हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
7 શહેર
7 શહેર News
Ahmedabad
ગુજરાતની નવી પેઢી 2BHK કે 3BHK ઘર નહિ ખરીદી શકે, સસ્તા ઘરને લઈને આવ્યા મોટા અપડેટ
Property Investment In Gujarat : તમે તો હાલ 2BHK કે 3BHK ઘર બનાવી લીધું, પરંતુ તમારી આગામી પેઢી આ સપનું સાકાર નહિ કરી શકે. કારણ કે, હવે ઘર મોંઘા બની રહ્યાં છે. ગુજરાતમાં પ્રોપ્રટી માર્કેટ એવુ ઉંચકાઈ રહ્યું છે કે, નવી પેઢી માટે ઘરનું ઘર એક સપનું બની જશે. હવે અપડેટ આવ્યા છે કે, ગુજરાતમાં 7 વર્ષમાં નવા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની સંખ્યામાં 40%નો ઘટાડો થયો છે. એટલે કે અફોર્ડેબલ ઘર નહિ મળી રહે.
May 30,2024, 11:18 AM IST
Ahmedabad
પ્રોપર્ટી ખરીદવા ઉતાવળ કરજો, ગુજરાત સરકારના એક નિર્ણયથી ગમે ત્યારે વધી જશે ભાવ
Jantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનો રેટ વધતા નવાં ઘર મોંઘાં થશે, સરકાર ઓગસ્ટમાં નવા સ્લેબ જાહેર કરી શકે છે, જેના બાદ શહેરો મોંઘાં થશે, અને ગામડાં સસ્તાં થશે, ગુજરાત સરકાર આ વખતે જંત્રીના ભાવ વધારવા મક્કમ છે. જેને પગલે શહેરી વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થઈ શકે છે.
May 24,2024, 13:25 PM IST
Ahmedabad
અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી
Ghodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
Apr 19,2024, 10:40 AM IST
Ahmedabad
ગુજરાતના આ 5 શહેરોમાં સારી પ્રોપર્ટી મળે તો ખરીદી લેજો, સરકાર કરી રહી છે મોટું આયોજન
Property Investment In Gujarat : આજે સૌથી વધારે રૂપિયા પ્રોપર્ટી કમાઈ આપે છે. જો તમે ગુજરાતમાં અમદાવાદ સિવાયના શહેરોમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો આ શહેરો પર ફોકસ કરો... જે તમને પ્રોપર્ટીમાં મોટો ફાયદો કરાવી શકે છે. સરકારે ગત વર્ષ 9 મહાનગરપાલિકાની જાહેરાત કરી છે, ને હવે બીજા 5 શહેરોને મહાનગરોનો દરજ્જો મળશે, તેથી હવે આ શહેરોનો વિકાસ થશે છે, અને તમારું પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ભવિષ્યમાંં ઉગી નીકળશે
Apr 29,2024, 17:55 PM IST
Ahmedabad
પ્રોપર્ટી ખરીદવાનો અને વેચવાનો નિયમ બદલાયો, દસ્તાવેજ નોંધણીમાં કરાયા મોટા ફેરફાર
Property Investment In Gujarat : દસ્તાવેજની નોંધણી કરતા સમયે માત્ર ખરીદનાર અને વેચનાર તથા સાક્ષી જ હાજર રહેશે, વકીલોને પણ નહિ મળે એન્ટ્રી, બદલાયેલા નવા નિયમથી વકીલો રોષે ભરાયા છે.
Apr 8,2024, 13:46 PM IST
Ahmedabad
નવા મકાનમાં ભેજ લાગે અને બિલ્ડર હાથ અદ્ધર કરી દે તો ગભરાતા નહિ, આવ્યો મોટો ચુકાદો
Builders Complain In Rera Gujarat : રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે. ગ્રાહકે નવુ મકાન ખરીદ્યુ હોય અને બિલ્ડર દ્વારા તેમાં ખામી રાખીને પઝેસન આપી દેવાયું હોય તો ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી તમે રેરામાં ફરિયાદ કરી શકો છો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
Mar 23,2024, 13:24 PM IST
Ahmedabad
અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને મોટી રાહત, નવા બ્રિજથી પેટ્રોલના 50 ટકા રૂપિયા બચશે
Narol To Sarkhej Six Lane Flyover : અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પશ્રિમમાં નોકરીએ આવતા વાહનચાલકો માટે સૌથી મોટી ખુશખબર છે. PM મોદી આજે અમદાવાદને મોટી ભેટ આપવાના છે. વિશાલાથી નારોજ સુધી 8 લેનનો બ્રિજ બનશે તો વિશાલાથી સરખેજ ફ્લાયઓવર 6 લેન બનશે....
