हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
152/ 5
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bhupendra singh chudasama
Bhupendra singh chudasama News
Bhupendra singh chudasama
Election 2022: ભાજપના ચાર દિગ્ગજ નેતાઓની મોટી જાહેરાત, નહીં લડે વિધાનસભા ચૂંટણી
Bjp Gujarat: છેલ્લા ઘણા સમયથી ભાજપના દિગ્ગજ નેતા રહેલા અને રાજ્ય સરકારોમાં મંત્રી રહેલા ચાર મોટા નેતાના નામ સામે આવ્યા છે. જે આ વખતે ચૂંટણી લડવાના નથી.
Nov 9,2022, 19:58 PM IST
teacher readiness survey
શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો! વિરોધ યથાવત, અનેક સેન્ટરો પરથી શિક્ષકો ગાયબ
મીડિયા સાથે વાત કરતા ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ઘનશ્યામ પટેલે કહ્યુ કે, અમે શિક્ષણમંત્રીને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેમણે અમારી વાત સાંભળવાની ના પાડી દીધી હતી. મહાસંઘના અધ્યક્ષે કહ્યું કે, આ બે લાખ શિક્ષકોનું અપમાન છે. તેમણે આ સાથે દાવો કર્યો કે સરકાર હોલ ટિકિટ ડાઉનલોડ કરવાના ખોટા દાવાઓ કરી રહી છે.
Aug 24,2021, 13:52 PM IST
teacher readiness survey
શિક્ષકોના વિરોધ વચ્ચે આજે રાજ્યભરમાં યોજાશે શિક્ષક સજ્જતાનું સર્વેક્ષણ
શિક્ષણ વિભાગ દ્વારા આજે રાજ્યવ્યાપી શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષક સંઘોના વિરોધ વચ્ચે શિક્ષણમંત્રીએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ફરજીયાત ન હોવાની વાત કહી છે.
Aug 24,2021, 7:13 AM IST
Bhupendra singh chudasama
શિક્ષક સંઘોના વિરોધ વચ્ચે શિક્ષણમંત્રીએ કહ્યું- શિક્ષક સજ્જતા કસોટી લેવાશે જ
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે, મંગળવારે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી મંગળવારે લેવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, બાળકના અને શિક્ષણના હિતમાં શિક્ષણમાં ગુણવત્તાની ચર્ચા થવી જોઈએ.
Aug 23,2021, 15:04 PM IST
fatafat news
Fatafat Khabar: High Court Cancels 2017 Assembly Elections
Fatafat Khabar: High Court Cancels 2017 Assembly Elections
May 12,2020, 17:10 PM IST
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ગોરધન ઝડફિયા પહોંચ્યા રાજકોટ
રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ભાજપની બેઠક મળશે. જેને લઇને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ગોરધન ઝડફિયા રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ સહિત 11 જિલ્લા અને 4 મહાનગરોમાં નવા પ્રમુખ અને મહામંત્રી તરીકેની નિમણુક બાબતની સેન્સ લેવાશે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાશે. જિલ્લા દીઠ 14 જેટલા લોકોને 1-1 કલાક માટે સાંભળવામાં આવશે. સેન્સની પ્રક્રિયા સંપન્ન થવા બાદ પ્રદેશ કક્ષાએ રીપોર્ટની સોંપણી કરવામાં આવશે.
