हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Big Boss 14
Big boss 14 News
Rubina Dilek
5 પ્રતિસ્પર્ધીઓને માત આપી રૂબીના દીલેક બની 'બિગ બોસની વિેજેતા
કલર્સ ચેનલના સુપરહિટ રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં રૂબીના દિલેક વિજેતા બની છે. હોસ્ટ સલમાન ખાને બિગબોસના વિેજેતાની જાહેરાત કરી. રૂબીના દિલેકને બિગ બોસની ટ્રોફી મળી તો રાહુલ વૈધ રનરઅપ રહ્યો.
Feb 22,2021, 8:22 AM IST
બિગ બોસ 14
નિક્કી તંબોલીએ ફટાક દઈને પેન્ટમાં છૂપાવી એવી વસ્તુ...સલમાન જબરદસ્ત ભડક્યો
ટેલિવિઝનના વિવાદિત શો બિગ બોસ 14ના ઘરમાં રોજેરોજ કઈંક નવી બબાલ થતી રહે છે. હાલમાં જ એક એપિસોડમાં સલમાન ખાન (Salman Khan) નિક્કી તંબોલી પર ખુબ ગુસ્સો ભરાયો હતો. વાત જાણે એમ હતી કે નિક્કીએ એક ટાસ્ક દરમિયાન માસ્કને પોતાના પેન્ટની અંદર નાખી દીધુ હતું. ઘરના બાકીના સભ્યોની સાથે સાથે સલમાન ખાન પણ નિક્કીની આ હરકતથી ખુબ નારાજ થયો હતો. ત્યારબાદથી નિક્કી તંબોલી (Nikki Tamboli) સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહી છે.
Nov 19,2020, 9:28 AM IST
બિગ બોસ
Bigg Boss 14: દમદાર અંદાજમાં બિગ બોસ-14નો નવો પ્રોમો લોન્ચ, આ તારીખથી શરૂ થશે શો
બિગ બોસનો નવો પ્રોમો દમદાર છે. સલમાન ખાન શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે. તો મેકર્સે શો ઓન એર થવાની તારીખ પણ જાહેર કરી દીધી છે.
Sep 14,2020, 22:28 PM IST
સલમાન ખાન
'Bigg Boss 13'માં સિદ્ધાર્થની જીતથી ઘમાસાણ, 'દબંગ' સલમાન ખાને લીધો મોટો નિર્ણય
બિગ બોસ 13 ની આ વખતની સિઝન પૂરી થઈ ગઈ પરંતુ વિવાદ છોડતી ગઈ. આ મોસ્ટ કન્ટ્રવર્શિયલ શોની આગામી સિઝનને લઈને એક આશ્ચર્યજનક વાત સામે આવી રહી છે. છેલ્લી 8 સિઝનથી આ શો બોલિવૂડનો દબંગ સુપરસ્ટાર સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો હતો. પરંતુ હવે મેકર્સ એટલા નારાજ જોવા મળી રહ્યાં છે કે આ શોને છોડવાનું વિચારી રહ્યાં છે. આ નિર્ણય પાછળનું અસલ કારણ શું છે તે તમને જણાવીએ.
Feb 18,2020, 8:39 AM IST
Trending news
Blast
અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ! છુટાછેડાનો બદલો લેવા ઘરની બહાર બ્લાસ્ટ કરાવ્યો, 3 ને ઈજા
Ukraine Russia War
રશિયાના જે શહેરમાં યોજાઈ હતી BRICS, ત્યાં યુક્રેને કર્યો 9/11 જેવો ઘાતક હુમલો
Arrest warrant
મુશ્કેલીમાં મૂકાયો આ ખેલાડી, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?
IPS Safin Hasan
મજૂર પિતાના પુત્રએ રચ્યો ઈતિહાસ, પહેલીવારમાં જ અઘરી ગણાતી UPSC ક્રેક કરી
Ambalal Patel
25 થી 27 ડિસેમ્બર સાચવજો! ગુજરાત પર ભયાનક મોટું માવઠું આવી રહ્યું છે, પરેશ ગોસ્વામીન
Gujarati Food
આ એક વાનગીની સોડમ ગુજરાતના લોકોને નવસારી ખેંચી લાવે છે, ખાવા માટે લાઈનો લાગે છે
Pushpa 2
Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કર્યો ખુલાસો
Gold rate
આજે પણ ઘટ્યો સોનાનો રેટ, ખરીદવા માટે સોનેરી તક! જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Mallika Sherawat
ગેમિંગ એપ કૌભાંડમાં ઝપેટામાં આવી બે અભિનેત્રી, અમદાવાદ સુધી તપાસમાં દોડવું પડ્યું
Gujarat politics
કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપમાં કંઈક મોટું થશે! દિલ્હીથી આવશે નિરીક્ષકોની ટીમ