bharti airtel

એરટેલને મોટું નુકસાન, ત્રીજા ક્વાર્ટરમાં 1035 કરોડ રૂપિયાની ખોટ

ભારતીય એરટેલને ઓપરેશનથી થતો નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.5 ટકા વધીને 21947 કરોડ રૂપિયા થઈ ગયો છે. 
 

Feb 4, 2020, 08:56 PM IST

વિદેશી બની જશે એરટેલ! સરકારે 100 ટકા એફડીઆઈને આપી મંજૂરી

મામલા સાથે જોડાયેલા એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, આ રોકાણથી ભારતી ટેલિકોમમાં વિદેશી ભાગીદારી વધીને 50 ટકાથી વધુ થઈ જશે, જેથી તે એક વિદેશી માલિકીવાળી કંપની બની જશે. 

Jan 21, 2020, 10:00 PM IST

રેકોર્ડ ઉંચાઈ પર ખુલ્યું હતું શેરબજાર, 400 પોઈન્ટના ઘટાડા સાથે થયું બંધ

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેર બજારમાં કારોબારની શરૂઆત સારા વધારા સાથે થઈ, સેન્સેક્સ 42200 પોઈન્ટ પર ખુલ્યો, પરંતુ શરૂઆતી કલાક બાદ બજાર લાલ નિશાન પર આવી ગયું હતું.
 

Jan 20, 2020, 05:05 PM IST

Airtel Digital TV અને Dish TV થઇ શકે છે એક, બનશે ભારતની સૌથી મોટી DTH કંપની

મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો હવે ટેલિકોમ સુધી સીમિત રહી નથી. કંપની ટૂંક સમયમાં પોતાની DTH સેવાઓ પણ લોન્ચ કરવાના પ્લાનિંગમાં છે. એવામાં કંપની ઇંડસ્ટ્રીમાં પગ મુકતાં પહેલાં લાગે છે કે બાકી કંપનીઓ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જિયોએ કેબલ કંપનીઓ જેમ કે Hathway, Datacom અને DEN નેટવર્કનો મોટો ભાગ તો પોતાના નામે કરી લીધો છે. આ પરિસ્થિતિમાં મીડિયા રિપોર્ટસ અનુસાર Bharti Airtel, Dish TV સાથે મર્જરની પ્લાનિંગ કરી રહી છે. જિયોના ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં આવ્યા બાદ મોટા પાયે ઘણા ફેરફાર થયા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે કંપનીઓ પહેલાંથી જ જિયોના પ્લાનને ટક્કર આપવા માટે તૈયારી કરી રહી છે. 

Mar 20, 2019, 05:05 PM IST

AIRTELનો બંપર પ્લાન, જાણો કેવી રીતે 1 વર્ષ સુધી ફ્રી મળશે આ સેવા

એરટેલે પાછલા કેટલાક વર્ષોમાં 399 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં બદલાવ કરી દીધો છે. આ બદલાવમાં એક્સ્ટ્રા ડેટા અને 999ની કિંમતની વાળી એક વર્ષની એમેઝોનની પ્રાઇમ મેમ્બરશીપનો પણ સમાવેશ થાય છે.

Nov 18, 2018, 12:38 PM IST

Jio ને ટક્કર આપવા માટે આ કંપનીએ લોંચ કર્યો સસ્તો પ્લાન, મળશે 3GB 4G ડેટા

રિલાયન્સ જિયોને પછાડવા માટે એરટેલે સિલેક્ટેડ ગ્રાહકોને 49 રૂપિયામાં 3GB 4G ડેટા ઉપલબ્ધ કરાવી રહી છે. આ પ્લાનની વેલિડીટી ફક્ત 1 દિવસની છે. આ પ્રીપેડ પ્લાન છે, પોસ્ટપેડ ગ્રાહકોને તેનો લાભ નહી મળે. અન્ય ગ્રાહકો માટે 49 રૂપિયામાં એક જીબી ડેટા પ્લાન જ ઉપલબ્ધ છે. 

Apr 21, 2018, 07:59 PM IST

એરિક્સન અને Airtel વચ્ચે 5G ટેક્નોલોજી બાબતે કરાર

ભારતમાં એરટેલ 5જી ટેક્નોલોજી લોન્ચ કરીને માર્કેટમાં પોતાનું સ્થાન વધારે મજબુત બનાવવા માંગે છે

Nov 18, 2017, 04:33 PM IST