સ્માર્ટ ફોન News

Smartphone: વારંવાર કેમ ફૂલી જાય છે સ્માર્ટફોનની બેટરી? જાણો શું રાખવી જોઈએ સાવધાની
Smartphone Battery: મોબાઈલ અને સ્માર્ટફોનના દોરમાં એક સમસ્યા સૌથી કોમન છે. કોઈપણ મોંઘો ફોન હોય પણ તેની બેટરી ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આ એક ગંભીર બાબત છે. શું તમે પણ એક સ્માર્ટફોન યુઝર છો, તો આ સમાચાર તમારા માટે છે. કારણકે, ઘણીવાર સ્માર્ટ ફોનની બેટરી ખરાબ થઈ જતી હોય છે. ઘણીવાર સ્માર્ટ ફોનની બેટરી ફૂલી જવાને કાણે ફોન બ્લાસ્ટ પણ થઈ જાય છે. તમારી સાથે આવું ન થાય તેની કઈ રીતે રાખસો કાળજી એ પણ જાણી લો. ઘણી વખત સ્માર્ટફોનની બેટરી સમય પહેલા ડેમેજ થઈ જાય છે અને તેની બેટરી ફૂલી જતી હોય છે. શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? અને જો આવું થાય તો શું કરવું? આવું થવા પાછળનું કારણ સુધી...જાણીએ આ સવાલોનો જવાબ...
Oct 1,2023, 13:42 PM IST

Trending news