हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
121/ 2
(25.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bank holidays list
Bank holidays list News
bank holiday
7 મેના રોજ અમદાવાદ સહિત ભારતના શહેરોમાં બંધ રહેશે બેંકો, વહેલા પતાવી દેજો કામ
Bank holiday: 7 મેના રોજ દેશના ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે. આ દિવસે દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ અંગે ચૂંટણી પંચે અગાઉથી જ જાહેરનામું બહાર પાડ્યું હતું. ચાલો યાદી પર એક નજર કરીએ.
May 5,2024, 16:18 PM IST
Bank Holidays 2023
રક્ષાબંધન અને 15 ઓગસ્ટની રજા માટે થઈ જાવ તૈયાર, ઓગસ્ટમાં 14 દિવસ બેન્ક રહેશે બંધ
Bank Holidays in August, 2023: કેન્દ્રીય રિઝર્વ બેન્ક તરફથી દેશભરમાં જારી કરવામાં આવેલી બેન્કની રજાઓ (Bank Holidays 2023 List)પ્રમાણે ઓગસ્ટ મહિનામાં દેશભરમાં કુલ 14 દિવસ બેન્ક બંધ રહેશે.
Jul 26,2023, 15:24 PM IST
Bank Holidays In May 2023 in hindi
ફટાફટ પુરા કરી લેજો બેંકના તમામ જરૂરી કામ, મે મહિનામાં 12 દિવસ બેંકો રહેશે બંધ
May 2023 Bank Holidays List: તમે RBIની સત્તાવાર વેબસાઇટ પરથી બેંક સંબંધિત કોઈપણ માહિતી મેળવી શકો છો, અહીં મે 2023ની રજાઓની સૂચિ જણાવવામાં આવી છે.
Apr 25,2023, 12:09 PM IST
Bank holidays
Bank Holidays In March 2023: આ મહિને 12 દિવસ બેંકો રહેશે બંધ, લટકી પડશે આ કામો
Bank Holidays List March 2023: બેંકો મહિનાના પહેલાં અને ત્રીજા શનિવારે કામ કરવાનું ચાલુ રાખે છે. બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા (Bank Holiday) હોય છે. માર્ચમાં હોળી અને શ્રી રામ નવમી સહિત અનેક રજાઓનો સમાવેશ થાય છે.
Mar 1,2023, 12:55 PM IST
Bank Holidays List March 2023
Bank Holidays In March 2023: ફટાફટ પૂરા કરી લો કામ, માર્ચમાં 12 દિવસ બંધ રહેશે બેંકો
RBI Bank Holiday List: હોળી (Holi 2023) સહિતના ઘણા તહેવારો માર્ચમાં ઉજવવામાં આવે છે. આ તહેવારોમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર સહિત કુલ 6 સાપ્તાહિક રજાઓ (Bank Holiday)નો સમાવેશ થાય છે.
Feb 28,2023, 12:03 PM IST
bank holidays list
Holidays List: RBIના કરોડો ગ્રાહકોને એલર્ટ, ફેબ્રુઆરીમાં 10 દિવસ બેંકો રહેશે બંધ
Bank Holidays List: જો તમારો પણ આવનારા દિવસોમાં બેંક જવાનો પ્લાન છે તો ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટી માહિતી સામે આવી છે. આરબીઆઈએ કહ્યું છે કે બેંકમાં જતા ગ્રાહકોએ પોતાનું કામ પતાવતા પહેલા એક મહત્વપૂર્ણ લિસ્ટ ચેક કરવુ જોઈએ.
Feb 16,2023, 19:32 PM IST
bank holidays list
Bank Holidays List in February 2023: ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ બેંક રહેશે બંધ?
Bank Holidays List: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર, તમામ ભારતીય બેંકોએ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે તેમજ દર રવિવારે બંધ રહેવી જરૂરી છે. જ્યારે દર મહિનાના પ્રથમ, ત્રીજા અને પાંચમા શનિવારે કામગીરી ચાલુ રહેશે. જો કે, બેંકની રજાઓ પર પણ, ગ્રાહકોએ નાણાકીય વ્યવહારો કરવા અથવા અન્ય બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની ચિંતા કરવાની જરૂર નથી.
Jan 25,2023, 7:47 AM IST
Gujarat bank holiday
ગુજરાતમાં આ દિવસોમાં બેંક રહેશે બંધ, જાણો સપ્ટેમ્બરનું બેકિંગ હોલિડે લિસ્ટ
Gujarat Bank Holiday List: ગુજરાતમાં 24 સપ્ટેમ્બરે ચોથો શનિવાર આવી રહ્યો છે, આ દિવસે પણ બેંકમાં રજા રહેશે. ઉપરોક્ત તારીખે ગુજરાતની તમામ બેંકો સપ્ટેમ્બર મહિનામાં આ તારીખે બંધ રહેશે.
Sep 4,2022, 16:39 PM IST
RBI
Bank Holidays in May: આ મહિને આટલા દિવસ બંધ રહેશે બેંક, વાંચી લો લિસ્ટ
ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં બેંકની રજાઓની યાદી જાહેર કરી છે. અહીં અમે આરબીઆઇની યાદી વિશે વિસ્તાર પૂર્વક જણાવીશું. તમે લિસ્ટ મુજબ બેકના કામકાજ પુરા કરવાનો પ્લાન બનાવો.
May 1,2022, 13:41 PM IST
Bank holidays
ફટાફટ બેંકોમાં દોડો! જો આજે તમારું કામ નહીં થયું તો પડશો મોટી મુશ્કેલીમાં!
દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે જણાવ્યું છે કે બેંક યૂનિયન તરફથી કરવામાં આવેલી હડતાળની જાહેરાતના પગલે 28 માર્ચ અને 29 માર્ચે બેંકનું કામકાજ પ્રભાવિત રહેશે.
Mar 25,2022, 12:10 PM IST
Bank holidays
માર્ચમાં 13 દિવસ બંધ રહેશે બેંકો! અહીં ચેક કરો રજાઓનું લિસ્ટ અને ફટાફટ કામ પતાવી દો
માર્ચ મહિનામાં બેંકોની કુલ 13 દિવસની રજાઓમાં (માર્ચમાં બેંક રજાઓ) 4 રજાઓ રવિવારની છે. તેના સિવાય ઘણી રજાઓ પડવાની છે. પરંતુ તેની સાથે એવું પણ જાણી લો કે એવી ઘણી રજાઓ છે જે આખા દેશમાં એક સાથે નહીં પડે એટલે કે આખા દેશમાં એક સાથે 13 દિવસ સુધી બેંકો બંધ નહીં રહે.
Feb 28,2022, 11:06 AM IST
બેંક
ઓગસ્ટમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, પ્લાનિંગ પહેલાં જાણો લો આ લિસ્ટ
આજે ઓગસ્ટ મહિનાની 2 તારીખ છે. આ મહિને સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન, બકરી ઇદ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને પારસી ન્યૂ ઇયર સહિત ઘણા એવા અવસર છે જ્યારે બેંકોની રજા રહેશે. આ રજા રાજ્યો અનુસાર અલગ-અલગ થઇ શકે છે. એવું જરૂરી છે કે તમે બેંકનો કોઇપણ પ્લાન કરતાં પહેલાં ઓગસ્ટ મહિનામાં આવનાર રજાઓ વિશે જાણકારી લઇ લો. તેનાથી તમારું કામ તો સરળ થઇ જશે, સાથે જ આ મહિનાનું પ્લાનિંગ પણ યોગ્ય રીતે કરી શકો છો.
Aug 2,2019, 10:32 AM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર