हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
308/ 9
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરખેજ
સરખેજ News
Ahmedabad police
અમદાવાદનો વિચિત્ર કિસ્સો! પ્રેગ્નેન્ટ નહોતી થઈ રહી પત્ની, ટેસ્ટ કરાવતા થયો ઘટસ્ફોટ
Gujarat News: અમદાવાદમાં લગ્નના એકાદ વર્ષ પછી પણ પત્ની પ્રેગ્નેટ ના થતાં પતિએ તેની ડોક્ટરી તપાસ કરાવી હતી. ત્યારે સોનોગ્રાફી રિપોર્ટમાં જે સામે આવ્યું તે સાંભળીને પતિના જમીન નીચેથી જમીન સરકી ગઈ. આ ઘટના બાદ પતિએ પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
Jul 29,2024, 16:08 PM IST
gujarat
આ કિસ્સો ખાસ વાંચજો! અમદાવાદના આ વિસ્તારમાં 600 કરોડની જમીનમાં મોટો કાંડ! નોંધાઈ ફરિ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં સરખેજથી શાંતિપુરા જવાના રસ્તે આવેલ 600 કરોડની જમીન પર કબજા માટે ફાયરિંગ અને મારામારી થતા પોલીસ દોડતી થઇ હતી. જમીન દલાલ ભરત અલગોતરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Mar 14,2024, 22:01 PM IST
gujarat
સાવધાન! અમદાવાદમાં ફરી કપિરાજનો આતંક; આ વિસ્તારમાં 25 લોકોને બચકાં ભરી લોહીલુહાણ...
અમદાવાદના સરખેજ વિસ્તારમાં કપિરાજે છેલ્લા 5 દિવસથી આતંક મચાવ્યો છે. સરખેજ રોઝા, મકરબા, ભરવાડ વાસ અને ચીકુની વાડી સહિતના વિસ્તારમાં કપિરાજે 25 જેટલા લોકોને બચકા ભર્યા છે. સરખેજમાં કપિરાજે બચકાં ભરી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે..
Dec 27,2023, 19:48 PM IST
Ahmedabad Crime
સાવરણી વેચતા સાળા-બનેવીએ અમદાવાદમાં કર્યું બાળકીની અપહરણ, તપાસમાં મોટો ખુલાસો
Ahmedabad News: સરખેજ પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપીના નામ અરવિંદ ભીખાભાઈ ચૌહાણ અને સરમણ જેઠા ભાઈ વાઘેલા છે. બંને આરોપી સાણંદ બ્રિજની નીચે સાવરણી વેચવાનો વ્યવસાય કરે છે.
Jun 9,2023, 21:33 PM IST
breaking news
લો બોલો! બિલ્ડરની ઓફિસમાં લૂંટનો ભેદ ખોલવા પોલીસ રોડ પર વેશપલટો કરીને આખી રાત બેઠી!
હિતેશ મીણા, જીતેન્દ્ર મીણા અને તેની સાથે એક સગીર હાલ લૂંટના ગુનામાં પકડાયા છે. આ રાજસ્થાનની એક ગેંગ છે જે મહિને એકાદ બે વાર અમદાવાદ તથા અન્ય જગ્યાઓએ ચોરી તથા લૂંટને અંજામ આપવા આવે છે.
Feb 28,2023, 19:09 PM IST
Ahmedabad
અંતરની આંખે, પવિત્ર અગ્નિની સાક્ષીએ 14 પ્રજ્ઞાચક્ષુઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા!
સરખેજ ધોળકા હાઇવે ઉપર 800 પ્રજ્ઞાચક્ષુ યુવાનો માટે સરયૂ સેવા સદનના નામે હોસ્ટેલ બનાવવાં આવી રહી શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા 7 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના સમૂહ લગ્ન યોજાયો. આ સાથે સરખેજ ધોળકા હાઇવે ઉપર 800 પ્રજ્ઞાચક્ષુ યુવાનો માટે સરયૂ સેવા સદનના નામે હોસ્ટેલ બનાવવાં આવી રહી છે.
Jan 22,2023, 18:31 PM IST
અમદાવાદ
ક્યારેક સ્ત્રી વેશ તો ક્યારેક સાધુવેશ ધારણ કરતી ઇરાની ગેંગથી થઇ જશો સાવધાન
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોનીની દુકાનમાં મહિલા અથવા વૃદ્ધનું વેશ ધારણ કરીને જતા હતા અને દુકાનદારોને વાતોમાં ભોળવીને નજર ચૂકવીને ઘરેણાંની ચોરી કરતા હતા.