Nov 19,2019, 11:56 AM IST
સાળંગપુર
સાળંગપુરમાં મારુતિ યજ્ઞ આયોજન, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા યજ્ઞમાં બેઠા
વર્ષ દરમિયાન બે રાત્રીનું ખુબજ મહત્વ હોય છે જેમાં પ્રથમ શિવરાત્રી અને બીજી કાલી ચૌદશની રાત્રી જેનું ખુબજ મોટું મહત્વ છે કારણ આજના આધુનિક સમય માં પણ વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ લોકો તંત્ર મંત્ર અને જાપમાં ખૂબ જ વિશ્વાસ રાખે છે ત્યારે આજનું આ દિવસ શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ ભારે માનવામાં આવે છે જેને લઇ હનુમાનજી દાદાની પૂજા વિધિ કરવામાં આવે છે ત્યારે નાનામાં નાનું હનુમાનજીનું મંદિર હોય કે પછી કોઈ વિશાળ હનુમાનજી દાદાનું મંદિર હોય હનુમાનજી દાદા કહેવાય છે દરેક ભક્તો ના કરતો દૂર કરે છે ત્યારે આજના કહેવાતા આભાર એ દિવસની પોતાના પરિવાર પર કોઈ અસર ન પડે જેને લઇ આજે હનુમાનજી દાદાની પૂજા વિધિ કરવામાં આવે છે જેને લઇ વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાના મંદિર ખાતે પણ આજના આ પવિત્ર દિવસે મારુતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવી છે જેમાં ભક્તો દાદાની પૂજા વિધિ કરે છે અને સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદા પાસે રહેલી છડી નો અભિષેક પણ કરવામાં આવે છે અને આજના આ દિવસે ખુબ મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો અહીં આવે છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
Oct 26,2019, 11:54 AM IST
જામનગર
જામનગર: સૈનિક સ્કૂલના 58માં ઉત્સવમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા રહ્યા હાજર
જામનગર જિલ્લાના બાલચડી ખાતે આવેલ સૈનિક સ્કૂલ માં 58 મો વાર્ષિક ઉત્સવ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ઉજવાયો હતો. સ્કૂલ પટાંગણમાં સોર્ય સ્થળે આવેલ સ્મારકે શિક્ષણ મંત્રીએ પુષ્પાજલી અર્પણ કરી બાદમાં વાર્ષિક પ્રદર્શનને ખુલ્લો મુકયો હતો. સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીની 150મી જન્મ જ્યંતી આધારિત જુદી-જુદી કૃતિઓ સ્ટેજ પરથી રજૂ કરવામાં હતી.
Oct 19,2019, 21:05 PM IST
પ્રાથમિક શિક્ષણ
હવે ધોરણ 5 અને 8માં નાપાસ વિધાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે :ભુપેન્દ્રસિંહ
કેન્દ્ર સરકાર દ્વારા નવા શિક્ષણ નીતિને ધ્યાનમાં લઈને ધોરણ એક થી આઠ સુધી કોઈ પણ વિદ્યાર્થીઓને નપાસ કરી શકાશે નહીં તેવી નીતિ અપનાવવામાં આવી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે નવી નીતિ જાહેર કરી છે જે પ્રમાણે ધોરણ-8 સુધી જે નપાસ ના કરવાની નીતિ હતી. જેને સુધારીને હવે ધોરણ 5 અને ધોરણ 8માં જો વિધાર્થી નાપાસ થશે. તો તેને 2 મહિના પછી ફરી પરીક્ષા આપવી પડશે.
Sep 24,2019, 19:41 PM IST
Bhupendra singh chudasama
પાણીની સમસ્યા મુદ્દે ભુપેન્દ્રસિંહ ચૌહાણની બેઠક
પાણીની સમસ્યા ગુજરાતમાં વણસી રહી છે. જો કે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકોટ ખાતે બેઠક યોજી હતી. અધિકારીઓને પાણીની સમસ્યાનાં ઉકેલ માટે સુચનો રજુ કરવા માટે જણાવ્યું હતું.
May 5,2019, 0:15 AM IST
cm vijay rupani
નાથ નિકળશે નગરચર્યાએ: તમામ તંત્ર ખડેપગે, રથયાત્રાના રૂટ પર પોલીસનો ખડકલો
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે સાંય આરતી કરી, સવારે મુખ્યમંત્રી કરશે પહિંદ વિધિ
Jul 14,2018, 0:15 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા