મકાનના ભાવ વધારતી જંત્રી અંગે મોટા અપડેટ, જાણી લો હવે ક્યારથી લાગુ થશે

Jantri Price Hike In Gujarat : રાજ્યભરમાં બિલ્ડર અને ડેવલપરનો વિરોધ જોતા સરકાર દ્વારા  જંત્રીમાં વાંધા સૂચન લેવામાં એક મહિના લંબાવવામાં આવ્યો... હવે ઓનલાઈનની સાથે ઓફલાઈન વાંધા પણ લેવામાં આવશે
 

મકાનના ભાવ વધારતી જંત્રી અંગે મોટા અપડેટ, જાણી લો હવે ક્યારથી લાગુ થશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More