Sep 10,2020, 23:28 PM IST
અમદાવાદ
અમદાવાદના સરખેજ ફતેહવાડીમાં જાહેરમાં ફાયરિંગ, જુઓ વીડિયો
અમદાવાદના સરખેજ ફતેહવાડીમાં જાહેરમાં ફાયરિંગ, જુઓ વીડિયો
Nov 3,2019, 22:00 PM IST
અમદાવાદ
અમદાવાદમાં પોલીસની દાદાગીરીનો વીડિયો આવ્યો સામે
અમદાવાદ સરખેજ વિસ્તારમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. ભંગારના વેપારી પાસે દિવાળીના બોનસ માંગવા આવ્યા હોવાનો આરોપ પોલીસ કર્મચારીઓ ઝપાઝપી કરી રહ્યા છે. ઘટના અંગેના સીસીટીવી સામે આવ્યા છે.
Oct 20,2019, 17:45 PM IST
અમદાવાદ
અમદાવાદ: જમીન કૌભાંડ મામલે સરખેજના પૂર્વ સરપંચના પૂત્રની ધરપકડ
અમદાવાદનાં સરખેજ વિસ્તારનાં પૂર્વ સરપંચ રામભાઇ ભરવાડના પુત્ર પર કરોડો રૂપિયાની જમીનના કૌભાંડનો આરોપ લાગ્યો છે અને આ જમીન કૌભાંડ કેસમાં સરખેજ પોલીસે આરોપી અનીલ ભરવાડની ધરપકડ કરી છે.
Aug 6,2019, 16:07 PM IST
અમદાવાદ
અમદાવાદ: રિવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ ગાંજા સાથે એક યુવકની ધરપકડ
શહેરના રીવરફ્રન્ટ રોડ પરથી અમદાવાદ એસઓજી ટીમે બાતમીના આધારે જમાલપુર આંબેડકર બ્રિજથી એલિસબ્રિજ તરફ જતા રીવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે એક યુવકની અટકાયત કરી છે. પોલીસે આ યુવક પાસેથી ગાંજો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે.
May 15,2019, 23:05 PM IST
ગુજરાત
અમદાવાદ: શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરની નવી મોડેસ ઓપરેન્ડી
એકતરફ ગુજરાતમાં દારુબંધીની વાતો થઇ રહી છે. બીજી તરફ દારુબંધીવાળા ગુજરાતમાં જ દારુની રેલમછેલ જોવા મળી રહી છે. ખુલ્લેઆમ દારૂ વેચવો અને પકડાવોએ જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેવુ લાગી રહ્યુ છે. સરખેજ વિસ્તારમાં હરિયાણાથી આવતો એક ટ્રક કે જેમાં 3 મોટી પેટીઓ મુકેલી છે એમાં દારૂના બોક્સ હોવાની બાતમી પીસીબીને મળી હતી. પીસીબીએ વોચ ગોઠવી આ ટ્રક ઝડપી પાડ્યો હતો.
Feb 5,2019, 18:03 PM IST
વેજલપુર
જુહાપુરામાં અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસી કર્યો હુમલો
શહેરના અતિ સંવેદનશીલ ગણાતા જુહાપુરાના સરખેજ વિસ્તારમાં જાણે કે અસામાજિક તત્વો બેફામ થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જુહાપુરા સરખેજમાં લુખ્ખા તત્વો દુકાનોમાં ઘૂસીને મારા મારી કરવાના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે બે દિવસ પહેલા પણ જુહાપુરાના એક સ્ટોરમાં કેટલાક અસામાજિક તત્વોએ દુકાનમાં ઘુસીને તોડફોડ કરી હતી અને અંદર રહેલા સભ્યોને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી.
Aug 14,2018, 9:42 AM IST
અમદાવાદ
'મારા પતિને પાછો લાવો નહી તો પોલીસ સ્ટેશનમાં જ પ્રાણ ત્યાગી દઇશ'
પતિ વિરોધમાં અગાઉ મારામારીના બે કેસ થયા હોવાથી પોલીસે તેના સામે તડીપાર લગાવી તેને જેલભેગો કરી દીધો છે.
Aug 14,2018, 11:17 AM IST
દબાણો
મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદે દબાણો દૂર કરાયા, 24 કલાકનું આપ્યું અલટીમેશન
ત્રણ ડીસીપી, સાત એસીપી, 20 પીઆઇ અને 250 કરતા વધુ પોલીસ કર્મચારીઓએ 200 કરતા વધુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ કરી હતી.
Aug 8,2018, 17:04 PM IST
ઓમાન
અમદાવાદનો આ કિસ્સો તમને હચમાચાવી દેશે, મસ્કતની મહિલા સાથે કંઇક આવું કર્યું
ઓમાન મૂળની એક પરણીતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોતાના સાસરિયા વિરુધ ફરિયાદ નોંધાવી છે અને પતિ વિરુદ્ધ સ્ત્રીબીજ વેચવા માટે ફરજ પાડતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
Aug 8,2018, 11:02 AM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