શ્રીલંકા

ભારત-માલદીવ-શ્રીલંકા- ત્રણપક્ષીય વાર્તા માટે કોલંબો પહોંચ્યા NSA અજીત ડોભાલ

Ajit Doval: ભારત, માલદીવ અને શ્રીલંકા વચ્ચે ત્રણપક્ષીય વાત્રા માટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કોલંબો પહોંચી ગયા છે. 
 

Nov 27, 2020, 03:56 PM IST

મુથૈયા મુરલીધરને જણાવ્યું તમિલનાડુમાં કેમ થઇ રહ્યો છે તેમની બાયોપિક '800'નો વિરોધ

શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH)ના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) એ કહ્યું કે તેમની જીંદગી પર પ્રસ્તાવિક બાયોપિક '800' ફક્ત તેમના રમતની ઉપલબ્ધિઓ વિશે છે. 

Oct 17, 2020, 04:16 PM IST

ભારત બહાર આયોજિત થઇ શકે છે IPL, આ 2 દેશ છે મેજબાનીની રેસમાં

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝન ભારત બહાર આયોજિત કરવામાં આવી શકે છે અને તેની મેજબાનીની રેસમાં સંયુક્ત અરબ અમીરાત (UAE) અને શ્રીલંકા (Sri Lanka) સૌથી આગળ છે.

Jul 2, 2020, 06:57 PM IST

કોરોન્ટાઇનમાં રહેતો યુવક કપડાં વિના ઘરેથી ભાગ્યો, પડોશી મહિલાને ભર્યું બચકું, મોત

તમિલનાડુના થેની જિલ્લામાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે, જેમાં એક 32 વર્ષીય શ્રીલંકાથી પરત ફરેલા યુવકે શુક્રવારે બે ગલી દૂર રહેનાર એક વૃદ્ધ મહિલાને દાંત વડે બચકું ભરતાં તેનું મોત નિપજ્યું હતું.

Mar 28, 2020, 08:53 PM IST

IND vs SL T20 Live: સ્ટાફની એક ભુલનાં કારણે વર્ષની પહેલી મેચ રદ્દ

આ વર્ષની પહેલી મેચ ગુવાહાટીમાં શ્રીલંકાની વિરુદ્ધ વરસાદનાં કારણે રદ્દ થઇ છે. આ મેચ પણ મેદાનનાં કર્મચારીઓની માત્ર એક ભુલનાં કારણે રદ્દ કરવાની ફરજ પડી હતી. આમ તો વરસાદ મેચ ચાલુ થવાનાં નિર્ધારિત સમય પહેલા જ બે કલાક પહેલા જ અટકી ગઇ હતી. જો કે કવર્સ હટાવવા દરમિયાન પીચ પર પાણી પડી ગયું હતું. જેને સુકવવા માટે કર્મચારીઓ સતત કામ કરતા રહ્યા. જો કે તેમના પ્રયાસ અમ્પાયરોને સંતુષ્ટ કરી શક્યા નહોતા. અને આખરે મેચ રદ જ કરવી પડી હતી. 

Jan 5, 2020, 08:03 PM IST

ફક્ત 20,000 રૂપિયાના બજેટમાં ફરી આવો વિદેશ, જી હાં આ સંભવ છે...

અમેરિકન ફિલ્મોમાં તમે વિયતનામાનું નામ ખૂબ સાંભળ્યું હશે. પરંતુ ભારતથી વિયતનામા જવું તમારા બજેટમાં છે. દિલ્હીથી ચી મિન અને હનોઇ માટે ફ્લાઇટોનું ભાડું એકદમ ઓછું છે. હાલમાં ઘણી ઓફર ચાલી રહી છે. તમે આ શાંત સ્વભાવના દેશમાં શાનદાર ભોજન અને સંસ્કૃતિની મજા માણી શકો છો. 

