સ્પેશિયલ ટ્રેન

અમદાવાદથી ઉપડતી આ સ્પેશિયલ ટ્રેનોના શિડ્યુલમાં થયો મોટો ફેરફાર

કોરોનાની બીજી લહેરમાં રાહત મળતા ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ થયો છે. તેથી પશ્ચિમ રેલવે પણ બંધ કરેલી ટ્રેનો ફરીથી શરૂ કરી રહી છે. ત્યારે અમદાવાદ મંડળની કેટલીક સ્પેશિયલ ટ્રેનો (special train) ના સમયમાં આંશિક ફેરફાર કર્યો છે. પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળની કેટલીક સ્પેશિયલ ટ્રેનો (train schedule) ના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર કર્યા છે. જે નીચે મુજબ છે.

Jul 21, 2021, 08:04 AM IST

વૈષ્ણોદેવીના દર્શને જવા માંગતા ગુજરાતી માઈ ભક્તો માટે સારા સમાચાર

  • પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે બાન્દ્રા ટર્મિનસ, ગાંધીધામ, હાપા અને જામનગરથી વૈષ્ણોદેવી કટરા સુધી ચાર જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો

Dec 25, 2020, 12:45 PM IST

Indian Railways: તહેવારોની સીઝનમાં રેલવે ચલાવશે 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો, જુઓ લિસ્ટ

તહેવારો દરમિયાન પ્રવાસીઓની સંખ્યાને જોતા રેલવેએ (Indian Railways)  બધા ઝોનમાં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (Festival Special Trains) ચલાવવાની મંજૂરી આપી છે.
 

Oct 13, 2020, 07:30 PM IST

હવે તહેવારમાં નહીં થયા ટિકિટની મારામારી, રેલવે કરી રહ્યું છે આ કામ

જો તમે દશેરા અથવા દિવાળીમાં ઘરે જવાનો પ્લાન કરી રહ્યાં છો, પરંતુ સાથે જ એવું પણ વિચારી રહ્યાં છો કો, ટ્રેનની ટિકિટ મળશે કે નહીં. તો તમારી ચિંતા રેલવેએ દૂર કરી છે. તહેવારની સિઝનમાં ટ્રેનની વધતી માંગને જોઇ રેલવેએ 200 વધારાની ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

Oct 2, 2020, 04:53 PM IST

ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર, 80 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે

  • જૂન મહિનાથી દેશભરમાં ધીમે ધીમે તમામ ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હ
  • 12 સપ્ટેમ્બરથી 40 ખાસ ટ્રેન ચલાવવાની યોજના ભારતીય રેલવે કરી રહ્યું છે

Sep 11, 2020, 01:12 PM IST

બનાવટી સોફ્ટવેર વડે IRCTC ની વેબસાઇટમાં સેંઘમારી, 5 લાખની કિંમતની કન્ફોર્મ ટિકીટ મળી આવી

એવા સમયે જ્યારે દેશમાં ફક્ત 230 સ્પેશિયલ ટ્રેનો હજુ ચાલે રહી છે. ત્યારે પણ ટિકીટના દલાલો બનાવટી ટિકીટથી ખૂબ કમાણી કરવામાં આવી રહી છે. તેનો ખુલાસો દેશવ્યાપી અભિયાન ચલાવીને પોતે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફએ જ કર્યો છે. 

Sep 8, 2020, 11:39 PM IST

Indian Railways: શરૂ થશે 80 સ્પેશિયલ ટ્રેન, અહીં જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ

જો તમે આગામી દિવસમાં ટ્રેન (Train)થી મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યો છો તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યાછે. રેલવે બોર્ડ (Railway Board)ના અધ્યક્ષ વી કે યાદવે શનિવારના જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરથી 8 નવી સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. તેના માટે રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમનું કહેવું છે કે, ટ્રેનોના સંબંધમાં સૂચના ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

Sep 5, 2020, 06:29 PM IST

200 New Trains: કાલથી ચાલશે નવી 200 ટ્રેનો, સફર પહેલા જાણો રેલવેના નિયમ

IRCTC Indian Railways New Trains Latest Updates: ભારતીય રેલવે 1 જૂન, સોમવારથી 200 નવી ટ્રેન શરૂ કરવાનું છે. રેલવે પ્રમાણે બધા યાત્રીકોને સ્ટેશન પર પ્રવેશથી લઈને યાત્રા દરમિયાન ફેસ કવર/માસ્ક પહેરવું ફરજીયાત છે. 

