shakib al hasan

મેચ દરમિયાન મેદાન પર ગુસ્સો કરવો શાકિબને પડ્યો ભારે, લાગ્યો પ્રતિબંધ

મોહમ્મદદીન સ્પોર્ટિંગ ક્લબના કેપ્ટન શાકિબ અલ હસનને તેના ખરાબ વર્તન માટે ઢાકા પ્રીમિયર લીગમાં ચાર મેચો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે.
 

Jun 12, 2021, 06:22 PM IST

Viral Video: મેચમાં ગુસ્સાથી પાગલ થયો આ ક્રિકેટર, સ્ટંપ ઉઠેડી અમ્પાયર પર પાડી બુમો

બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) કોઈને કોઈ વિવાદમાં ફસાતો રહે છે. મેચ ફિક્સિંગ માટે સંપર્ક કરવાની સૂચના નહીં આપવાના આરોપમાં પ્રતિબંધ મૂકવાની વાત કરો અથવા બાયો-બબલને તોડવા પર, આ ખેલાડી હેડલાઇન્સમાં રહે છે

Jun 11, 2021, 08:06 PM IST

PM મોદી બાંગ્લાદેશમાં વોહરા સમુદાયના લોકોને મળ્યા, આ ક્રિકેટર સહિત અનેક હસ્તી સાથે પણ કરી મુલાકાત 

બાંગ્લાદેશ પોતાની આઝાદીના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ જશ્નમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઢાકા પહોંચ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસમાં પીએમ નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. શુક્રવારે પીએમ મોદીએ બાંગ્લાદેશમાં અનેક ક્ષેત્રોમાં લોકો સાથે મુલાકાત કરી. જેમાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન પણ સામેલ રહ્યાં. 

Mar 26, 2021, 03:08 PM IST

ક્રિકેટર શાકિબે કોલકત્તામાં કરી કાલી પૂજા, કટ્ટરપંથીઓની ધમકી પર માગી માફી

શાકિબ પાછલા સપ્તાહે કોલકત્તા પહોંચ્યો હતો, જ્યાં બેલીઘાટમાં તેણે કાલી માતાની પૂજા કરી હતી. શાકિબના બાંગ્લાદેશ પરત ફર્યા બાદ સિલહટ શહેરના મોહસિન તાલુકદારે ફેસબુક લાઇમાં કહ્યુ કે, આ ક્રિકેટરે મુસ્લિમોનું અપમાન કર્યુ છે. 
 

Nov 17, 2020, 05:15 PM IST

બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને લાઇવ ચેટમાં મળી જાનથી મારવાની ધમકી

મોહસિન તાલુકતાર નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લાઇવ વીડિયો દરમિયાન શાકિબને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેણે પોતાનો ગુસ્સો આ ક્રિકેટર પર કાઢ્યો અને આદરમિયાન ખુબ ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો હતો.

Nov 16, 2020, 11:23 PM IST

શાકિબની ખુલી પોલ, ICC જાહેર કરી બુકી સાથે થયેલી સંપૂર્ણ વાતચીત

જાન્યુઆરી 2018, શાકિબને બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રિકોણીય સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના અને અગ્રવાલ વચ્ચે વોટ્સએપ પર વાત થઈ હતી. 
 

Oct 30, 2019, 05:22 PM IST

IND vs BAN: શાકિબ પર પ્રતિબંધ લાગતા બાંગ્લાદેશની ટીમ બદલાઇ, આ ખેલાડી બન્યો કેપ્ટન

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 નવેમ્બરથી યોજાનાર ટી-20 સીરીઝ પહેલા ટીમના પૂર્વ ઘોષિત કેપ્ટન શાકિબ અલ હસન પર બે વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આ સીરીઝ માટે નવા કેપ્ટનની પસંદગી કરવી પડી છે

Oct 30, 2019, 10:14 AM IST

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો, શાકિબ પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. 

Oct 29, 2019, 06:25 PM IST

IND vs BAN: શાકિબ અલ હસનની મુશ્કેલીઓ વધી, ભારત પ્રવાસમાંથી થઈ શકે છે આઉટ

શાકિબને બાંગ્લાદેશી ટી20 ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ મુજબ જ્યારથી શાકિબને કારણ બતાવો નોટિસ મળી છે  ત્યારથી તેણે ટીમના અભ્યાસ સત્રમાં ભાગ લીધો નથી.