Jan 3, 2020, 02:37 PM IST

શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટાબાયા જીતતા પાકિસ્તાન ખુશખુશાલ, કહ્યું- ભારત હાર્યું

શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ગોટાબાયા રાજપક્ષેની જીત પર પાકિસ્તાનમાં ઉજવણી  થઈ રહી છે. મીડિયામાં પણ રાજપક્ષેની જીતને 'પાકિસ્તાન માટે ખુશી અને ભારત માટે આંચકો' કે 'પાકિસ્તાનમાં ખુશી અને ભારતમાં માતમ' તરીકે અહેવાલો પ્રસારિત થઈ રહ્યાં છે.

Nov 18, 2019, 11:10 PM IST

IND vs BAN: રોહિત શર્મા અભ્યાસ દરમિયાન થયો ઘાયલ, તપાસ બાદ મળી રાહત

ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh) વચ્ચે ટી20 સીરીઝનો આગાજ રવિવારે દિલ્હીમાં થઇ રહ્યો છે. આ મેચને લઇને દિલ્હીમાં પ્રદૂષણને લઇને ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આયોજકો અને ટીમો મેચની તૈયારીમાં લાગી ગઇ છે. આ સીરીઝ માટે નિયુક્ત કરવામાં આવેલા ભારતના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને અહીં અરૂણ જેટલી સ્ટેડિયમમાં ટી-20 મેચ પહેલાં ઇજા પહોંચી હતી, પરંતુ પછી તે ફિટ જાહેર કરવામાં આવ્યા છે. 

Nov 2, 2019, 11:26 AM IST

AUS vs SL: વોર્નરની અડધી સદી, ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવી 3-0થી જીતી સિરીઝ

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 142 રન બનાવી શકી હતી. જેના જવાબમાં યજમાન ટીમે 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 
 

Nov 1, 2019, 09:11 PM IST

થાક ઉતારવા બિકીની પહેરીને પુલમાં ઉતરી સારા, જોતજોતામાં વાયરલ થયા Photos

બોલિવુડ સ્ટાર સારા અલી ખાન (Sara Ali Khan) હાલ સૌથી બિઝી સ્ટારકિડ બની છે. તે સતત ફિલ્મોના શુટિંગમાં વ્યસ્ત હોય છે. ત્યારે પોતાનો બિઝી લાઈફનો થાક ઉતારવા માટે તે શ્રીલંકા (Srilanka) પહોંચી છે, જ્યાં તે મનમોહક નજારાનો આનંદ માણી રહી છે. સારા અલી ખાન હાલ વેકેશન એન્જોય કરી રહી છે, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેના બાદથી જ આ તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ. કારણ કે, સારા બિકીનીમાં દેખાઈ છે. સમુદ્ર કિનારે બિકીની પહેરેલી સારાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જુઓ આ તસવીરો...

Oct 23, 2019, 03:14 PM IST

સરફરાજ અહમદની છિનવાઇ ગઇ કેપ્ટનશિપ, બદલામાં પાકિસ્તાનને મળ્યા બે નવા કેપ્ટન

પાકિસ્તાન ક્રિકેટ ટીમે આગામી મહિને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ ટી20 અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સીરીઝને જોતાં પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો ચેહ. તેણે સરફરાજ અહમદ ને ટી20 અને ટેસ્ટ, એટલે કે બંને ટીમોની કેપ્ટનશિપથી હટાવી દીધો છે. અઝહર અલીને અરફરાજની જગ્યાએ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

Oct 18, 2019, 02:59 PM IST

Sri Lanka vs Pakistan : જોખમ છતાં પાકિસ્તાનના પ્રવાસે જશે શ્રીલંકાની ટીમ

શ્રીલંકા(Sri Lanka) અને પાકિસ્તાન(Pakistan) વચ્ચેની આ શ્રેણીની પ્રથમ મેચ 27 સપ્ટેમ્બરના(27 September) રોજ રમાશે. શ્રીલંકા ક્રિકેટે જાહેરાત કરી છે કે, પાકિસ્તાનનો પ્રવાસ કરવા માટે દેશના સંરક્ષણ મંત્રાલય પાસેથી દરેક પ્રકારની મંજુરી મળી ગઈ છે. પદાધિકારીઓ પણ ટીમની સાથે જશે. પાકિસ્તાનની સરકારે શ્રીલંકાની ટીમને વધુ સુરક્ષા પ્રદાન કરવા બાહેંધરી આપી છે. 

