાર વિકેટ દૂર છે.
 

Sep 8, 2019, 06:40 PM IST

BAN vs AFG: ત્રીજા દિવસની રમત પૂરી, અફઘાનિસ્તાન મજબૂત સ્થિતિમાં 

ત્રીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે મહેમાન ટીમે 8 વિકેટના નુકસાન પર 237 રન બનાવી લીધા છે. આ રીતે તેની કુલ લીડ 374 રનની થઈ ગઈ છે.
 

Sep 7, 2019, 05:59 PM IST

શ્રીલંકાના પ્રવાસ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, શાકિબને અપાયો આરામ

બાંગ્લાદેશ શ્રીલંકાના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ રમશે. આ ત્રણેય વનડે 26, 28 અને 31 જુલાઈએ રમાશે. 

Jul 16, 2019, 07:50 PM IST

વિશ્વ કપ ઈતિહાસમાં પ્રથમવાર શાકિબ અલ હસને બનાવ્યો એક ખાસ રેકોર્ડ

શાકિબે ઓલરાઉન્ડર પ્રદર્શનથી ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા અને એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો જે વિશ્વ કપ ઈતિહાસમાં કોઈ ખેલાડી બનાવી શક્યો નથી.
 

Jul 6, 2019, 04:29 PM IST

CWC 2019: બાંગ્લાદેશની હાર પર મુતર્જાએ પોતાના આ ખેલાડીના માગી માફી

બાંગ્લાદેશે હાલના વિશ્વકપમાં પોતાની અંતિમ મેચમાં શુક્રવારે પાકિસ્તાન સામે 94 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

Jul 6, 2019, 03:07 PM IST

World Cup 2019: વિજય સાથે પાકિસ્તાનની વિદાય, બાંગ્લાદેશને 94 રને હરાવ્યું

પાકિસ્તાને આઈસીસી વિશ્વ કપ-2019ની અંતિમ લીગ મેચમાં બાંગ્લાદેશને 94 રને પરાજય આપીને વિજય સાથે વિશ્વકપમાંથી વિદાય લીધી છે.

Jul 5, 2019, 02:36 PM IST

World Cup 2019: શાકિબ અલ હસને કહ્યું, ભારતને હરાવવા સક્ષમ છે બાંગ્લાદેશ

શાકિબે કહ્યું, 'ભારત ટોપની ટીમ છે, જે વિશ્વકપ ટાઇટલની દાવેદાર છે. અમારી માટે આ મેચ આસાન રહેશે નહીં. અમારી પાસે અનુભવ છે જેનાથી મદદ મળશે.

Jun 25, 2019, 03:40 PM IST

World Cup: શાકિબે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં બનાવ્યા ઘણા રેકોર્ડ, કરી યુવરાજની બરોબરી

આ મેચ દરમિયાન તે વિશ્વકપમાં 1000 રન બનાવનાર બાંગ્લાદેશનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. ટૂર્નામેન્ટમાં તેણે બે સદી ફટકારી છે. આ ઉપરાંત અત્યાર સુધી 10 વિકેટ ઝડપી ચુક્યો છે. 
 

Jun 25, 2019, 01:29 PM IST

ઓસ્ટ્રેલિયા તથા બાંગ્લાદેશે મળીને બનાવ્યો World Cup ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ

આ મેચમાં કાંગારૂ ટીમે 381 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને બાંગ્લાદેશને જીત માટે 382 રનનો લક્ષ્ય આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમે પણ અંત સુધી લડતા સ્કોર 333 રન પર પહોંચાડ્યો હતો.

Jun 21, 2019, 05:26 PM IST