May 31, 2020, 12:38 PM IST

રેલવેએ આ ટ્રેનોમાં યાત્રા કરવા માટે બદલયો નિયમ, તમારે જાણવું છે જરૂરી

ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિઓ માટે ખાસ એલર્ટ. હવેથી રેલવેએ 15 જોડી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિઓ માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. લોકડાઉનની વચ્ચે રેલવેએ આ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું હતું. આ નિયમ 24 મે, 2020થી બુકિંગ પર લાગુ થઈ ગયા છે. જો કે, જે ટ્રેન 31 મે સુધી ચાલશે તેના પર લાગુ થશે.

May 25, 2020, 07:35 PM IST

ગુજરાતમાંથી 699 સ્પેશિયલ ટ્રેન દ્વારા 10 લાખથી વધારે પરપ્રાંતિયો પહોંચ્યા વતન

રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.22મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 754 વિશેષ ટ્રેન દ્વારા આશરે 11 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

May 22, 2020, 07:15 PM IST

રેલવેનો નિર્ણય- સ્ટેશન કાઉન્ટર પર શુક્રવારથી બુકિંગ કરાવી શકશો રિઝર્વેશન ટિકિટ

 રિઝર્વેશન યાત્રા માટે યાત્રી સ્ટેશનો, રેલવે પરિસરમાં કાઉન્ટર પરથી ટિકિટનું બુકિંગ કરાવી શકશે. ટિકિટના બુકિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગની જવાબદારી ઝોનલ રેલવેની રહેશે.
 

May 21, 2020, 10:36 PM IST

સ્પેશિયલ ટ્રેનો અંગે રેલ્વેનો નવો નિર્ણય, 22 મેથી આપવામાં આવશે વેઇટિંગ ટિકિટ

લોકડાઉનમાં ફસાયેલા લોકોને લેવા માટે શરૂ કરાયેલ 15 વિશેષ ટ્રેનોમાં રેલવે મંત્રાલયે વેઇટિંગ લિસ્ટની સુવિધા જાહેર કરી છે. આ ટ્રેનોમાં 22 મેથી વેઇટિંગ ટિકિટ પણ આપવામાં આવશે. અત્યારે આ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ ઉપલબ્ધ નહોતી, પરંતુ બુધવારે રાત્રે રેલવેએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે 22 મેથી આ ખાસ ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ મળશે. તેનું બુકિંગ 15 મેથી શરૂ થશે. જો કે, વેઈટિંગ લિસ્ટની મર્યાદા સીમિત રહેશે. આરએસીની કોઇ સિસ્ટમ નથી.

May 13, 2020, 11:52 PM IST

12મીથી દોડશે ટ્રેનો, આજથી IRCTC પરથી થઈ શકશે ટિકિટ બુક, ભાડું અને તમામ વિગતો એક ક્લિક પર

ભારતીય રેલવેએ રવિવારે આંશિક રીતે રેલવે સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ કહ્યું કે તેની યોજના 12મી મેથી તબક્કાવાર મુસાફર ટ્રેન સેવા શરૂ કરવાનો છે. શરૂઆતમાં મર્યાદિત રૂટ પર 15 જોડી  ટ્રેન (અપ એન્ડ ડાઉન મળીને કુલ 30 ટ્રેનો) દોડશે. ભારતીય રેલવેએ કહ્યું કે શરૂઆતમાં તમામ 15 રાજધાની ટ્રેનોના માર્ગો પર વાતાનુકૂલિત (એસી) સેવાઓ શરૂ કરાશે. તથા તેનું ભાડું સુપર ફાસ્ટ ટ્રેનો જેટલું હશે. રેલવેએ કહ્યું કે આ ટ્રેનોમાં સીટોનું એડવાન્સ બુકિંગ કરી ચૂકેલા મુસાફરોએ ટ્રેનના છૂટવાના સમયના ઓછામાં ઓછા એક કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે. 

May 11, 2020, 06:45 AM IST

‘વાયુ’ વાવાઝોડાની આફતને પગલે 70ટ્રેન રદ્દ, સ્થળાંતર માટે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન

ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે 3 લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે.વાવાઝોડના કારણે કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તથા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના વાવાઝોડા નજર રાખી રહ્યા છે. 

Jun 13, 2019, 01:34 AM IST

પ.બંગાળથી જમ્મુ જઈ રહેલી આર્મીની સ્પેશિયલ ટ્રેનથી BSFના 10 જવાનો ગૂમ થયા

આર્મી સ્પેશિયલ ટ્રેનથી જમ્મુ જઈ રહેલા બીએસએફના 10 જવાનો અધરસ્તે જ ગાયબ થઈ ગયા છે.

Jun 28, 2018, 01:28 PM IST