Sep 20, 2019, 03:56 PM IST

U19 Asia Cup: રોમાંચક મેચમાં ભારતે બાંગ્લાદેશને 5 રને હરાવ્યું, સાતમી વખત બન્યું ચેમ્પિયન

ભારતે રેકોર્ડ સાતમી વખત અન્ડર 19 એશિયા કપનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશને 101 રને ઓલઆઉટ કરીને 5 રને મેચ પોતાના નામે કરી હતી.
 

Sep 14, 2019, 04:39 PM IST

PAKvsSL : શ્રીલંકાના ક્રિકેટરો પર બરાબર ભડક્યો શોએબ અખ્તર, કહી દીધું કે...

શ્રીલંકા અને પાકિસ્તાનની આગામી  ક્રિકેટ સિરીઝ (Sri Lanka vs Pakistan) મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. આ બંને ટીમો વચ્ચે 27 સપ્ટેમ્બરથી વન ડે અને ટી20 સિરીઝ પ્રસ્તાવિક છે.

Sep 12, 2019, 03:28 PM IST

શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર પાકિસ્તાનમાં આતંકી હુમલાનો ખતરો !

શ્રીલંકા અને પાકિસ્તાનની આગામી  ક્રિકેટ સિરીઝ (Sri Lanka vs Pakistan) મામલે મોટા સમાચાર આવી રહ્યા છે.

Sep 12, 2019, 11:39 AM IST

U 19 ASIA CUP: પાકિસ્તાન બહાર, ભારત સહિત આ ચાર ટીમ સેમિફાઇનલમાં

ભારતીય ટીમે યજમાન શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ સેમિફાઇનલ રમવાની છે. શ્રીલંકાએ 3માથી બે ગ્રુપ મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

Sep 11, 2019, 05:30 PM IST

VIDEO: ઉત્સવ દરમિયાન હાથીને આવ્યો અચાનક ગુસ્સો અને પછી મચાવ્યું તાંડવ

શ્રીલંકાના કોટ્ટે વિસ્તારમાં એક પ્રાચીન બૌદ્ધ મંદિરની બહાર એક ધાર્મિક યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બૌદ્ધ સાધુઓની સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને હાથીની આગળ પારંપરિક નૃત્ય ચાલી રહ્યું હતું 
 

Sep 9, 2019, 07:59 PM IST

T20 મેચ હારવાના મામલામાં શ્રીલંકાની ટીમે બનાવ્યો આ શરમજનક વર્લ્ડ રેકોર્ડ

હકીકતમાં, શ્રીલંકાની ટીમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે. શ્રીલંકા પહેલા આ શરમજનક રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમના નામે હતો.
 

Sep 4, 2019, 05:27 PM IST

માલદીવ પછી હવે શ્રીલંકામાં પાકિસ્તાને આલાપ્યો 'રાગ કાશ્મીર', પરંતુ....

પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાને આખી દુનિયામાં ઉઠાવી રહ્યું છે, દરેક જગ્યાએ નાલેશી મળવા છતાં પણ તેના પ્રયાસો સતત ચાલુ જ છે
 

Sep 3, 2019, 06:58 PM IST

આજથી TTFનો થશે પ્રારંભ, અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર

વિદેશના જે એક્ઝીબિટર્સ સામેલ થઈ રહ્યા છે તેમાં શ્રીલંકા, ઈન્ડોનેશિયા અને નેપાળ પાર્ટનર કન્ટ્રીઝ છે, જ્યારે શ્રી લંકા ટુરિઝમ પ્રમોશન બ્યૂરો સૌથી મોટો પેવેલિયન ધરાવે છે. ચીન, આ ટ્રેડ શોમાં ફીચર કન્ટ્રી તરીકે હાજરી આપશે. ટીટીએફ અમદાવાદમાં જે અન્ય દેશોનું પ્રતિનિધિત્વ જોવા મળશે

Aug 30, 2019, 07:33 AM IST