हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
5જી
5જી News
કોરોના મહામારી
Corona ફેલાવનાર ચીન તમારી હેલ્થ સાથે ચેડાં કરવા માટે પાથરી રહ્યું છે Health Silk Roa
કોરોના મહામારી (Corona Pandemics)ના આ દૌરમાં ચીનને પોતાની વિસ્તારવાદી નીતિઓને ઝડપથી વધારી છે. મહામારીના આ દૌરમાં ચીન પોતાના ઘણા પ્રોજેક્ટમાં તેજી લાવ્યું છે. તેમાંથી એક છે હેલ્થ સિલ્ક રોડ (Health Silk Road).
Nov 30,2020, 17:38 PM IST
ચીન
હવે ચીની કંપનીઓને લાગી શકે છે મોટો આંચકો, 5G નેટવર્કથી બહાર રાખવાની માંગ ઉઠી
ચીનના સામાનનો બહિષ્કાર કર્યા બાદ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (કૈટ)એ રવિવારે કેન્દ્ર સરકાર પાસે 5જી નેટવર્ક લાગૂ કરવાની પ્રક્રિયાથી ચીની કંપનીઓ હુવાવેઇ અને જેડઇટી કોર્પોરેશનને સંપૂર્ણપણે બહાર રાખવાની માંગ કરી છે.
Jul 6,2020, 7:35 AM IST
કોરોના વાયરસ
5G ટેક્નોલોજીથી ખતમ થઇ શકે છે Coronavirus, વિશ્વાસ ન થતો હોય તો વાંચી લો આ રિપોર્ટ
ચીનથી ફેલાયેલી મહામારી કોરોના વાયરસ (Coronavirus)એ દુનિયાભરને પોતાની ગિરફ્તમાં લઇ લીધી છે. વાયરસના વધતા જતા કહેરે લોકોના જીવનને પુરી રીતે પ્રભાવિત કરી દીધું છે. ચીનથી શરૂ થયેલી આ બિમારીની ખતમ કરવાનો હલ ચીન પાસેથી નિકળી રહ્યો છે.
Mar 20,2020, 16:23 PM IST
ઓપ્પો
મેક ઇન ઇન્ડીયા હેઠળ વર્ષ 2020માં 10 કરોડ સ્માર્ટફોન બનાવશે Oppo
ચીનની ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઓપ્પો ભારતીય બજારમાં યુવા વસ્તીને ધ્યાનમાં રાખતાં તકને ઝડપી રાખવાની તૈયારીમાં છે. કંપની દ્વારા સ્ટાર્ટઅપને સહયોગ દ્વારા સરકારના 'મેક ઇન ઇન્ડીયા મિશનમાં સમર્થનની રણનિતીઓ બનાવવા અને ભારત કેંદ્વીત નવપ્રવર્તન લાવવાનું છે.
Dec 23,2019, 13:02 PM IST
એરટેલ
Airtel યૂજર્સ માટે ખુશખબરી, ટૂંક સમયમાં મળશે 5G ક્વોલિટીની ઇન્ટરનેટ સ્પીડ
Airtel ના ચીફ ટેક્નોલોજી ઓફિસરે જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી ડેટા ખપત કરનાર બજાર તરીકે વિકસ્યું છે. યૂજર્સના દિવસ ને દિવસે વધતા જતા ડેટા ડિમાન્ડને પુરી કરવા માટે અમે નવી ટેક્નોલોજીને અપનાવ્યું છે
Oct 18,2019, 9:05 AM IST
ચીન
5G લાઇસન્સને આપી મંજૂરી, 30 લાખ લોકોને મળશે રોજગાર
ચીનના ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઆઇઆઇટી)એ ગુરૂવારે બિઝનેસ ઉપયોગ માટે 5G લાઇસન્સને મંજૂરી આપતાં દેશના ટેલિકોમ ઉદ્યોગમાં નવા યુગની શરૂઆત કરી છે. 5G લાઇસન્સ પ્રાપ્ત કરનાર કંપનીઓની પહેલી ખેપમાં ચીન ટેલિકોમ, ચીન મોબાઇલ, ચીન યૂનીકોમ અને ચીન બ્રોડકાસ્ટીંગ નેટવર્ક કંપનીઓ છે.
Jun 7,2019, 12:50 PM IST
સેમસંગ
5 એપ્રિલના રોજ લોન્ચ કરશે દુનિયાનો પ્રથમ 5G ફોન
Mar 25,2019, 10:58 AM IST
Samsung Galaxy Fold
SAMSUNG કંપનીનો ધમાકો, દુનિયાનો સૌથી પહેલો 6 કેમેરાવાળો ફોન કર્યો લોન્ચ
Samsung Galaxy Fold: સેમસંગે દુનિયાનો સૌથી પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન (Samsang Galaxy Fold) કર્યો છે. 2019માં આ સ્માર્ટફોનની રાહ જોવાય છે. ફિચર્સને લઇને આ ફોન વધુ ચર્ચામાં આવ્યો છે. હથેળીમાં રહેતો ટચૂકડો ફોન ખોલ્યા બાદ 7.3 ઇંચનું એક ટેબ્લેટ બની જાય છે. આ ઉપરાંત કંપનીએ પહેલો 5જી સ્માર્ટફોન Samsang Galaxy S10 %G Sports પણ લોન્ચ કર્યો છે. આ સિંગલ સિમ સ્માર્ટફોન છે. Samsang Galaxy Foldની ડિસ્પ્લે 4.6 ઇંચનું છે. પરંતુ ફોલ્ડ ખોલતાં આ 7.3 ઇંચનું ટેબ્લેટ બની જાય છે.
Feb 21,2019, 15:58 PM IST
સેમસંગ
SAMSUNG નો ફોલ્ડેબલ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ
Feb 13,2019, 18:28 PM IST
5જી
2019 માં શરૂ થશે 5G સેવા, પરંતુ ફક્ત 50 લાખ હશે યૂજર્સ: રિપોર્ટ્સ
એંડ્રોઈડ સ્માર્ટફોન નિર્માતાઓને 2019માં 5G-આધારિત મોડલ લોંચ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ તેનું કુલ વેચાણ 50 લાખ હેંડસેટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એક રિપોર્ટમાં બુધવારે આ જાણકારી આપવામાં આવી છે. સમાચાર એજન્સી યોનહાપના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંડસ્ટ્રી ટ્રેકર ટ્રેંડફોર્સના અનુસાર મુખ્ય સ્માર્ટફોન નિર્માતાઓ જેમ કે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને હુવાવેઈએ 5G ડિવાઈસમાં સક્રિયતાથી રોકાણ કર્યું છે, જેથી બજારનું નેતૃત્વ કરી શકે.
Jan 10,2019, 10:53 AM IST
ટેલીકોમ વિભાગ
દેશમાં 5G ની જોરશોરથી થઇ રહી છે તૈયારી
ટેલીકોમ ડિપાર્ટમેન્ટે પોતાના ટેક્નોલોજી એકમ ટેલીકોમ એંજીનિયરિંગ સેન્ટર (TEC) ને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને મશીન થી મશીન ટેક્નોલોજી (મશીન થી મશીન વચ્ચે સંદેશાનું આદાન-પ્રદાન-M2M) માટે માપદંડને 2 મહીનામાં અંતિમ રૂપ આપવા માટે કહ્યું છે, કારણ કે દુનિયા સાથે બરાબરી માટે દેશમાં ટૂંક સમયમાં 5G સેવાઓ શરૂ કરવામાં આવશે.
Jan 9,2019, 11:26 AM IST
સ્માર્ટફોન
ભારતીય કંપનીએ બનાવ્યો દુનિયાનો પ્રથમ 5G ચિપસેટ, કોલ ડ્રોપ પણ રોકશે
અત્યાર સુધીના તમામ ઈલેક્ટ્રોનિક ચિપસેટનો વિકાસ વિદેશી કંપનીઓએ કર્યો છે, ચિપસેટ આધુનિક ઉપકરણોમાં સૌથી મહત્વનો ભાગ ધરાવતા હોય છે
Dec 27,2018, 21:37 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા