हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
37/ 4
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
13 new cases
13 new cases News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 12 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,161 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 67,325 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા.
Apr 20,2022, 20:10 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 4 રિકવર એક પણ મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 4 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,936 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 43,403 રસીના ડોઝ અપાયા છે.
Apr 5,2022, 20:15 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 26 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,621 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરપ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,75,215 નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં કરવામાં આવ્યું હતું.
Mar 25,2022, 20:29 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 36 સાજા થયા, 2 નાગરિકોના મોત
રાજ્યમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 36 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,513 નાગરિકો રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 1,83,388 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Mar 21,2022, 20:05 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 24 સાજા થયા, એક પણ વ્યક્તિનું મોત નહી
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કોરોનાના આંકડાઓમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યના 24 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 8,15,490 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજના દિવસમાં 4,81,733 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. તો રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો રિકવરી રેટ પણ 98.76 ટકા પર પહોંચ્યો છે.
Sep 18,2021, 23:53 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 14 દર્દી સાજા થયા, 1 નાગરિકનું મોત
ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો 14 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી 8,15,140 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાંનો રિકવરી રેટ પણ ધીરે ધીરે સુધરી રહ્યો છે. 98.76 ટકાએ રિકવરી રેટ પહોંચ્યો છે. આજના દિવસમાં કુલ 5,13,874 રસીના ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યું છે.
Aug 27,2021, 20:29 PM IST
Trending news
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત