atmanirbhar bharat

The India Toy Fair 2021: PM મોદીએ કહ્યું, રમકડાં ઉદ્યોગમાં છુપાયેલી તાકાતને વધારવી જરૂરી

પીએમ મોદી (PM Modi) એ પોતાના સંબોધનમાં ગુરૂદેવ રવીન્દ્ર નાથ ટાગોરની એક કવિતાની પંક્તિઓ પુનરાવર્તિત કરી. તેમણે કહ્યું 'એક રમકડું બાળકોને ખુશીઓની અનંત દુનિયામાં લઇ જાય છે. રમકડાંનો એક-એક રંગ બાળકોના જીવનમાં કેટલો રંગ પાથરે છે.'

Feb 27, 2021, 12:42 PM IST

Mankind Pharma 500 કરોડનો પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપશે, અમેરિકા જેવા દેશોમાં થશે એક્સપોર્ટ

મેનકાઇન્ડ ફાર્માનો આ પ્લાન્ટ 100% એક્સ્પોર્ટ ઓરિએન્ટેડ હશે. ગુજરાત (Gujarat) માં ઉત્પાદીત થનારી ફાર્મા પ્રોડક્ટસ અમેરિકા (America) નેધરલેન્ડ જેવા દેશોમાં એક્સપોર્ટ થશે. મેનકાઇન્ડ ફાર્મા (Mankind Pharma) જેવી કંપનીઓ ઈમ્પોર્ટ ડિપેન્ડન્સી ઘટાડવા ભારત સરકારની ‘પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ’ (PLI ) યોજનાનો લાભ પણ મેળવી શકશે.

Feb 26, 2021, 08:21 PM IST

PM મોદીએ કહ્યું- નાના નાના શહેરો અને ગામડાના લોકોના પરિશ્રમથી બનશે આત્મનિર્ભર ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ શુક્રવારે નાણા મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના ફાઈનાન્શિયલ સેક્ટર અંગે સરકારનું વિઝન એકદમ સ્પષ્ટ છે

Feb 26, 2021, 04:18 PM IST

ભારતને વૈશ્વિક ટોય હબ બનાવવા માટે ગુજરાતના આ શહેરો આપશે ફાળો

યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે, જેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય સમગ્ર ભારતના ડીઝાઇનરો, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓની વચ્ચે નેટવર્કિંગ કરવાનો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવાનો છે

Jan 29, 2021, 12:18 PM IST

આત્મનિર્ભર અભિયાન: પિનાકા રોકેટ લોન્ચર ખરીદશે સરકાર, PAK-ચીનને છૂટશે પરસેવો

રક્ષા મંત્રાલયે છ સૈન્ય રેજિમેન્ટ માટે 2580 કરોડ રૂપિયાના ખર્ચે પિનાકા રોકેટ લોન્ચર ( Pinaka Rocket Launchers) ખરીદવાને લઈને બે અગ્રગણ્ય ઘરેલુ રક્ષા કંપનીઓ સાથે કરાર કર્યો. આ પગલું મેક ઈન ઈન્ડિયા (Make In India) પહેલને મોટા પાયે પ્રોત્સાહન આપા માટે ઉઠાવવામાં આવ્યું છે. 

Sep 1, 2020, 11:45 AM IST

PM મોદીના 20 લાખ કરોડના 'આર્થિક પેકેજ'માં સમાઈ જશે PAKની GDP!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કોરોના સંકટ (Coronavirus)ના કારણે સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાની ગતીને ઝડપ આપવા માટે મંગળવારના 20 લાખ કરોડ (USD 266 બિલિયન)ના આર્થિક પેકેજની જાહેરાત કરી. આ જાહેરાતની સાથે જ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને લઇને મીમ બનવાના શરૂ થઈ ગયા છે. ઉદાહરણ તરીકે, 'ઇમરાન ખાન સમજી નથી શકતા કે, 20 લાખ કરોડમાં કેટલા ઝીરો હોય છે. જો કે, આ વલણ સત્યથી અલગ નથી. કારણ કે, જો આપણે ભારતના આ નાણાકીય પ્રોત્સાહન પેકેજની તુલના પાકિસ્તાનની કુલ ઘરેલુ આવક એટલે કે GDP સાથે કરીશું, તો પાડોશી દેશના કોઈપણ વ્યક્તિની ગણતરી કરવી મુશ્કેલ બનશે.

May 13, 2020, 07:02 PM IST