સુશાંત સિંહ રાજપૂત કેસ

Sushant Singh Rajput Case માં જબરદસ્ત મોટો વળાંક, મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ CBI ને કરી આ ખાસ અપીલ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI ને એક અપીલ કરી છે.

Dec 27, 2020, 02:45 PM IST

અક્ષય કુમારે યૂટ્યૂબરને મોકલી 500 કરોડની માનહાનિની નોટિસ, સુશાંત કેસમાં લીધું હતું નામ

રાશિદે કથિત રીતે અક્ષય કુમારનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસમાં લીધુ હતું. રાશિદના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેણે અક્ષય કુમાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, તેમણે રિયા ચક્રવર્તીને કેનેડા ભગાડવામાં મદદ કરી હતી. 
 

Nov 19, 2020, 04:45 PM IST

સુશાંત કેસ: CBI એ રિયાના દાવાની ધૂળ કાઢી, મુંબઈ પોલીસની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે...

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં રિયા ચક્રવર્તીએ તેની બહેનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટમાં નિવેદન નોંધાવ્યું. સીબીઆઈએ બુધવારે મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો પર જે આરોપો લગાવ્યા છે તે મોટાભાગના કાલ્પનિક છે. આથી અનુમાનોના આધારે એફઆઈઆર નોંધાઈ શકે નહીં. 

Oct 29, 2020, 09:21 AM IST

ડ્રગ્સ કેસમાં વધુ એક જાણીતી અભિનેત્રીનું નામ ઉછળ્યું, સુશાંત સાથે પણ કર્યું હતું કામ

ડ્રગ્સ કેસમાં અભિનેત્રી લવીના લોધના આરોપો બાદ અનેક નવા નામ સામે આવી રહ્યા છે.

Oct 27, 2020, 11:18 AM IST

સુશાંત કેસમાં CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, BJPને ફેંક્યો મસમોટો પડકાર

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સતત પુત્ર આદિત્ય ઠાકરેનું નામ ઉછળતા પહેલીવાર ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું છે. 

Oct 26, 2020, 12:19 PM IST

Hrithik Roshan ના માતાએ સુશાંત વિશે એક પોસ્ટ શેર કરી, મચ્યો જબરદસ્ત ખળભળાટ 

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ પણ દિવંગત અભિનેતા અને તેના ભાઈને ન્યાય અપાવવા માટે દુનિયાભરમાં અભિયાન ચલાવે છે. આખી દુનિયામાં અભિનેતાના કરોડો પ્રશંસકો તેને ન્યાય અપાવવા માટે શરૂ થયેલા તમામ આંદોલનોનું સમર્થન કરે છે. 

Oct 22, 2020, 11:03 AM IST

TRP કૌભાંડની તપાસ CBIને સોંપાયાના ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણ વધવાની આશંકા છે. ટીઆરપી કૌભાંડની તપાસ હવે CBI કરી રહી છે. આ ઉપરાંત સુશાંત કેસને પણ અસર થઈ શકે છે. 

Oct 22, 2020, 07:11 AM IST

ડ્રગ કેસ: Arjun Rampalની ગર્લફ્રેન્ડના ભાઈની NCBએ કરી ધરપકડ! થઈ શકે છે મોટા ખુલાસા

સુશાંત સિંહ રાજપૂત હત્યા મામલે સંબધિત ડ્રગ્સ કેસ તેના છેલ્લા તબક્કામાં છે. ત્યારે એનસીબીની તપાસમાં કેટલાક મોટા નામોના ખુલાસા થઈ રહ્યાં છે અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ કેસમાં સતત તપાસ કરી રહ્યું છે

Oct 19, 2020, 04:20 PM IST

સુશાંત સિંહ રાજપૂતના ફેન્સે PM મોદી અને અમિત શાહને પૂછ્યા આ સવાલ 

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુને ચાર મહિના થયા છતાં હજુ સુધી તેમના મૃત્યુનું કોકડું ગૂચવાયેલું જ છે. સીબીઆઈ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ તારણ પર પહોંચી નથી. હાલમાં જ અહેવાલ આવ્યા હતાં કે એજન્સીએ તપાસ પૂરી કરી લીધી છે અને તે જલદી પોતાનો રિપોર્ટ કોર્ટમાં સોંપવાની છે. પરંતુ સીબીઆઈએ આ અહેવાલ ફગાવ્યા હતાં. 

Oct 19, 2020, 01:27 PM IST

Sushant Case: સ્વામીની એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ, એમ્સની ટીમ પર કર્યા સણસણતા સવાલ

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી(Subramanian Swamy) એ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ મામલે થઈ રહેલી તપાસ સંબંધિત એમ્સના રિપોર્ટ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયને કોઈ જાણકારી અપાઈ નથી. 

Oct 14, 2020, 02:17 PM IST

શાહરૂખ, સલમાન, આમિર સહિત 38 પ્રોડક્શન હાઉસ અને સંસ્થાઓએ ચેનલો પર દાખલ કરી પિટિશન

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની છબી બગાડવાને લઈને 38 ફિલ્મ કંપનીઓ અને સંસ્થાઓએ દિલ્હી હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે, જેમાં બોલીવુડને લઈને બિનજવાબદાર, અપમાનજક અને બદનાર કરનારી નિવેદનબાજી અને મીડિયા ટ્રાયલ્સ કરવાથી કેટલાક મીડિયા હાઉસ અને ટીવી જર્નાલિસ્ટને રોકવાની અપીલ કરી છે. 

