हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BJP Parliamentary Party meeting
Bjp parliamentary party meeting News
Parliament Monsoon Session 2023
વિપક્ષના ગઠબંધન પર PM બોલ્યા- ઈન્ડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયામાં પણ ઈન્ડિયા
Parliament Monsoon Session 2023: મોનસુન સત્રમાં મણિપુર પર ચાલી રહેલા સંગ્રામ વચ્ચે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠક થઈ. આ બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું.
Jul 25,2023, 13:11 PM IST
pm narendra modi
PM મોદીએ પાર્ટીના સાંસદોને સોંપ્યુ અનોખુ કામ, 1 મહિનાની અંદર પૂરું કરવાનો લક્ષ્યાંક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના 9 વર્ષ પૂરા થયાના અવસરે ભારતીય જનતા પાર્ટીના સાંસદોને નવો ટાસ્ક સોંપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ કહ્યું કે બિનરાજકીય ગતિવિધિથી સમાજમાં ખુબ પ્રભાવ રહે છે. ગુજરાતમાં બેટી બચાઓ બેટી પઢાઓ કેમ્પેઈનથી સેક્સ રેશિયોમાં સુધારો આવ્યો છે.
Mar 28,2023, 13:22 PM IST
Gujarat Election 2022
ગુજરાત ચૂંટણીમાં પ્રચંડ જીતનો શ્રેય PM મોદીએ આ 2 દિગ્ગજ નેતાને આપ્યો, જાણો શું કહ્યુ
BJP Parliamentary Party Meeting: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક થઈ. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના સાંસદોએ ભાગ લીધો. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા કે પાર્લિયામેન્ટ્રી બોર્ડના સભ્યોએ જોરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું.
Dec 14,2022, 12:21 PM IST
pm narendra modi
ભાજપના સાંસદોને કામની યાદી અપાઈ, 15 દિવસમાં પૂરા કરવા પડશે, જાણો વિગતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પાર્ટીના સાંસદોને પાર્ટીના સ્થાપના દિવસથી લઈને 20 એપ્રિલ સુધી કેન્દ્ર સરકારની મહત્વની અને મહત્વકાંક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર કરવા અને જનતા વચ્ચે જઈને કામ કરવા જણાવ્યું છે.
Apr 5,2022, 12:59 PM IST
pm narendra modi
સંસદીય દળની બેઠકમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, BJP સાંસદોને આપી આ સલાહ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.
Jul 27,2021, 12:24 PM IST
pm narendra modi
સરકાર પર સવાલ ઉઠાવનારાઓને PM મોદીનો જડબાતોડ જવાબ, BJP સાંસદોને આપ્યો ખાસ મંત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસ મહામારીને લઈને સરકાર પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે પહેલા જ્યારે મહામારી આવતી હતી ત્યારે લોકો બીમારીથી ઓછા અને ભૂખમરાથી વધુ મરતા હતા, પરંતુ અમે કોઈને ભૂખ્યા રહેવા દીધા નથી અને 80 કરોડ લોકોને સતત રાશન આપ્યું.
Jul 20,2021, 11:39 AM IST
pm narendra modi
PM મોદીએ સાંસદોને આપ્યો કડક સંદેશ, કહ્યું- 'મેં એક પણ રજા લીધી નથી'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદીય દળની બેઠકને સંબોધિત કરી અને પાર્ટીના સાંસદોને પોતાનો સંદેશો આપ્યો.
Mar 23,2021, 12:44 PM IST
pm narendra modi
PM મોદીએ BJP સાંસદોને આપ્યો કડક શબ્દોમાં સંદેશ, કહ્યું- વારંવાર યાદ ન કરાવવું પડે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) એ બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP) ની સંસદીય દળની બેઠકને સંબોધન કર્યું અને પાર્ટીના સાંસદોને પોતાનો સંદેશ આપ્યો.
Mar 11,2021, 10:19 AM IST
ભાજપ સંસદીય દળ બેઠક
આકાશ વિજયવર્ગીય મામલે નારાજ PM મોદી, કહ્યું- ‘આવા લોકોને બરતરફ કરવા જોઈએ’
સંસદના વર્તમાન સત્ર દરમિયાન ભાજપ સંસદીય દળની પહેલી બેઠક યોજાઇ રહી છે. આ બેઠક સંસદની લાઇબ્રેરી બિલ્ડિંગના જી.એમ.સી બાલયોગી સભાગૃહમાં ચાલી રહી છે. ભાજપ સંસદીય દળની પહેલી બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આકાશ વિજયવર્ગીય મામલો ઉઠાવ્યો હતો.
Jul 2,2019, 12:11 PM IST
Trending news
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા