સાયન્સ

સાયન્સનો સ્વીકારઃ સુપરમોડલ બેલા હદીદ દુનિયાની સૌથી સુંદર મહિલા

'Golden Ratio of Beauty Phi Standards'  ક્લાસિક ગ્રીક ગણતરી અનુસાર સુંદરતાની વ્યાખ્યા કરે છે. જેમાં ચહેરાના અનુપાતનું માપ ધોરણો દ્વારા કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, ગ્રીક સ્કોલર્સે આ માપદંડને સુંદરતાને વૈજ્ઞાનિક ફોર્મ્યુલા અનુસાર વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરતા સમયે અમલમાં મુક્યો હતો. 

Oct 18, 2019, 09:15 PM IST

આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો

સૂર્ય (Sun)ના ઉત્તરીય ગોળાર્ધ પર વિષવવૃત્ત રેખા હોવાને કારણે આવતીકાલે 23 સપ્ટેમ્બર (23 September) ના રોજ દિવસ અને રાત એકસરખા હશે. ખગોળીય ઘટના બાદ દક્ષિણ ગોળાર્ધમાં સૂર્ય પ્રવેશ કરશે અને ઉત્તરીય ગોળાર્ધમાં ધીરે ધીરે રાત મોટી થવા લાગશે. પૃથ્વીના મૌસમ પરિવર્તન માટે વર્ષમાં ચારવાર 21 માર્ચ, 21 જૂન, 23 સપ્ટેમ્બર તથા 22 ડિસેમ્બરના રોજ થનારી ખગોળી ઘટના સામાન્ય માણસના જીવનને પ્રભાવિત કરે છે. આવું ખગોળ વિજ્ઞાનકોનો મત છે. 23 સપ્ટેમ્બરના રોજ થનારી ઘટનામાં સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશે છે. સાથે જ તેના કિરણ ત્રાસા હોવાને કારણે ઉત્તરીય ગોળાર્ધમાંથી મોસમમાં ઠંડી રાત અનુભવાય છે. જેથી સાયન સૂર્યની તુલા રાશિમાં પ્રવેશ થવા પર 23 સપ્ટેમ્બરના રોજ દિવસ-રાત એકજેવા હશે. આ દિવસે બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત હશે. સૂર્યોદય અને સૂર્યાસ્ત એક જ સમયે થશે. 

Sep 22, 2019, 02:03 PM IST

JEE એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ

દેશભર આવેલી 23 IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવેલી JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. ત્યારે મહારાષ્ટ્રના બલરામપુરનો કાર્તિકેય ગુપ્તા 372માંથી 346 માર્ક મેળવી દેશભરમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. તો અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ સ્થાને અને દેશભરમાં 10માં સ્થાને આવી છે. 

Jun 14, 2019, 08:53 PM IST
HSC Science stream result by GSEB PT17M35S

આજે ગુજરાત બોર્ડનું 12 સાયન્સનું પરિણામ

અમદાવાદ: આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. રાજ્યમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીઓનું ભાવી આજે નક્કી થશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકશે. આ સાથે જ ગુજકેટનું પરિણામ જાહેર કરાશે. જ્યારે 2017ના રિઝલ્ટની સરખામણીએ 2018માં પરિણામમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો. 2017માં 81.89 ટકા પરિણામ હતું જ્યારે 2018માં 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું.

May 9, 2019, 09:30 AM IST

ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ, 84.17 ટકા સાથે રાજકોટ પ્રથમ

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. રાજ્યમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીઓનું ભાવી આજે નક્કી થશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકશે.

May 9, 2019, 08:11 AM IST
12th Science results of Gujarat Board to be declared tomorrow PT1M45S

ધો. 12 સાયન્સનું પરિણામ આવતીકાલે થશે જાહેર

આવતીકાલે ધો. 12 સાયન્સનું પરિણામ થશે જાહેર. www.gseb.org પર વિદ્યાર્થીઓ જાણી શકશે પરિણામ . સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન જાણી શકશે પરિણામ. 10 કલાક બાદ શાળામાંથી માર્કશીટ મળશે.

May 8, 2019, 01:50 PM IST

12 સાયન્સના વિદ્યાર્થી શેર કર્યા પોતાની સફળતાના મંત્રો, જાણો શું કહ્યું

અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર જીલ્લાનું પરિણામ સૌથી ઓછુ 35.64 ટકા આવ્યું છે.ધ્રોલ કેન્દ્ર 95.65 ટકા પરિણામ સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. 

May 10, 2018, 02:24 PM IST

રાજકોટ જિલ્લો 85.3%ના પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી પરિણામ વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે. WWW.GSEB.ORG પર પરિણામ જાણી શકાશે. 9 વાગ્યા બાદ તમામ કેન્દ્રો પરથી માર્કશીટ મળશે. 

May 10, 2018, 10:45 AM IST

ધોરણ 12 સાયન્સનું 72.99 ટકા પરિણામ, 5 વર્ષમાં સૌથી નીચું પરિણામ

GSEB HSC Science result stands at 72.99%, dips to 5-year low

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

May 10, 2018, 10:41 AM IST

ધોરણ 12 સાયન્સનું 72.99 ટકા પરિણામ, વિદ્યાર્થીનીઓએ બાજી મારી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતાં વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

May 10, 2018, 08:56 AM IST

ક્યારે વેબસાઇટ પર રિઝલ્ટ અને ક્યારે માર્કશીટ? 12 સાયન્સ અને ગુજકેટના વિદ્યાર્થીઓ માટે બોર્ડની જાહેરાત

વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે

May 8, 2018, 04:21 PM IST