bogus bill

અમદાવાદમાં 2435.96 કરોડનું મસમોટું GST કૌભાંડ પકડાયું, સોનીએ પરિવારના નામે કરી કરોડોની હેરાફેરી

  • ભરત સોનીએ કબૂલાત કરી કે તે 10 વર્ષથી આ રીતે બોગસ બિલ જનરેટ કર્યો હતો
  • ભરત સોનીએ પરિવારના નામે 6 અલગ અલગ કંપનીઓ બનાવી 2435.96 કરોડનું કૌભાંડ કર્યું

Jan 7, 2021, 08:03 AM IST
Pundarik Trivedi Arrested In Rs 142 Crore Bogus Bill In Ahmedabad PT3M7S

અમદાવાદમાં 142 કરોડના બોગસ બિલ મામલે આરોપી પુંડરિક ત્રિવેદીની ધરપકડ

અમદાવાદમાં સ્ટેટ જીએસટી ટીમે બોગસ બીલિંગ મામલે કાર્યવાહી કરી. જેમાં રૂપિયા 142.75 કરોડના બોગસ બીલિંગની ચોરી પકડી હતી. રૂપિયા 17.33 કરોડના ગેરકાયદેસરની વેરા તબદીલી પણ ઝડપાઇ હતી. અમદાવાદના પુંડરિક રવિન્દ્ર ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે. વેજલપુર, વસ્ત્રાપુર, નારણપુરા, ઉસમાનપુરા અને નાના ચિલોડા ખાતેની ઓફીસમાં દરોડા પાડ્યા હતા. હાલ પણ તપાસ ચાલુ છે અને અન્ય જીએસટી ચોરી સામે આવી શકે છે.

Jan 27, 2020, 11:00 PM IST