Airtel પોતાના ગ્રાહકો માટે એક એવો શાનદાર પોસ્ટપેડ પ્લાન લઈને આવ્યું છે, જેમાં એક જ રિચાર્જ પર બે સિમ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. આ પ્લાન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર લિસ્ટ થયેલો છે અને ફેમિલી યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે.
Airtel Recharge Plan : એરટેલે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ રાતોરાત તેના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. એરટેલે તેના લોકપ્રિય પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. આ પ્લાન હવે દેખાતો નથી તેના બદલે એક નવો પ્લાન જોવા મળી રહ્યો છે.
Airtel Recharge Plan : એરટેલ પાસે અનેક સસ્તા રિચાર્જ પ્લાન છે. કંપનીએ તાજેતરમાં જ એક લોન્ગ વેલિડિટીવાળો સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે 365 દિવસની વેલિડિટી મળે છે.
Airtel Recharge Plans: એરટેલે તેમના 200 રૂપિયા કરતા ઓછી કિંમતના બે રિચાર્જ પ્લાન બંધ કરી દીધા છે. આ પ્લાનમાં યુઝર્સને કંપની તરફથી ઘણા બેનિફિટ્સ મળતા હતા. આ બન્ને પ્લાન કંપનીની વેબસાઇટ અને એપ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
Jio-Airtel Yearly Recharge Plans: જિયો અને એરટેલ તેમના યુઝર્સ માટે આખા વર્ષની એટલે કે 365 દિવસની વેલિડિટી સાથેના શાનદાર પ્લાન ઓફર કરે છે. આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને ઘણો બધો ડેટા મળે છે. એટલું જ નહીં, તેમાં OTT પ્લેટફોર્મ્સનો એક્સેસ પણ મળે છે. ચાલો જાણીએ આ કમાલના લાભોવાળા પ્લાન્સની સંપૂર્ણ માહિતી.
Airtel OTT Plan: એરટેલે તેના કરોડો વપરાશકર્તાઓ માટે ત્રણ નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે, જે Netflix, JioHotstar, Zee5 જેવી OTT એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન આપે છે.
Airtel Recharge Plan: એરટેલે 398 રૂપિયાનો એક નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન ખાસ તે યૂઝર્સ માટે છે જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને સારા એન્ટરટેનમેન્ટ પેક ઈચ્છે છે. આવો તમને તેના વિશે વિસ્તારથી જણાવીએ.
આજે અમે તમને Airtel નો એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં 365 દિવસ એટલે કે આખું વર્ષની વેલિડિટી મળે છે. તેના સિવાય અનલિમિટેડ કોલિંગ અને થોડો ડેટા પણ મળે છે. આવો જાણીએ આ પ્લાન વિશે...
Airtel Recharge Plan: એરટેલે એક શાનદાર રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જેની કિંમત માત્ર 26 રૂપિયા છે. જી હા.. આ વખતે રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને ઈન્ટરનેટ ઉપયોગ માટે 1.5GB હાઈ સ્પીડ ડેટા મળે છે. આવો જાણીએ એરટેલના આ પ્લાન વિશે વિસ્તારથી વાત કરીએ.
Airtel Family Plan: એરટેલ પોતાનો યૂઝર્સને અલગ અલગ પ્રાઈસ સેગમેન્ટમાં ઘણા ટેરિફ પ્લાન ઓફર કરે છે, જે અલગ અલગ બેનિફિટ્સની સાથે આવે છે. જો તમે એરટેલ યુઝર છો અને સમગ્ર પરિવાર માટે પ્લાન શોધી રહ્યા છો, તો ચિંતા કરશો નહીં. ચાલો તમને એરટેલના ફેમિલી પ્લાન વિશે જણાવીએ.
Airtel Best Plan: જો તમે એરટેલનો લાંબી વેલિડિટીવાળો પ્લાન લેવા ઈચ્છો છો તો ચિંતા ન કરો, તમને અહીં બધી જાણકારી મળશે. આજે અમે તમને એરટેલના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે.
Jio-Airtel-Vi Recharge Plan: Jio, Airtel અને Vodafone, ત્રણેય કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં ધરખમ વધારો કર્યો છે. હવે તમારે આ કંપનીઓના પ્લાન્સ માટે વધુ પૈસા ખર્ચવા પડશે. જો તમે એક વર્ષ સુધીની વેલિડિટીવાળા પ્લાન ઈચ્છો છો તો તમને ઘણા વિકલ્પો મળશે. આવો જાણીએ તેના માટે તમારે કેટલો ખર્ચ કરવો પડશે.
નવા વર્ષમાં તમે એક વર્ષની વેલિડિટીવાળું રિચાર્જ કરાવી શકો છો. જેથી તમારે વારંવાર રિચાર્જ કરાવવું પડશે નહીં અને તમને શાનદાર લાભ પણ મળશે. આ સાથે જો કંપની વર્ષ દરમિયાન ટેરિફ પ્લાનમાં વધારો કરે તો પણ તમારે ચિંતા રહેશે નહીં.
જો તમે પણ દર મહિને રિચાર્જ કરાવીને થાકી ગયા છો તો નવા વર્ષ પર જાણો વીઆઈ, એરટેલ અને રિલાયન્સ જિયોના શાનદાર લોન્ગ ટર્મ પ્લાન્સ. પૈસા અને સમય બંને બચશે.
એરટેલ 500 રૂપિયાથી ઓછી કિંમતમાં દરરોજ બે જીબી ડેટાવાળા શાનદાર પ્લાનની ઓફર કરી રહ્યું છે. તેમાં યૂઝર્સને હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે.
દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલ જલદી રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કરી શકે છે. હાલ કંપની પાસે ઘણા સસ્તા પ્લાન હાજર છે, જેમાં ડેટા અને કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે.
આ કંપનીના પોર્ટફોલિયોમાં ઘણા એવા પ્લાન હાજર છે, જેમાં તમને ઇન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 3 જીબી ડેટા મળશે. ખાસ વાત છે કે તેમાં કેટલાક પ્લાન એવા પણ છે, જેમાં ડિઝ્ની+હોટસ્ટાર અને એમેઝોન પ્રાઇમ વીડિયોનું ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.
એરટેલના 449 રૂપિયાવાળા પ્લાનમાં મળનાર બેનિફિટ કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. કંપનીમાં કંપની દરરોજ 2.5જીબી ડેટા ઓફર કરે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ અને ફ્રી કોલિંગનો લાભ યૂઝર્સને આ પ્લાનમાં મળે છે.
એરટેલ (Airtel) એ હાલમાં બે નવા પ્લાન (Prepaid Recharge Plan) લોન્ચ કર્યા છે, જેની સાથે કંપની 4 લાખ અને 2 લાખ રૂપિયાનો લાઈફ ઈન્સ્યોરન્સ આપી રહી છે. આવો તેના વિશે જાણીએ.