हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SDA
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bangladesh vs India
Bangladesh vs india News
IND vs BAN
IND vs BAN: ચેતેશ્વર પુજારા અને અય્યરે કરાવી ભારતની વાપસી, પ્રથમ દિવસે ભારત 278/6
Bangladesh vs India 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચનો પહેલો દિવસ શ્રેયસ અય્યર અને ચેતેશ્વર પુજારાના નામે રહ્ય છે. બંનેએ પાંચમી વિકેટ માટે 149 રનની ભાગીદારી કરી હતી.
Dec 14,2022, 16:33 PM IST
U19 World Cup
બાંગ્લાદેશને હરાવી સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયા, હવે ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર
આઈસીસી અન્ડર 19 વિશ્વકપ 2022 (ICC Under 19 World Cup 2022) માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટે પરાજય આપ્યો છે.
Jan 30,2022, 9:19 AM IST
ICC U19 Cricket World Cup
બાંગ્લાદેશની ટીમને ચઢ્યું જીતનું અભિમાન, ભારતીય ટીમ સાથે કરી બેસ્યા એવી હર
ભારતીય ટીમ રવિવારે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ (ICC U19 World Cup 2020) ની ફાઈનલ હારી ગઈ. આ સાથે જ ભારતીય ટીમને પાંચમો વર્લ્ડ ખિતાબ જીતવાનું સપનુ પણ ચકનાચૂર થઈ ગયું. પાડોશી બાંગ્લાદેશ (Bangladesh) ની ટીમે ભારતને ફાઈનલમાં ત્રણ વિકેટથી હારવી હતી. બાંગ્લાદેશના પ્લેયર્સ આ જીત બાદ એવા હોંશ ગુમાવી બેસ્યા કે, ભારતીય પ્લેયર્સ સાથે ગેરવર્તણૂંક કરવા લાગ્યા હતા, જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.
Feb 10,2020, 11:36 AM IST
ભારત vs બાંગ્લાદેશ
Bangladesh vs India: બાંગ્લાદેશ સામે ઇનિંગની હારથી બચવાનો પડકાર
Bangladesh vs India: બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારત સામે ઇન્દોરમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ એક ઇનિંગથી હારવાની સ્થિતિમાં મુકાયું છે. બેટ્સમેનોનો ધબડકો થઇ રહ્યો છે. જુઓ મેચનો સ્કોર
Nov 16,2019, 12:29 PM IST
ભારત vs બાંગ્લાદેશ
IND vs BAN: વિરાટ કોહલી ઇન્દોર ટેસ્ટમાં બેઠો પાણીમાં, 2 વર્ષ બાદ થયું
બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારત (Bangladesh vs India) વચ્ચે ઇન્દોરના (Indore) હોલકર સ્ટેડિયમમાં (holkar cricket stadium)ગુરૂવારથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતીય બોલર ઝળક્યા હતા. જોકે બીજા દિવસે ભારતીય બેટ્સમેનો મોટો સ્કોર કરવાની આશા વચ્ચે થોડા ધીમા પડ્યા છે. એમાંય ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પાણીમાં બેઠો છે. 2 વર્ષ બાદ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે કે વિરાટ ઝીરો પર આઉટ થયો છે.
Nov 15,2019, 11:49 AM IST
Bangladesh vs India
IND vs BAN: પ્રથમ દિવસની રમત પૂરી, ભારત 86/1, પૂજારા-મયંક ક્રીઝ પર
ઈન્દોર ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતની સ્થિતિ મજબૂત છે. બાંગ્લાદેશને 150 રને ઓલઆઉટ કર્યા બાદ ભારતે 1 વિકેટ ગુમાવી 86 રન બનાવી લીધા છે.
Nov 14,2019, 17:11 PM IST
Trending news
gujarat
વરઘોડા કાઢતી પોલીસનું સુરસુરિયું! લુખ્ખાઓના હાથમાં તલવાર જોઈ અમદાવાદ પોલીસ ભાગી!
Saharanpur
પત્નીએ સુહાગરાતે એવી વસ્તુ માંગી કે કોઈ સપનામાં પણ ન વિચારે, પતિને તો ચક્કર આવ્યા!
Gujarat farmers
શું તમને મળી? લાખો ખેડૂતોને કરોડોની સહાય ચૂકવાઈ! 'ભૂપેન્દ્ર દાદા'એ આપેલું વચન પાળ્યુ
gujarat
ગુજરાતમાં સફેદ એપ્રનમાં નકલી કારોબાર! એક સાથે આ 3 જિલ્લામાંથી ઝડપાયા બોગસ ડોક્ટર
Gold rate
આજે એક સમાચાર આવ્યા અને ધડાધડ સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી
gujarat
પરીક્ષામાં કાપલીઓ કરનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે! 164 વિદ્યાર્થીઓને 10 હજાર સુધીનો દંડ
gujarat
સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી
Parliament winter session
રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત
Weight loss
Belly Fat: 40 ની કમરને 28 ની કરવી હોય તો રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આ પાણી પીવું
gujarat news
રાજકોટની હૉસ્પિટલની ઘોર બેદરકારી! ઓપરેશન ટેબલ પર યુવતીના એકના બદલે બીજો પગ ખોલ્યો