Oct 12, 2020, 09:04 PM IST

સુશાંત મૃત્યુના ગણતરીના કલાકો પહેલા 13મી જૂને મળ્યો હતો રિયાને? ચોંકાવનારી વાત સામે આવી

રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ કહ્યું કે હવે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીશું જેમણે રિયા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવીને તેને બદનામ કરી. 

Oct 12, 2020, 07:53 AM IST

શરમ કરો, એક યુવતીની જિંદગી ખરાબ કરી દીધી, રિયાની માફી માગો હવેઃ હુમા કુરેશી

અભિનેત્રી હુમા કુરેશી ખુબ નારાજ જોવા મળી રહી છે. તે ઈચ્છે છે કે હવે બધા રિયાની માફી માગે. તેના પ્રમાણે જે લોકોએ સુશાંત કેસમાં હત્યાની વાતને ચગાવી, તે બધા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. 
 

Oct 8, 2020, 03:32 PM IST

AIIMSના રિપોર્ટથી નાખુશ સુશાંતના પરિવારે CBI ડાયરેક્ટરને કહ્યું- નવી ફોરેન્સિક ટીમ કરે તપાસ

Sushant Family Lawyer Vikas Singh Demand A Fresh Forensic Team To Look Into Matter: વિકાસ સિંહે બુધવારે પત્રકાર પરિષદ કરીને કહ્યુ કે, તેમણે સીબીઆઈ ડાયરેક્ટરને લેટર લખ્યો છે અને ઘટનાની તપાસ નવી ફોરેન્સિક ટીમ પાસે કરાવવાની માગ કરી છે. 
 

Oct 7, 2020, 10:29 PM IST

સુશાંત સિંહ રાજપૂત કેસ: કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને આપ્યું અત્યંત મહત્વનું નિવેદન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ કેસમાં થઈ રહેલા એક ખોટા દાવા પર સ્પષ્ટતા કરી છે. ભાજપ (BJP) ના વરિષ્ઠ નેતાએ કહ્યું કે મીડિયાના એક ભાગમાં એવા અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે કે તેમણે આ કેસમાં પોતે જાતે ધ્યાનમાં લેવાની વાત કરી છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર હર્ષવર્ધને લખ્યું કે અપુષ્ટ દાવાઓના આધારે રજુ  કરાયેલી આ એક ખોટી ખબર છે. આ મામલા સંબંધિત કોઈ વાત કોઈ પણ અન્ય અધિકારી સાથે કરી નથી કે આવી કોઈ તપાસ માટે કહ્યું નથી. 

Oct 7, 2020, 12:16 PM IST

રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, સાંજ સુધી થઇ શકે છે જેલમાંથી મુક્ત

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. બોમ્બે હાઇકોર્ટે  (Bombay High Court) એ રિયાને જામીન આપી દીધા છે

Oct 7, 2020, 12:06 PM IST

સુશાંત કેસ: શિવસેનાના નેતાનો ગંભીર આરોપ, 'પ્રોપર્ટી હડપવા માટે પરિવારે આપ્યું ડ્રગ્સ'

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) માં સતત રાજકારણ ખેલાઈ રહ્યું છે. હવે શિવસેના નેતા પ્રતાપ સરનાઈ(Pratap Sarnaik)એ અભિનેતાના પરિવાર પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સુશાંતના પરિવાર દ્વારા પ્રોપર્ટી હડપવા માટે સુશાંતને ડ્રગ અપાતું હતું. 

Oct 6, 2020, 03:03 PM IST

આખરે સુશાંત કેસ પર AIIMSના ડૉ. સુધીર ગુપ્તાએ આપ્યું નિવેદન, હવે CBI તાબડતોબ કરશે 'આ' કામ 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) માં એમ્સ (AIIMS) ના ડૉ. સુધીર ગુપ્તાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડૉક્ટર સુધીર ગુપ્તાએ કહ્યું કે હત્યા કે આત્મહત્યાનું તારણ કાઢવું ખુબ મુશ્કેલ છે. તેમણે આ કેસમાં વધુ ફોરેન્સિક તપાસની જરૂરિયાત જણાવી છે. સીબીઆઈને રિપોર્ટ સોંપવા બાબતે તેમણે કહ્યું કે પુરાવાના આધારે CBIને આ રિપોર્ટ સોંપ્યો છે. 

Oct 5, 2020, 01:33 PM IST

કોંગ્રેસે રિયા ચક્રવર્તીને છોડવાની માગ કરી, અધીર રંજન બોલ્યા- રાજકીય ષડયંત્રનો થઈ શિકાર

આ પહેલા ચૌધરીએ કહ્યુ હતું કે સુશાંતના મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસના સિલસિલામાં રિયા ચક્રવર્તીને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. 
 

Oct 4, 2020, 08:50 PM IST

ડ્રગ્સ કેસઃ NCBએ સર્વેલાન્સ પર રાખ્યા 3 મોટા અભિનેતાના ફોન, જલદી થશે પૂછપરછ

Bollywood drugs case: બોલીવુડની અભિનેત્રી બાદ એ-લિસ્ટ અભિનેતાઓ એનસીબીની રડારમાં છે. ઇન્ડસ્ટ્રીના 3 મોટા એક્ટર એનસીબીના નિશાના પર છે અને તેના ફોન સર્વેલાન્સ પર રાખવામાં આવ્યા છે. આ લોકોની જલદી પૂછપરછ થઈ શકે છે. 
 

Sep 29, 2020, 09:02 PM IST