Oct 29, 2019, 10:23 AM IST

બાંગ્લાદેશ: ખેલાડીઓ સમક્ષ નમ્યું ક્રિકેટ બોર્ડ, સ્વીકારી 11 માગ, હડતાળનો અંત

બાંગ્લાદેશ ક્રિકેટ (Bangladesh) ના ભારત પ્રવાસ પહેલા આવેલું સંકટ દૂર થયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ હડતાળ પર જઈ રહેલા ક્રિકેટરોની 13માંથી 11 માગણીઓ સ્વીકારી છે. આ સાથે ક્રિકેટરોએ તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે

Oct 24, 2019, 01:02 PM IST

વિશ્વ કપ ઈતિહાસમાં પ્રથમવાર શાકિબ અલ હસને બનાવ્યો એક ખાસ રેકોર્ડ

શાકિબે ઓલરાઉન્ડર પ્રદર્શનથી ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા અને એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો જે વિશ્વ કપ ઈતિહાસમાં કોઈ ખેલાડી બનાવી શક્યો નથી.
 

Jul 6, 2019, 04:29 PM IST

World Cup 2019: શાકિબ અલ હસને કહ્યું, ભારતને હરાવવા સક્ષમ છે બાંગ્લાદેશ

શાકિબે કહ્યું, 'ભારત ટોપની ટીમ છે, જે વિશ્વકપ ટાઇટલની દાવેદાર છે. અમારી માટે આ મેચ આસાન રહેશે નહીં. અમારી પાસે અનુભવ છે જેનાથી મદદ મળશે.

Jun 25, 2019, 03:40 PM IST

World Cup: શાકિબે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં બનાવ્યા ઘણા રેકોર્ડ, કરી યુવરાજની બરોબરી

આ મેચ દરમિયાન તે વિશ્વકપમાં 1000 રન બનાવનાર બાંગ્લાદેશનો પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. ટૂર્નામેન્ટમાં તેણે બે સદી ફટકારી છે. આ ઉપરાંત અત્યાર સુધી 10 વિકેટ ઝડપી ચુક્યો છે. 
 

Jun 25, 2019, 01:29 PM IST

World Cup 2019: શાકિબ અલ હસને રચ્યો ઇતિહાસ, બન્યો વિશ્વનો નંબર-1 ખેલાડી

બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 5 હજાર રન અને 250 વિકેટ ઝડપનાર ખેલાડી બની ગયો છે. 

Jun 2, 2019, 09:30 PM IST

શાકિબ અલ હસન બન્યો વિશ્વનો સૌથી ઝડપી ઓલરાઉન્ડર, બોથમ-કપિલને રાખ્યા પાછળ

શાકિબ અલ હસન બાંગ્લાદેશનો પ્રથમ બોલર બન્યો છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપી છે, તે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 18 વખત 5 વિકેટ અને 2 વખત 10 વિકેટ લઈ ચૂક્યો છે 

Nov 24, 2018, 09:07 PM IST

ઈજાગ્રસ્ત શાકિબ અલ હસન 3 મહિના સુધી ક્રિકેટમાંથી બહાર

ડોક્ટરોનું કહેવું છે કે શાકિબને સર્જરી માટે ત્રણ સપ્તાહ રહેવું પડશે અને આ કારણ ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. 

Sep 30, 2018, 05:10 PM IST

હારીને પણ ખૂશ છે બાંગ્લાદેશ કેપ્ટન શાકિબ, કહ્યું- ટીમ પર ગર્વ છે

ભારતીય ટીમને અંતિમ બોલ પર પાંચ રનની જરૂરી હતી ત્યારે શાકિબે અંતિમ બોલે સૌમ્ય સરકારને શાંત રહીને બોલ ફેંકતા પહેલા સમય લેવાની સલાહ આપી હતી. 

 

Mar 19, 2018, 03:41 PM IST

ત્રિકોણીય શ્રેણીઃ શાકિબનો ઓલરાઉન્ડ દેખાવ, બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 91 રને હરાવ્યું

બાંગ્લાદેશ માટે શાકિબે ત્રમ, મોર્તજા, સુંજામુલ ઇસ્લામ, મુસ્તફીઝુર રહમાને બે-બે વિકેટ ઝડપી, રૂબેલને એક સફળતા મળી હતી. 

 

Jan 23, 2018, 11:02 PM IST