हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Austria
Austria News
Visa
અમેરિકાના પડોશી બનવા નથી કોઈ વિઝાની જરૂર, રહેવાની સાથે કરી શકો છો અહીં નોકરી
ભારતની બહાર ઘણા દેશોની સુંદરતા અને સ્થાન ભારતીયોને આકર્ષે છે. આજકાલ યુવાનો પણ અભ્યાસ, નોકરી વગેરે માટે વિદેશ તરફ વળ્યા છે. એવામાં વિદેશ પ્રવાસ કરીને ત્યાં સ્થાયી થવાનું સપનું જોનારા ભારતીયોની કોઈ કમી નથી. જો તમારું પણ વિદેશ પ્રવાસ કે ત્યાં સ્થાયી થવાનું સપનું છે તો આ સપનું હવે આસાનીથી પૂરું થઈ શકે છે.
Sep 16,2023, 7:30 AM IST
Job Seeker Visa
Work Visa નથી તો એપ્લાય કરો આ Job Seeker Visa, 9 મહિના સુધી નો ટેન્શન
Job Seeker Visa : જો તમે વિદેશમાં જઈને નોકરી (Job Offer) કરવા ઈચ્છો છો અને તમારી પાસે વર્કિંગ વિઝા (Work Visa) નથી, તો ચિંતા કરશો નહીં. તમે જોબ સીકર વિઝા (Job Seeker Visa) લઈને કેટલાક દેશોમાં પણ જઈ શકો છો અને ત્યાં રહીને નોકરી શોધી શકો છો. જો કે, આ માટે પણ ત્રણ મહત્વપૂર્ણ લાયકાત હોવી જોઈએ, જેમ કે શિક્ષણ, ત્યાં રહેવા માટે નાણાકીય સ્થિતિ અને માન્ય પાસપોર્ટ.
Sep 11,2023, 14:34 PM IST
Weird Festival
માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં
World Bodypainting Festival In Austria: ઑસ્ટ્રિયાનો વર્લ્ડ બોડી પેઈન્ટિંગ ફેસ્ટિવલ 40થી વધુ દેશોમાંથી બેસ્ટ લઇને આવે છે જે બોડી અને ફેસ પેન્ટિંગ સ્પર્ધામાં એવોર્ડ્સ માટે પ્રતિસ્પર્ધા કરે છે. મેકઅપ, યુવી ઈફેક્ટ્સ અને સ્પેશિયલ ઈફેક્ટ્સ વડે તેમની માસ્ટરપીસ બનાવવા માટે સહભાગીઓ ચહેરા અને શરીરના બાકીના ભાગને કૅનવાસની જેમ રંગે છે.
Aug 28,2023, 17:47 PM IST
Sex Workers
અહીં મફતમાં સેક્સ વકર્સ સાથે સંબંધ બાંધવાનો અપાય છે મોકો! સરકાર આપે છે પ્રોત્સાહન!
ઓફરમાં કહેવામાં આવ્યું છે કે રસીકરણ મેળવનાર વ્યક્તિ પોતાની પસંદની સેક્સ વર્કર સાથે 30 મિનિટ ફ્રીમાં વિતાવી શકશે. ખાસ વાત એ છે કે લોકો પણ આ ઓફરનો લાભ લેવા પહોંચી રહ્યા છે. બ્રોથલ કહે છે કે રસીકરણને પ્રોત્સાહન આપવુંએ દરેકની જવાબદારી છે અને આ જવાબદારીને સમજીને જ આ પ્રકારની ઓફર આપવામાં આવી છે.
Feb 14,2023, 16:15 PM IST
COVID-19
ઝડપથી વધ્યા કોરોનાના કેસ, અહીં સોમવારથી 10 દિવસનું Lockdown જાહેર
ઓસ્ટ્રિયાએ શરૂમાં ફક્ત તે લોકો માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની શરૂઆત કરી હતી. જેનું વેક્શીનેશન થયું નથી પરંતુ સંક્રમણના કેસ વધતાં સરકારે તમામ માટે તેને લાગૂ કરી દીધું છે.
Nov 19,2021, 19:57 PM IST
Austria
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો!, પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો 45000નો દંડ
Apr 16,2021, 7:59 AM IST
Vienna attack
ઉગ્રવાદી પર રોક લગાવવા આ દેશની મોટી જાહેરાત, 'કટ્ટરપંથી મસ્જિદો' પર લગાવ્યો પ્રતિબંધ
ફ્રાન્સ (France) બાદ હવે ઑસ્ટ્રિયા (Austria)એ કટ્ટરપંથી સામે મોટું પગલું ભર્યું છે. સોમવારના વિયેનામાં થયેલા આતંકી હુમલા બાદ ઑસ્ટ્રિયાએ કટ્ટરપંથી મસ્જિદોને બંધ કરવાના આદેશ આપ્યા છે. વિયેનામાં છ અલગ અલગ સ્થળ પર થયેલા હુમલામાં 4 લોકોના મોત થયા જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા
Nov 6,2020, 20:03 PM IST
ડ્રોન ટેક્સી
આ દેશમાં લોન્ચ થઇ ડ્રાવર લેસ ડ્રોન ટેક્સી, 35 કિ.મી. સુધી કરી શકશો યાત્રા
Apr 7,2019, 14:52 PM IST
ચેસ ઓલંપિયાડ
Chess Olympiad: આનંદની જીત સાથે શરૂઆત
ભારતીય પુરૂષ ટીમે ઓસ્ટ્રિયાને 3.5-0.5થી હરાવ્યા. મહિલા ટીમે વેનેજુએલાને 4-0થી પરાજય આપ્યો હતો.
Sep 26,2018, 20:06 PM IST
Trending news
T20 World Cup LIVE
ENG vs USA: બટલર-જોર્ડનના વાવાઝોડામાં ઉડી ગયું અમેરિકા, ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં
PETROL-DIESEL CHEAPER
પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવે તો ભાવમાં પ્રતિ લિટર ₹20નો ઘટાડો થશે, સમજો ગણિત
Ahmedabad
શ્વાનના કારણે 2 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બનતાં રહી ગઈ! નરાધમની ચૂંગાલમાંથી આ રીતે
mumbai
મોંઘવારીએ મધ્યમ વર્ગની તોડી કમર, અનેક વસ્તુના ભાવમાં વધારો, સામાન્ય લોકો પરેશાન
Tasnim Mir
વિશ્વ સ્તરે ડંકો વગાડી ચુકેલી TASNIM MIR સુરતમાં રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયન
breaking news
રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ચેતજો! સુરતમાં પોલીસે બોલાવ્યો સપાટો, ફરી રહી છે 80 ટીમો
Australia
ઓસ્ટ્રેલિયા કે અફઘાનિસ્તાન, કોની પાસે છે સેમીમાં પહોંચવાની સૌથી સારી તક, જાણો
Reliance Jio
Jio નો શાનદાર પ્લાન, 49 રૂપિયામાં Unlimited ડેટા, Online વીડિયો જોતા યૂઝર્સને મોજ
Vadodara
સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર માદરે વતન પહોંચ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
gujarat
NEET UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