हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
110/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
370 અનુચ્છેદ
370 અનુચ્છેદ News
live parliament
370 હટવાનાં કારણે દેશને શું ફાયદો અને કાશ્મીરને શું નુકસાન ?
સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરનાં અનુચ્છેદ 370ના પ્રાવધાન હટાવવા સંબઁધિત પ્રસ્તાવને સદનમાં રજુ કરી દીધા છે. વિપક્ષ આ મુદ્દે જોરદાર હોબાળો કરી રહ્યું છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચ સદનમાં નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સતત બદલાઇ રહેલી સ્થિતી વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે.
Aug 5,2019, 23:30 PM IST
live parliament
માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ X Ray...
સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરનાં અનુચ્છેદ 370ના પ્રાવધાન હટાવવા સંબઁધિત પ્રસ્તાવને સદનમાં રજુ કરી દીધા છે. વિપક્ષ આ મુદ્દે જોરદાર હોબાળો કરી રહ્યું છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચ સદનમાં નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સતત બદલાઇ રહેલી સ્થિતી વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર મુદ્દે ઐતિહાસિક પગલા ઉઠાવતા રાજ્યમાંથી અનુચ્છેદ 370 હટાવવાની ભલામણ કરતા જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2019 રજુ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે આ વિધેયકને રાજ્યસભામાં રજુ કરતા કહ્યું કે, કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટવામાં એક સેકન્ડનું પણ મોડુ ન કરવું જોઇએ. આ સાથે જ સરકારે કાશ્મીરથી આર્ટિકલ 35એને હટાવી દીધું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ 35 એ હટાવવા મુદ્દે ગેઝેટ નોટિફિકેશ પણ ઇશ્યું કરી દેવાયું છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે જમ્મુ કાશ્મીર બિલને તેઓ મંગળવારે લોકસભામાં રજુ કરશે.
Aug 5,2019, 23:25 PM IST
live parliament
સાંજે મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ
જમ્મુ-કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી છે. બંને નેતાઓને તેમના ઘરમાંથી લઈ જઈને હરિ સિંહ પેલેસ (ગેસ્ટ હાઉસ)માં શિફ્ટ કરવામાં આવ્યા છે. રવિવારે મોડી રાત્રે બંને નેતાઓને પોત-પોતાના ઘરમાં નજરકેદ કરી દેવાયા હતા. રાજ્યમાંથી ધારા-370 દૂર થવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર થઈ ગયા પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. બંનેની શાંતિ ભંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
Aug 5,2019, 22:25 PM IST
live parliament
વ્યસ્તતા વચ્ચે દિવસનાં મહત્વનાં સમાચાર જુઓ મિનિટોમાં...
વ્યસ્તતા વચ્ચે દિવસનાં મહત્વનાં સમાચાર જુઓ મિનિટોમાં...
Aug 5,2019, 22:00 PM IST
live parliament
અનુચ્છેદ 370 હટતાની સાથે જ અમદાવાદમાં ઉજવણી ચાલુ...
અમિત શાહે કાશ્મીરની જનતાને વિશ્વાસ અપાવ્યો કે, તેઓ આ રાજ્યને વિકાસની શ્રેણીમાં અગ્રણી રાજ્ય બનાવીને રહેશે. ત્યાં દારૂ-ગોળાના બદલે બાળકોના સ્કૂલે જવાની અને વિકાસના સમાચારો જોવા મળશે. શાહે જણાવ્યું કે, દેશભરમાં 6-14 વર્ષના બાળકોને મફત શિક્ષણનો અધિકાર મળેલો છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના બાળકોને નહીં. ધારા-370ના કારણે જમ્મુ-કાશ્મીરનો વિકાસ થઈ શક્યો નથી. અનેક કંપનીઓ પોતાનાં વિકાસ પ્રોજેક્ટ લઈને ત્યાં જતી ન હતી. હવે, ધારા-370 દૂર થઈ જવાથી રાજ્યમાં નવું રોકાણ આવશે અને તેના કારણે યુવાનોના રોજગારની સંભાવનાઓ વધશે.
Aug 5,2019, 22:00 PM IST
live parliament
જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક રાજ્યસભામાં 125:61 ની બહુમતીથી પસાર
સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરનાં અનુચ્છેદ 370ના પ્રાવધાન હટાવવા સંબઁધિત પ્રસ્તાવને સદનમાં રજુ કરી દીધા છે. વિપક્ષ આ મુદ્દે જોરદાર હોબાળો કરી રહ્યું છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચ સદનમાં નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સતત બદલાઇ રહેલી સ્થિતી વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે.
Aug 5,2019, 18:58 PM IST
Trending news
a r rahaman
10 મિનિટ ગાવાના આ ગાયક લે છે 3 કરોડ રૂપિયા! હિંદુમાંથી મુસ્લિમ બની ગયો આ ગાયક
gandhinagar
મહેસૂલ વિભાગમાં ક્યાંક કામ અટકે તો મૂંઝવાતા નહિ, શરૂ કરાયું નવું ફીડબેક સેન્ટર
2024 Maruti Dzire
માત્ર 6.79 લાખમાં આવી ગઈ નવી 2024 Maruti Dzire! દમદાર ફીચર્સ સાથે મળશે શાનદાર માઇલેજ
Kazakhstan Rich People
આ મુસ્લિમ દેશમાં દરેક વ્યક્તિ મહિને કમાય છે 1 લાખ રૂપિયા! અહીં બધા જ રહે છે મોજમાં
gautam gambhir
રોહિત શર્મા સાથે મતભેદ? ન્યૂઝીલેન્ડ સામે હાર....તમામ સવાલોના ગૌતમ ગંભીરે આપ્યા જવાબ
Gujarat Tourism
ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશે
Health Care
કફ, શરદી, ઉધરસ બધાનો બાપ છે આ નાનકડો દાણો! નિયમિત સેવનથી દૂર થશે ડિપ્રેશન
astrology
લગ્નમાં આવી રહી છે અટકળો? દેવ ઉઠી અગિયારસ પર કરી લો આ 3 ઉપાય, જલ્દી વાગશે ઢોલ
gujarat news
જૂનાગઢમાં આજથી લીલી પરિક્રમાનો પ્રારંભ, 36 કિલોમીટર લાંબા રૂટ અંગે મેળવો જાણકારી
health
કોકોનટ શુગર શા માટે છે સફેદ ખાંડથી વધારે હેલ્ધી? ડાયાબિટીસના દર્દીઓને થશે મોટો ફાયદો