हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
209/ 4
(35.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Adhar Card
Adhar card News
Business
જો તમે ટેક્સપેયર્સ છો તો 31મી મે પહેલા કરી લેજો આ કામ! નહીં તો ભરવો પડશે ડબલ ટેક્સ
How to Link Pan Card with Aadhaar: જો તમે હજું સુધી તમારું પેન કાર્ડને આધાર નંબર સાથે લિંક કર્યું નથી તો ઈન્કમ ટેક્સની આ ચેતવણી તમને ભારે પડી શકે છે. તમારે બે ગણો ટેક્સ ભરવો પડી શકે છે.
May 28,2024, 18:15 PM IST
પોરબંદર
7 વર્ષ પહેલા ભાગી ગયેલા દીકરાનુ આધારકાર્ડ ઘરે આવ્યું, પોરબંદર પોલીસે શોધી કાઢ્યો
Porbandar News અજય શીલુ/પોરબંદર : પોરબંદરમાં આધાર કાર્ડના લીધે 7 વર્ષ પહેલાં છૂટા પડેલા યુવકનું પરિવાર સાથે મીલન થયું.... 7 વર્ષ પહેલાં બોખીરા વિસ્તારનો સગીર કોઈને જાણ કર્યા વગર ઘરેથી ચાલ્યો ગયો હતો...પરંતુ 7 વર્ષ બાદ અચાનક તેનું આધાર કાર્ડ તેના ઘરે આવ્યું...
Sep 30,2023, 11:41 AM IST
gujarat
આધાર કાર્ડ પર ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણીમાં થયા મોટા ફેરફાર
Property Investment In Gujarat : સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી સમયે જરૂર જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંકનો જ ઉલ્લેખ કરવો... દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે કચેરીમાં આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે, જે કચેરીના રેકોર્ડ પર જ રહેશે- દસ્તાવેજનો ભાગ નહીં બને
Sep 20,2023, 14:29 PM IST
AADHAAR
Birth Certificate: બર્થ સર્ટિફિકેટથી થઇ જશે બધા કામ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ
New Rules: બર્થ સર્ટિફિકેટને લઈને નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે. તેનાથી બર્થ સર્ટિફિકેટનું મહત્વ વધુ વધી જશે. 1 ઓક્ટોબરથી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ સિંગલ દસ્તાવેજ તરીકે થશે. કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્રમાં આ બિલ પાસ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે તેનું જાહેરનામું બહાર પાડ્યું છે.
Sep 15,2023, 21:21 PM IST
Adhar Card
કોઈ તમારા આધારકાર્ડનો દૂરઉપયોગ તો નથી કરી રહ્યું ને? કઈ રીતે ચેક કરશો હિસ્ટ્રી જુઓ વીડિયો
How to check history of your Adhar card? watch video
Nov 16,2022, 18:35 PM IST
Gold Latest News
1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ
Gold Latest News: આગામી વખતે જ્યારે તમે દાગીના ખરીદવા માટે જાવ તો સથે પોતાના KYC ડોક્યૂમેન્ટ પણ લઇને જાવા, જેમ કે PAN કાર્ડ અને આધાર. આમ એટલા માટે કારણ કે જ્વેલર્સ હવે બે લાખ રૂપિયાથી ઓછી કિંમતની ગોલ્ડ ખરીદી પર પણ KYC ડોક્યૂમેંટ્સ માંગવાનું શરૂ કરી દીધું છે. જ્વેલર્સને ડર છે કે સરકાર આ બજેટમાં તમામ કેશ લેણદેણ પર KYC જરૂરી કરી શકે છે. જ્યારે હવે 2 લાખ રૂપિયાથી વધુ પર જ KYC અનિવાર્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા નિયમો હેઠળ 1 રૂપિયાની ખરીદી પર પણ KYC આપવું પડશે.
Jan 7,2021, 17:47 PM IST
AADHAAR
Aadhaar અને Voter IDને લઈને મોદી સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય
નાગરિકતા સંશોધન કાયદો તેમજ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર બાદ દેશભરમાં ઓળખ સંબંધી દસ્તાવેજોને લઈને મોટી જંગ ચાલી રહી છે. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે, સરકાર આધાર કાર્ડ (Aadhaar) ને ઈલેક્શન કાર્ડ (Voter ID) સાથે જોડવાની તૈયારી કરી રહી છે. તેને કમ્પલસરી બનાવવા માટે સરકાર કાયદો લાવી શકે છે. કાયદા મંત્રાલયે આ વિશે ઈલેક્શન પંચ તરફથી મળેલા સૂચન પર વિચાર કરતા તેને માની લીધું છે. મંત્રાલય હવે આ કાયદા માટે કેબિનેટ નોટ તૈયાર કરી રહ્યું છે.
Jan 25,2020, 8:46 AM IST
પાન કાર્ડ
PAN Card સાથે જોડાયેલો આ નિયમ જાણો છો? ખોટો PAN આપ્યો તો ભરવો પડશે દંડ!
ઇનકમ ટેક્સ અધિનિયમ 1961ની કલમ 272B હેઠળ જો કોઇ ખોટો પાન આપી શકો છો, ત્યારે ઇનકમ ટેક્સ વિભાગ તેના પર 10 હજાર સુધીની પેનલ્ટી લગાવી શકે છે. આ જોગવાઇ ત્યારે લાગૂ થાય છે, જ્યારે કોઇ વ્યક્તિ ઇનકમ ટેક્સ રિટર્ન માટે ફાઇલિંગ કરે છે અથવા પછી કોઇ નાણાકીય લેણદેણ માટે પોતાના નંબરની જાણકારી આપી રહ્યા છો.
Nov 20,2019, 16:23 PM IST
પાન કાર્ડ
31 માર્ચ સુધી જોશો નહી રાહ, ફક્ત એક SMS દ્વારા કરો PAN-આધાર લિંક
Mar 22,2019, 13:14 PM IST
ચૂંટણી ઓળખપત્ર
હવે ઘરે બેઠા બનાવી શકો છો કલર Voter ID Card, ચૂંટણી પંચે શરૂ કરી આ સેવા
ઘરે બેસીને કોમ્પ્યુટરની મદદથી નવું આઇડી કાર્ડ બનાવવા માટે અરજી આપી શકાય છે. આ માટે તમારે ચૂંટણી પંચની વેબ સાઇટની વિજિટ લેવાની રહેશે.
Nov 21,2018, 10:51 AM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