Baba Vanga Predictions: સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ વાયરલ થતી રહે છે. આવી જ એક ભવિષ્યવાણી અનુસાર, મે 2026માં 5 રાશિઓ પર સંકટ આવી શકે છે.
Baba Vanga Predictions on Gold: બલ્ગેરિયાના પ્રખ્યાત ભવિષ્યવક્તા બાબા વેંગા દ્વારા સોનાની કિંમતો અંગે કરવામાં આવેલી આગાહીઓએ હાલમાં ભારે ઉત્સુકતા જગાડી રહી છે. જેમ જેમ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તેમ તેમ લોકોમાં બાબા વેંગાની ભવિષ્યવાણીઓની ચર્ચા તેજ બની છે.
Baba Vanga Prediction: બલ્ગેરિયાના અંધ ભવિષ્યવક્તા બાબા વેંગાની વર્ષ 2026 માટેની ભવિષ્યવાણીઓએ દુનિયાભરમાં ફાળ પાડી છે. અગાઉ મોટા દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાવાની આગાહીઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સામે આવી હતી. આ સાથે જ સોનાના વધતા ભાવને લઈને બાબા વેંગાએ જે કહ્યું હતું, તે પણ અત્યારે સાચું પડતું જણાય છે.
Baba Vanga Predictions 2026: પોતાની સચોટ ભવિષ્યવાણી માટે જાણીતા બાબા વેંગાએ વર્ષ 2026ને યુદ્ધ અને વિનાશનું વર્ષ ગણાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વાતને સાચી પાડતા જોવા મળી રહ્યાં છે.
Baba Vanga Predictions 2026: પ્રખ્યાત રહસ્યવાદી અને અંધ ભવિષ્યવક્તા બાબા વેંગાની 2026 માટેની ભવિષ્યવાણીઓમાં ત્રીજું વિશ્વ યુદ્ધ, પુતિનનું પતન, માનવતા સાથે એલિયન સંપર્ક અને આર્થિક મંદીનો સમાવેશ થાય છે.
Baba Vanga Prediction: 2026નું વર્ષ શરૂ થવામાં હવે એક મહિનો બાકી છે ત્યારે, યુરોપ સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ગભરાટ વધી રહ્યો છે. આનું કારણ બાબા વેંગાની એક ભવિષ્યવાણી છે.
Baba Vanga Prediction 2026: જ્યારે પણ નવું વર્ષ આવે છે, ત્યારે પ્રખ્યાત બલ્ગેરિયન ભવિષ્યવેત્તા, બાબા વાંગાની આગાહીઓ વાયરલ થાય છે. આ દિવસોમાં, 2026 વિશેની તેમની ઘણી ભયાનક આગાહીઓ ચર્ચાનો વિષય બની રહી છે.
Baba Vanga Prediction For 2026 : બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જેમાંથી કેટલીક સાચી સાબિત થઈ છે. તેમણે 2026 માટે કેટલીક ભવિષ્યવાણીઓ પણ કરી હતી, જે હજુ પણ ચર્ચાનો વિષય છે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, આ ત્રણ રાશિઓ માટે 2026નું વર્ષ લાભદાયી રહેવાનું છે.
Baba Vanga Prediction 2026: નવું વર્ષ શરૂ થવામાં હવે બે મહિના જ બાકી છે. આ પછી નવું વર્ષ 2026 શરૂ થશે. જો કે, નવા વર્ષને લઈ દુનિયામાં ઉત્સાહને બદલે ડરનો માહોલ છે. આનું કારણ છે બાબા વાંગાની ભવિષ્યવાણીઓ, જે દરેક માનવી સાથે જોડાયેલી છે.
Baba Vanga Gold Prediction: બાબા વાંગાની ભવિષ્યવાણી મુજબ, સોનાના ભાવમાં આવતા વર્ષે એટલે કે 2026માં તીવ્ર વધારો થઈ શકે છે. જાણો સોનાના ભાવમાં કેટલો વધારો થઈ શકે છે.
Alien spaceship Attack: પ્રખ્યાત બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વેંગાએ આજથી ઘણા વર્ષો પહેલા એક ભયાનક ભવિષ્યવાણી કરી હતી, જે હવે સાચી પડી રહી હોય તેવું દેખાય રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ ચાર મહિના પછી નવેમ્બરમાં એક રહસ્યમય એલિયન સ્પેસશીપ પૃથ્વી સાથે સંપર્ક કરશે. આ એલિયન સ્પેસશીપ પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને નવેમ્બરમાં પૃથ્વી પર હુમલો કરી શકે છે. 16 જુલાઈના રોજ પ્રીપ્રિન્ટ સર્વર arXiv પર પ્રકાશિત તથા ન્યૂ યોર્ક પોસ્ટ અને સાઉથ વેસ્ટ ન્યૂઝ સર્વિસના રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોની એક ટીમે ચેતવણી આપી છે કે, એક એલિયન સ્પેસશીપ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે, જે નવેમ્બરની શરૂઆતમાં હુમલો કરી શકે છે.
Baba Vanga Predictions: જાપાની બાબા વેંગાની 5 જુલાઈની ભવિષ્યવાણી હવે સાચી પડી રહી છે. ભારે વરસાદ, તોફાન અને વાવાઝોડાની સાથે જ્વાળામુખી ફાટવાની ઘટના સાચી પડી છે.
Baba Vanga Tsunami Prediction : બાબા વેંગાની ભવિષ્યવાણીને કારણે આ દેશમાં ગભરાટ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સંવેદનશીલ વિસ્તારોમાં લોકો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા છે. કર્ફ્યુ જેવું વાતાવરણ છે.
Baba Vanga July Prediction: જુલાઈ 2025 માટે બાબા વેંગાની ભવિષ્યવાણી અત્યારથી લોકોની ચિંતા વધારી રહી છે. જાણો જુલાઈ 2025 માટે બાબા વેંગાએ કઈ-કઈ ભવિષ્યવાણી કરી છે?
Baba Vanga Predection : બાબા વેંગાએ ઘણા વર્ષો પહેલા કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી આજ સુધી સાચી પડી છે. તે ભવિષ્યવાણીઓમાંની એક મોબાઇલ ફોન વિશે પણ હતી.
Baba Venga: જાપાનના 'બાબા વેંગા' તરીકે ઓળખાતા જાપાનના પ્રખ્યાત મંગા કલાકાર ર્યો તાત્સુકીની એક જૂની ભવિષ્યવાણી ફરી સમાચારમાં છે. 1999 માં, તેમણે તેમના પુસ્તક 'ધ ફ્યુચર એઝ આઈ સી ઈટમાં તેના વિશે લખ્યું છે.
Baba Vanga Predictions : બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ, એક એવું વર્ષ આવશે જે મુશ્કેલીઓથી ભરેલું હશે. તેમના મતે આ વર્ષ 2025 હોઈ શકે છે, જેમાં એક મોટું આર્થિક સંકટ આવી શકે છે.
Baba Vanga Prediction: બાબા વેંગાએ અત્યાર સુધી ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી કેટલીક સાચી પડી છે. હવે તેમની વધુ એક ભવિષ્યવાણી સાચી સાબિત થાય તેમ લાગી રહ્યું છે.
Baba Vanga Prediction: બુલ્ગારિયાના રહસ્યવાદી ભવિષ્યવેત્તા બાબા વેંગાએ એવી ભવિષ્યવાણીઓ કરી હતી જે આજે પણ વિશ્વભરના લોકોને મોહિત કરે છે. તેમણે દાવો કર્યો હતો કે, 12 વર્ષની ઉંમરે તેમની દૃષ્ટિ ગુમાવ્યા પછી, તેમને ભવિષ્યમાં શું થવાનું છે તે જાણવાની શક્તિ મળી હતી. તેમની પ્રખ્યાત ભવિષ્યવાણીઓ જે સાચી પડી છે તેમાં અમેરિકામાં 9/11 આતંકવાદી હુમલોનો સમાવેશ થાય છે, જેની તેમણે તેમના મૃત્યુ પહેલાં ભવિષ્યવાણી કરી હતી. 2025ની વૈશ્વિક ભવિષ્યવાણીમાં મૃત્યુ અને વિનાશનો ઉલ્લેખ હતો. મે મહિનો આવી ગયો છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે.
Baba Vanga predictions 2025: ફરી એકવાર બાબા વેંગાની ભવિષ્યવાણી ચારેબાજુ ચર્ચામાં છે, જેમાં તેમણે ઇસ્લામિક દેશના વિનાશ વિશે વાત કરી હતી, તેની ચર્ચા ફરી તેજ બની ગઈ છે. શું પાકિસ્તાન વિશેની તેમની ભવિષ્યવાણી સાચી પડી રહી છે?
Baba Vanga Prediction : દુનિયામાં ઘણા ભવિષ્યવક્તા છે જેમની વાત સાચી સાબિત થાય છે, તેમાંથી બાબા વેંગાની ગણતરી ટોપ પર થાય છે. બાબા વેંગાની ફરી એકવાર ચોંકાવનારી ભવિષ્યવાણી સામે આવી છે. તેમની ભવિષ્યવાણી અનુસાર 2025માં એક ભયંકર વિશ્વયુદ્ધ શરૂ થશે.
Baba Vanga Prediction: બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર 2025થી યુરોપમાં ઈસ્લામિક પ્રભાવ વધશે અને 2043 સુધીમાં મુસલમાનોનું શાસન હશે. તેમણે મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધની આશંકા પણ વ્યક્ત કરી છે. આ ભવિષ્યવાણીઓ આજકાલ ફરી ચર્ચામાં છે અને લોકોમાં ચિંતા વધારી રહી છે.