Mar 12,2024, 11:27 AM IST
Ahmedabad
અમદાવાદમાં અહીં આવી રહ્યો છે સૌથી મોટો એલિવેટેડ ફ્લાયઓવર, ઉંચકાશે પ્રોપર્ટી માર્કેટ
Narol To Sarkhej Six Lane Flyover : PM મોદીએ અમદાવાદને મોટી ભેટ આપી છે. અમદાવાદ પૂર્વમાં વિશાલાથી નારોજ સુધી 8 લેનનો બ્રિજ બનશે તો વિશાલાથી સરખેજ ફ્લાયઓવર 6 લેન બનશે. જેને પગલે નારોલ આસપાસના વિસ્તારોની પ્રોપર્ટીના ભાવમાં બુમ આવશે. જેને પગલે અમદાવાદીઓને મોટો લાભ મળશે.
Mar 18,2024, 15:20 PM IST
Ahmedabad
ગુજરાતના આ 10 શહેરોમાં પ્રોપર્ટી ખરીદી રાખજો, સરકારની એક જાહેરાતથી વધી જશે ભાવ
Ahmedabad Property Market Investment : આજે સૌથી વધારે રૂપિયા પ્રોપર્ટી કમાઈ આપે છે. જો તમે ગુજરાતમાં અમદાવાદ સિવાયના શહેરોમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો આ શહેરો પર ફોકસ કરો... જે તમને પ્રોપર્ટીમાં મોટો ફાયદો કરાવી શકે છે. સરકારે 9 મનપાની પણ જાહેરાત કરી છે જે તમને ફાયદો જ ફાયદો કરાવી શકે છે. આ શહેરો એવા છે જેનો હવે વિકાસ થવાનો છે, તમારું રોકાણ તમને ફાયદો કરાવી શકે છે.
Apr 6,2024, 9:00 AM IST
Trending news
Tech
Jio નો ધડાકો! આખું વર્ષ દરરોજ 2GB ડેટા અનલિમિટેડ Calling સહિત મળશે મફતમાં આ સુવિધા
rahul gandhi
પરિણામના દિવસે શેર બજારમાં લોકોને 30 લાખ કરોડનું નુકસાન!, રાહુલ ગાંધીનો મોટો આરોપ
Kangana Ranaut
કંગના રનૌતને CISF એ ગાર્ડે માર્યો લાફો, ચંદીગઢ એરપોર્ટ પર બની ઘટના
gujarat
'એક ફૂલ દો માલી' જેવા પ્રેમ પ્રકરણમાં એક પ્રેમીની ઘાતકી હત્યા, હૈયું હચમચાવતી ઘટના
vishnu puran
વિષ્ણુ પુરાણની આ ભવિષ્યવાણી છે ખૂબ જ ડરામણી, સતત વધતી ગરમી બાદ શું થશે જાણી લો
india
NDA સરકાર: ગુજરાતમાંથી કોણ થશે IN, કોણ થશે OUT? આ નેતાઓના તો નસીબ ખરાબ
Lok Sabha election 2024 result
બધાનો બાપ નીકળ્યો NOTA : ગુજરાતમાં તો છોડો, આ રાજ્યોમાં કચકચાવીને નોટાને વોટ મળ્યાં
india news
નાની પાર્ટીઓને પણ જોઈએ છે સરકારમાં મંત્રાલય, જાણો કોણે માગ્યા કયા ખાતા
india
મેં, નરેન્દ્ર દામોદર દાસ મોદી...કેમ લેવામાં આવે છે શપથ? શું છે નિયમ? જાણો A To Z
x policy update
હવે X બનશે 'XXX'! Elon Musk એ આપી પોર્ન વીડિયો અપલોડ કરવાની મંજૂરી, ભારતમાં શું થશે?