हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
24 new cases
24 new cases News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 30 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 30 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,806 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 1,97,839 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
May 23,2022, 20:07 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 24 નવા કેસ, 20 રિકવર થયા એક પણ મોત નહી
રાજ્યમાં કોરોના નવા 24 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,012 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 52,576 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
Apr 12,2022, 19:26 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 53 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ આવ્યા છે. તો બીજી તરફ 53 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. તો બીજી તરપ 12,12,357 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.07 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 1,59,743 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
Mar 17,2022, 20:26 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 24 નવા કેસ, 13 સાજા થયા એક પણ મોત નહી
ગુજરાતમાં આજે કોરોનાના 24 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 13 દર્દીઓ પણ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,370 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ તહેવારો હોવા છતા પણ સરકાર દ્વારા રસીકરણ અવિરત પણે ચાલી રહ્યું છે. આજે પણ કુલ 27,283 નાગરિકોનું રસીકરણ થયું હતું.
Nov 4,2021, 21:05 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 24 કેસ, 17 રિકવર થયા, 1 વ્યક્તિનું મોત
ગુજરાતમાં કોરોનાના આંકડાઓમાં રોજેરોજ આસમાની સુલતાની જોવા મળે છે. રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,855 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.76 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 4,09,494 રસીના ડોઝ એક જ દિવસમાં અપાઇ ચુક્યા છે.
Oct 9,2021, 20:10 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 24 નવા કેસ, 18 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતના કોરોનાના કેસોમાં તબક્કાવાર રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના 24 નવા કેસ સામે આવ્યા છે. 18 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,666 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,15,813 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
Sep 28,2021, 21:08 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 31 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોના કાબુમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 24 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 31 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,14,696 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 8,81,446 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Aug 5,2021, 19:52 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ,74 સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 24 નવા કેસ સામે આવ્યા છે. આજે 74 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી 8,13,998 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 98.72 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં રસીકરણના મુદ્દે પણ સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. આજના દિવસમાં 3,92,953 લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે.
Jul 19,2021, 20:19 PM IST
Trending news
gujarat
આસ્થાનું કેન્દ્ર મહેસાણાનું ઐઠોર ધામ બન્યું રાજકીય અખાડો! પ્રથમવાર થઈ રહી છે ચૂંટણી
gujarat
ગુજરાતના નાગરિકો માટે ખુશીના સમાચાર, આ રીતે મેળવો 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી
Farmers news
ખેડૂતનું ગજબ ભેજું, પથરાળ જમીનથી કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
Amla Shots
ઠંડીમાં સવારે વાસી મોઢે આમળા શોટ્સ પીવાથી થઈ શકે છે આ 5 ફાયદા, જાણો બનાવવાની રીત
BJP organization
ભાજપમાં મંડળ પ્રમુખોની વરણીમાં ડખા! અરવલ્લી જ નહી પરંતુ, રાજકોટ સામે આવ્યો આંતરકલહ
UTTAR PRADESH
50 કરોડની સંપત્તિ પર 3 પત્નીઓએ દાવો ઠોક્યો, બધા પાસે મેરેજ-ડેથ સર્ટિફિકેટ
security
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજો
Ambedkar controversy
ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! પોલીસે સરભરા કરી ભણાવ્યો કાયદાનો પાઠ
Kanpur News
સેક્સ પિલ ખાઈને 7 કલાક શરીરસુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત, યુવાનીનો ઉન્માદ...
gujarat
'મારી દીકરીને ડ્રગ્સ અપાય છે, તેન બચાવો'! લાચાર પિતાએ હાઇકોર્ટમાં કરી હેબિયસ કૉર્પસ