સાયબર ફ્રોડ

સાયબર એટેકની નવી મોડસ ઓપરેન્ડી : સેક્સ અને પોર્ન સાઈટ થકી આ રીતે લૂંટે છે લોકોને

  • પોર્ન જોનાર ટ્રાફિક વધવા પામ્યો તેનો ફાયદો ઉંચકવા સાયબર અપરાધીઓ હવે નવા પ્રકારની મોડ્સ ઓપરન્ડીનો સહારો લીધો છે
  • પોર્ન વેબસાઈટ બ્રાઉઝ કરનારા પર રેન્સમવેર એટેક અને ખંડણીની માંગણી કરવામાં આવે છે 

Jul 21, 2021, 08:43 AM IST

ગુજરાતી યુવકે બનાવ્યું એવુ ડિવાઈસ, જે તમારા કમ્પ્યૂટરને સાયબર એટેકથી બચાવશે

કોરોનાના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ કામનો મહત્વપૂર્ણ વિકલ્પ બન્યો છે. તેમજ બાળકોએ સ્કૂલનો અભ્યાસ ઓનલાઈન કરવો પડી રહ્યો છે. એવામાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટી સતત હોવાથી સાયબર સિક્યોરિટી (cyber security) નો ખતરો હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. આ સમય દરમિયાન અનેક સાયબર ગુનાઓ નોંધાયા પણ ખરા. પરંતુ સાયબર ગુના (cyber crime) ઓને અટકાવી શકાય ફ્રોડ વેબસાઇટની ઓળખ થાય અને તે તમારા કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલમાં ખુલે જ નહીં તેવું ડીવાઇઝ એક વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયું છે. 

Jul 17, 2021, 01:10 PM IST

“મુંહ બંધ રખો” : સાયબર ફ્રોડઝ અંગે જાગૃતી માટે HDFC બેંકની અનોખી ઝુંબેશ

સિવીવી, એક્સપાયરી ડેટ, ઓટીપી, નેટબેંકીંગ/ મોબાઈલ બેંકીંગ લૉગઈન આઈડી અને પાસવર્ડ સહિતની વિગત  ફોન ઉપર, એસએમએસ, ઈ-મેઈલ અને સોશિયલ મિડીયા ઉપર નહી આપવા જેવાં સરળ કદમ સામાન્ય જનતાને તેમનાં નાણાં સલામત રાખવા માટે ઉપયોગી નિવડી શકે છે.

Nov 21, 2020, 05:42 PM IST

જોબની લાલચમાં તમારી સાથે આવું ના થાય તેનું ધ્યાન રાખજો...

ગુજરાત રાજ્ય હવે સાયબર ફ્રોડ માટે સોફ્ટ ટાર્ગેટ હોવાનું ફલિત થઇ રહ્યું છે. કારણ કે અન્ય રાજ્યમાંથી કોલ કરી રાજ્યના લોકોને કોઇ પણ લાલચ આપી તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.

Jan 25, 2019, 11:17 AM IST