close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સાણંદ

CEPT યુનિવર્સીટીમાં નવરાત્રી દરમિયાન ગરબામાં ધમાલ મચાવનાર ત્રણની ધરપકડ

CEPT  યુનિવર્સીટીમાં નવરાત્રી દરમ્યાન ધમાલ મચાવનાર સાણંદના રેહવાસી 3 આરોપીની ગુજરાત યુનિવર્સિટી પોલીસએ ધરપકડ કરી છે. CEPT યુનિવર્સીટીમાં ગરબા પત્યા બાદ સિક્યુરિટી ગાર્ડએ  બહાર નીકળવાનું કેહતા 3 જેટલા શખ્સોએ CEPTમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. 
 

Oct 11, 2019, 11:07 PM IST
Gamdu Jage Che PT6M37S

ગામડું જાગે છે: સાણંદનું છારોડી ગામ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ

સાણંદ જિલ્લના છારોડી ગામ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગામમાં માત્ર 8 ધોરણ સુધીની જ શાળા હોવાથી લોકો દ્વારા નવી શાળા બનાવાની માગ કરવામાં આવી હતી.

Oct 6, 2019, 12:10 AM IST
Heavy loss to farmers caused by excess rainfall PT6M7S

વધારે વરસાદ પડતા ખેડૂતોને થયું મોટુ નુકશાન

અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં વધારે વરસાદ પડવાને કરાણે ખેડૂતોને મોટી માત્રામાં નુકશાન થયું હતું

Oct 5, 2019, 10:55 PM IST
 people of Sanand village in Virpur do not get Narmada water PT7M41S

વીરપુરના સાણંદ ગામના લોકોને નથી મળતું નર્મદાનું પાણી, જુઓ ગામડું જાગે છે

ઝી 24 કલાકની ટીમે આજે સાણંદ તાલુકાના વીરપુર ગામની મુલાકાત લીધી અને તેની સમસ્યા અને વિશેષતા જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

Sep 23, 2019, 09:05 PM IST

સાણંદ: પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપતા 16 મહિલા શિક્ષિકાઓએ કર્યો કામનો બહિષ્કાર

સાણંદના ઝોલાપુર ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા(Primary School)માં ફરજ બજાવતી 16 શિક્ષકો(Teacher)ને હેરાન કરવામાં આવતા ન્યાયની માગ સાથે છેલ્લા એક અઠવાડીયાથી કામનો બહિષ્કાર કર્યો છે. શિક્ષિકાઓનો આરોપ છે કે, શાળાના આચાર્ય રાકેશ પટેલ અને તેમના કહેવાથી ગ્રામજનોએ 15 મહિલા શિક્ષિકા અને 1 શિક્ષકને છેલ્લા કેટલાક સમયથી માનસીક ત્રાસ(Mental Torture) આપી રહ્યા હતા.

Sep 17, 2019, 05:33 PM IST
Farmer 28 07 2019 PT7M19S

સાણંદના ખેડૂતોની આમરણાંત ઉપવાસની ચીમકી...

સરકાર દ્વારા પાણી છોડવામાં નહી આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા અપુરતુ પાણી છોડવામાં આવ્યું છે. જેનાં કારણે કેનાલમાં આગળના તાલુકાના આખેડૂતોએ પાણી લઇ લીધુ જેના કારણે તેમના સુધી પાણી પહોંચી શક્યું જ નથી.

Jul 28, 2019, 08:30 PM IST
Zee Impact: Ahmedabad Farmers Will Get Irrigation Water From Fatewadi Canal PT7M2S

Zee Impact: ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે મળ્યું પાણી

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પાણી માટે જોવી પડેલી રાહ હવે પૂરી થઈ છે.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા પૂરતું લેવલ સાબરમતીમાં થતા આજે ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.ઉલ્લેખનીય છે કે 131.50 ફૂટ સપાટી થાય ત્યાર પછી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા અંગે ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું.ત્યારે સિંચાઈ વિભાગ વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.જેને લઈ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાના ખેડૂતોને રાહત મળી.

Jul 22, 2019, 02:35 PM IST

સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે ટકરાવ, 2 માસુમ બાળકોના મોત

અમદાવાદ પાસે બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને એસ.ટી બસ વચ્ચે જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 બાળકોના મોત નિપજ્યા છે. તો 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

Jul 20, 2019, 08:11 AM IST
Medical And Dental Admission Process : Issue of Bogus Certificates PT5M2S

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયાનો મામલો: જુઓ ડોમિસાઈલ પેરન્ટસ એસો.એ શું આક્ષેપ લગાવ્યો

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયાનો મામલો: ડોમિસાઈલ સર્ટી માટે બોગસ દસ્તાવેજ રજૂ થયાનો આરોપ. આણંદ,આંકલાવ અને સાણંદમાં ખોટા સર્ટી બન્યાનો દાવો.

Jun 23, 2019, 03:05 PM IST

સાણંદ: વ્યાજખોરોનો આતંક યથાવત, અપહરણ કર્યા બાદ યુવકની કરી હત્યા

થોડા દિવસ અગાઉ સાણંદમાં સુમેરસિંહ નામના એકનું અપહરણ કર્યા બાદ યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી. યુવકને જે દિવસે મૃતદેહ મળ્યોએ રાતે તેના ઘરેથી યોગેસસિંહ ઉર્ફે લાલભા ઉર્ફે બટાકાઅને અન્ય ત્રણ શખ્સ દ્વારા અપહરણ કરી રાતે ઢોર માર મારવામાં આવ્યો હતો. સવારે તે યુવકની લાશ મળી આવી હતી. 

