administrator
રાજકોટ મનપામાં વહીવટદાર નું "રાજ", આગામી સમયમાં યોજાશે મનપાની ચૂંટણી
મેયર સહિતના પદાધિકારીઓની ગઈકાલે ટર્મ પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર નું રાજ શરૂ થયું છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિકાસ નો રાગ આલાપશે. જ્યારે કે કોંગ્રેસ ભાજપ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર તેમજ ન કરવામાં આવેલા કામો ગણાવશે
Dec 14, 2020, 02:09 PM ISTરાજ્યની 51 નગરપાલિકામાં વહીવટદાર નિમાયા, મુખ્યમંત્રીએ કર્યો આદેશ
રાજ્યમાં 6 મનપા, અનેક નપા તથા જિલ્લા-તાલુકા પંચાયતનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે. પરંતુ કોરોના કાળમાં ચૂંટણી મુલતવી રહેવાને કારણે હવે ત્યાં સરકારે વહીવટદારની નિમણૂંક કરી છે.
સુરત: ટ્યુશન ક્લાસ સંચાલકે ક્લાસમાં જ જુગારખાનું ચાલુ કર્યું, જુગારીઓને બનાવ્યા વિદ્યાર્થી
શહેરના કતારગામ સોનાણી ટ્યૂશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે ટ્યૂશન ક્લાસિસ બંધ રહેતા જુગારખાનુ ચાલુ કર્યું હતું. કતારગામ પોલીસે દરોડા પાડીને ટ્યૂશન સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળીને 64,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોરોનાને કારણે ગાઇડલાઇન અનુસાર ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી. ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી.
Oct 23, 2020, 10:30 PM ISTDPSની સંચાલિકા મંજૂલા શ્રોફ જોવા મળી જાહેર કાર્યક્રમમાં
અમદાવાદની બોપલ DPS સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં સ્કૂલના ડાયરેક્ટર મંજુલા પૂજા શ્રોફ હાજર રહ્યા હતા. લાંબા સમય પછી જાહેર કાર્યક્રમમાં મંજુલા શ્રોફ દેખાઈ હતી.
Jan 24, 2020, 09:35 PM ISTDPS કાંડ: ડીપીએસ ઇસ્ટના સંચાલક સામે DEOએ નોંધાવી ફરિયાદ
અમદાવાદની હાથીજણ DPS સ્કૂલના સંચાલકની મુશ્કેલીમાં વધારો થયો છે. DEO વિભાગના અધિકારીઓએ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. CBSCમાં DPS સ્કૂલે ખોટી NOC રજૂ કરી હતી. રાજ્ય સરકારની નકલી NOC રજૂ કરી CBSCની મંજૂરી મેળવી હતી. DPS દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ મામલે ફરિયાદ નોંધાઈ છે.
Nov 30, 2019, 12:15 PM ISTકાંકરિયા રાઇડ કાંડ: કોર્પોરેશનની બેદરકારી, મેઇન્ટેનસ સર્ટિફિકેટ આપનાર ડિપ્લોમા ફેલ
કાંકરિયા રાઈડ કાંડ મામલે આજે જે ડિવીઝનના ઇન્ચાર્જ એસીપી જગદીશ ચાવડાએ એક પત્રકાર પરિસદ યોજી હતી. જેમાં 6 આરોપીઓના આજે રિમાન્ડ પુરા થતા તમામને મેટ્રો કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માગણી કરતા કોર્ટે તમામ આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા. આ સિવાય પોલીસે રાઈડ કંદ મામલે નવા ખુલાસાઓ કાર્ય હતા.
Jul 18, 2019, 10:32 PM ISTકાંકરિયા રાઇડ દુર્ધટના: સંચાલક સહિત 6 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર
કાંકરિયા રાઈડ તૂટવાના મામલે રાઈડના સંચાલક પિતા પુત્ર સહિત છ આરોપીઓના 2 દિવસ રિમાન્ડ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે મંજુર કર્યા છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં એસેમ્બલ થયેલી રાઈડ ક્યાંથી લાવ્યા, મેઇન્ટનેન્સ અને FSL રિપોર્ટ ના મુદ્દાઓ કોર્ટ સમક્ષ ટાંચવામાં આવ્યા હતા.
Jul 16, 2019, 10:27 PM ISTઅમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે આવેલા ફનપાર્ક ટાવરના સંચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં જ ફનપાર્કમાં ટાવર રાઈડમાં 28 વ્યક્તિઓ ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા હતા. જોકે ફન પાર્કના સંચાલકની બેદરકારી સામે આવતા પોલીસે મિતેષ ધાંગધરીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jun 4, 2019, 07:53 PM IST