arrestprakashjha
Ashram-2 નું ટ્રેલર રિલીઝ થતા વિવાદમાં ઘેરાયા પ્રકાશ ઝા, ઉઠી જેલભેગા કરવાની માંગ
- સતત લોકોની ટ્વીટ સામે આવી રહી છે, જેમા માંગ કરવામાં આવી રહી છે કે, પ્રકાશ ઝાની આશ્રમ વેબસીરિઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
- બીજી સીઝન પવધુ ધમાકેદાર લાગી રહી છે. 11 નવેમ્બર, 2020 થી બીજી સીઝન એમએક્સ પ્લેયર પર ફ્રીમાં સ્ટ્રીમ થશે