Jun 5, 2019, 09:05 PM IST

સાણંદ: લવ ટ્રાઇએંગલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમી અને પ્રેમીકાની ધરપકડ

સાણંદમાં માથાના ભાગે બોથડ પદાર્થ મારીને ધર્મેદ્ર સિંહ ઝાલા નામના વ્યકિતની હત્યાનો ભેદ સાણંદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપી અંકિત પટેલ સાથે તેની પ્રેમિકા મુન્નીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે લવ ટ્રાઈ એંગલ પ્રેમમાં હત્યા થયા હોવાનુ સામે આવ્યુ છે.

Jun 4, 2019, 07:19 PM IST

વ્યાજખોરોએ સાણંદ વિસ્તારમાં અપહરણ બાદ ઢોરમાર મારી યુવકની કરી હત્યા

અમદાવાદના સાણંદ વિસ્તારમાં અપહરણ બાદ હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. વ્યાજખોરોએ રુપિયાની ઉઘરાણીમાં સુમેરસિંહ મીણા નામના વ્યકિતની હત્યા કરી ફરાર થઈ ગયા છે. પોલીસે અપહરણ બાદ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. 

May 31, 2019, 09:33 PM IST
Ahmedabad Murder After Kidnap PT2M28S

અમદાવાદ સાણંદમાં યુવકની અપહરણ બાદ હત્યા, જુઓ વીડિયો

અમદાવાદ સાણંદમાં સુમેર સિંહ નામના વ્યક્તિની અપહરણ બાદ હત્યાનો બનાવ,વ્યાજ પર લીધેલી રકમ પરત ના ચૂકવી શકતા વ્યાજ ખોરો સહિત 4 લોકોએ કરી હત્યા, પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ

May 31, 2019, 05:30 PM IST
Zee Impact: GIDC to provide Plot For Fire Safety PT2M14S

ફાયર સર્વિસ માટે GIDC ફાળવશે પ્લોટ, ઝી 24 કલાકના અહેવાલની અસર

અમદાવાદ: સાણંદમાં ફાયર વ્યવસ્થા વધુ અદ્યતન બનાવવા માટે સાણંદમાં પ્લોટને મંજૂરી આપવામાં આવી છે.સાણંદમાં માત્ર ફાયરની બે ગાડી હોવાનો અહેવાલ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો હતો.

May 29, 2019, 01:55 PM IST
Sanand: Fire In Chemical Factory, Fire Under Control PT1M45S

સાણંદ: કલાકોની જહેમત બાદ કેમિકલ ફેક્ટરીની ભીષણ આગ કાબૂમાં

સાણંદ જીઆઈડીસીમાં આવેલી કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.જે આગ પર આશે સાડા ત્રણ કલાક બાદ કાબૂ મેળવવામાં આવ્યો.કેમિકલની ફેક્ટરીમાં સાંજના સમયે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ.અને ફેક્ટરીમાં કેમિકલ હોવાથી આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.

May 27, 2019, 10:15 PM IST

અમદાવાદ: સાણંદ જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગને પગલે 18 ફાયર ફાઈટરને અમદાવાદથી મોકલવામાં હતા.  

May 27, 2019, 09:16 PM IST
Sanand: Fire In Chemical Factory,Firefighters Arrive PT10M37S

સાણંદ કેમિકલ ફેકટરીમાં લાગી ભીષણ આગ, જુઓ વિગત

સાણંદ જીઆઈડીસીના ઉમા એસ્ટેટની જય કેમિકલ નામની ફેક્ટરીમાં ભીષણ આગ, ફેક્ટરીમા કેટલાક કારીગરો ફસાયા હોવાની માહિતી, 1 લિટર પાણીનો મારો કરાયો હોવા છતાં આગ પર કાબૂ મેળવાયો નથી .

May 27, 2019, 08:30 PM IST
Sanand: Fire In Chemical Factory PT3M44S

સાણંદ કેમિકલ ફેકટરીમાં લાગી ભીષણ આગ,જુઓ વીડિયો

સાણંદ GIDC પાસે લાગી આગ. સાણંદ ટોલ ટેક્સ પાસે આવેલી કેમિકલ ફેકટરીમાં લાગી આગ. ફાયરબ્રિગેડની દસથી વધારે ગાડીઓ આગ પર મેળવી રહ્યા છે કાબુ. કેમિકલ હોવાને કારણે આગ હાલ બેકાબુ. કેમિકલ ફેટરરીમાં હાલ કારીગરો ફસાયેલા છે.સાણંદ પોલીસ પણ પહોંચી ઘટન સ્થળે.

May 27, 2019, 07:55 PM IST

અમદાવાદ: સાણંદ શાંતિપુર રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

અમદાવદના સાણંદથી શાંતિપુરા રોડ પર રવિવારની સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે બે રીક્ષા અને 5 બાઈક ચાલકોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં સ્થળ પર એક બાઈક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જેનું નામ વિરાજ દેસાઈ હોવાનું સામે આવ્યું છે તો અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Apr 21, 2019, 11:50 PM IST
Loksabha Election 2019 Amit Shah's Road Show At Ahmedabad PT3M3S

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો સાણંદમાં રોડ શો, જુઓ વીડિયો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવાર આજે સાણંદથી રોડ શો યોજ્યો હતો. આ પહેલા તેમણે ઘાટલોડીયા, બોડકદેવ, થલતેજ, વેજલપુર, સરખેજ વોર્ડના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજી હતી

Apr 21, 2019, 02:15 PM IST